________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર થયા મુજ થકી એહને, ઉપજશેર કેવલ નિય અંગ; ગૌતમ ગુણવંતા.
અવસર જાણી જિનવર, પુછિયા ગાયમ સ્વામ; દોહણ દુખિયા જીવને, આવીયે આપણું કામ; દેવશમાં બંભણે, જઈ બુઝરે એણે ટુકડે ગામડે. ગૌ૦ ૬૮
સાંભલી વયણ જિર્ણનું, આણંદ અંગ ન માય; ગૌતમ બે કર જોડી, પ્રણમ્યા વીર જિનના પાય; પાંગર્યા પૂરવ પ્રીતથી ચઉનાણિરે મનમાં નિરમાયકે. ગૌ૦ ૬૮
ગૌતમ ગુરૂ તિહાં આવિયા, વંદાવિઓ તે વિપ્ર; ઉપદેશ અમૃત દીધો, પીધેલો તિણે ક્ષિપ્ર; ધસમસ કરતાં ખંભણે, બારી વાગીરે થઈવેદન વિપ્રક. ગૌ૦ ૭૦ - ગૌતમ ગુરૂનાં વણલાં, નવિ ધર્યા તિણે કાન; તે મરી તસ શિર કૃમિ થ, કામનીને એક તાન, ઉડિયા ગોયમ જાણિઓ, તસ ચરીયોરે પિતાને જ્ઞાનકે. ગો. ૭૧
ઢાળ સાતમી.
રાગ રામગિરિ. ચોસઠ ભણનાં તે મતી ઝગમગેરે, ગાજે ગુહિર ગંભિર સિરેરે, પૂરાં તેત્રીસ સાગર પૂરરે, નાદે લીણા લવ સત્તમિયા સૂરરે, વીરજી વખાણેરે જગ જન હિરે. ૭૨
અમૃતથી અધિષ્ઠી મીઠી વાર, સુણતાં સુખડા જે મનડે સંપરે; તે લહેશે જે પોહચશે નિર્વાણ. વી. ૭૩
For Private and Personal Use Only