________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
પુત્ર કહે સુણ માવડી, કહો અમ શો ઉપાયરે; તે પાતિક કિમ છુટી, વળતું પભણે માયરે ૮૧ શ્રી શત્રુંજય તીરથે જઈ, સુરજકુંડે સ્નાન; ઋષભ જિર્ણદ પૂજા કરી, ધરો ભગવંતનું ધ્યાન રે. ૮૨ માત શિખામણ મન ધરી, પાંડવ પચે તામરે; હત્યા પાતિક છૂટવા, પહોંચ્યા વિમળગિરિ ઠામરે. ૮૩ જિનવર ભકિત પૂજા કરી, કીધો બારમો ઉદ્ધાર ભુવન નિપાયો કાઠમય, લેપમય પ્રતિમા સારરે. પાંડવ વીર વચ્ચે આંતરૂ, વરસ ચોરાશી સહસરે; ચારસેં સીતેર વરસે હો, વિરથી વિક્રમ નરેશર. ૮૫
ઢાળ નવમી. ધન્ય ધન્યત્ર જય ગિરિવર, જિહાં હુવા સિદ્ધ અનંતરે; વળી હશે ઇણે તીરથે, ઈમ ભાખે ભગવંતરે. ધન્ય ૮૬
વિક્રમથી એકસે આઠે, વરસે જાવડશાહ તેરમો ઉદ્ધાર શેત્ર જે કર્યો, થાણા આદિ જિન નાહરે. ધ ૮૭
પ્રતિમા ભરાવી રંગહ્યું, નવા શ્રી આદિ જિણંદ, શ્રીશેત્ર જયશિખરે થાપીયા, પ્રાસાદે નયણાસુંદરે ધર ૮૮
પાંડવ જાવડ આંતરો, પચવીસ કેડી મયારે, લાખ પંચાણું ઉપરે, પંચોતેર સહસ ભૂપાળશે. ધ. ૮૯
એટલા સંઘવી તિહાં હુવા, ચૌદસમો ઉદ્ધાર વિશાળ રે; બાર તેરરીસેય કરે, મંત્રી બાહડદે શ્રીમાળ. ધ૯૦
ભારત સધી સિકોતર સહ
For Private and Personal Use Only