________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
ચોસઠ સહસ અતિઉરીએ, રૂપે સરખી જોડ. ભ૦ ૩૬
એક લાખ સહસ અઠાવીસએ વારાંગનાનાં રૂપ નિહાળ,ભ૦ શેષ તુરંગમ સવિ મિલીએ, કેડી અઢાર નિહાળ. ભ૦ ૩૭
ત્રણ કેડી સાથે વેપારીયાએ, બત્રીસ કડી સૂઆર ભ૦ શેઠ સાર્થવાહ સામટાએ, રાય રાણાનો નહી પાર, ભ૦ ૩૮
નવનિધિને ચૌદ રણશું એલીધે લીધે સવી પરીવાર, ભ૦ સંઘપતિ તિલક સોહામણું એ, ભાલે ધરાવ્યું સાર. ભ૦ ૩૯
પગે પગે કરમ નિકંદતાએ, આવ્યા આસન જામ ભ૦ ગિરિ પેખી લોચન ર્યાએ, ધન ધન શેત્રજા નામ. ભ૦ ૪૦
સેવન કુલ મુગતાફળે એ, વધાળે ગિરિરાજ; ભ૦ દેઈ પ્રદક્ષિણા પાખતીએ, સીધ્યાં સઘળાં કાજ, ભ૦ ૪૧
ઢાળ છી.
જયમાળાની દેશી. કાજ સીધાં સકલ હવે સાર, ગિરિ દીઠે હરખ અપાર; એ ગિરિવર દરિસણ જેહ, યાત્રા ફળ કહીએ તેહ. ૪૨
સૂરજ કુંડ નદીય શેત્રુજી, તીરથે જળે નાહ્યા રંજી; રાયણ તળે ષમ જિમુંદા, પહેલાં પગલાં પૂજે નરિંદા. ૪૩
વળી ઈંદ્ર વચન મન આણી, શ્રી ઋષભનું તીરથ જાણી; તવ ચક્રી ભરત નરેશ, વાર્દિકને દીધે આદેશ ૪૪ - તિણે શેત્રુંજા ઉપર ચંગ, સોવન પ્રાસાદ ઉત્તુંગ; નીપજે અતિ મનોહર, એક કેસ ઉંચો ચોબાર. ૪૫
For Private and Personal Use Only