SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૨ શત્રુંજય માહાસ્ય માંહિ, અધિકાર જોજે ઉછાંહી; જિન પ્રતિમા જિનવર સરખી, જુઓ સૂત્ર ઉવાઈ નિરખી. પદ વસ્તુ દ. ભરતે કીધે, ભરતે કીધે, પ્રથમ ઉદ્ધાર; ત્રિભુવન કીર્તિ વિસ્તારી, ચંદ સૂરજ લગે નામ રાખ્યું; તિણે સમે સંધપતિ કેટલા; હવા સૌ એમ શા ભાખ્યું, કડી નવાણું નર વર હુઆ, નેવ્યાસી લાખ ભરત સમે સંઘપતિ વળી સહસ રાશી ભાખ. દ્વાળ સાતમી. ( એપાઈની ચાલ.) ભરત માટે હુવા આદિત્યયસા, તસ પાટે તસ સુત મહાજા; અતિ બળભદ્ર અને બળવીય, કીર્તિવીર્ય અને જળવી. ૫૮ એ સાતે હુઆ સરિખી જેડી, ભરત થકી ગયા પૂરવ છ કેડી; દંડવીર્ય આઠમે પાટે હો, તેણે ઉદ્ધાર કરાવ્યો નો. ૫૯ ઇંદ્ર સાઈ પ્રશસ્ય ઘણું નામ અજવાનું પૂર્વજ તણું ભરત તણ પેરે સંઘવી થયે, બીજો ઉદ્ધાર એહને કહ્યો.૬ ભારત પાટે એ આઠે વળી, ભુવન આરીસામાં કેવળી, એણે આડે સવિ રાચી રીતિ, એક ન લોપી પૂર્વજ રીતિ.૬૧ એક સો સાગર વીત્યા જિસે, ઈશાનેન્દ્ર વિદેહમાં તિસે, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy