________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ ત્રણ જિન કલ્પનીર, પુલાગાહાર હાણ. કહે. ૪૭
સિજજભવ અઠાણવેર, કરશે દસ આલિય, ચઉદ પવી ભદ્રબાહુથીરે, થાશે સયલ વિલિઓરે. કહે. ૪૮
દોય શત પરે મુજ થકીરે, પ્રથમ સંઘયણ સઠાણ, પૂવણું ઉગતે નવિ હુશેરે, મહાપ્રાણ નવિ ઝાણુંરે. કહે. ૪૯
ચઉ ત્રયપને મુજ થકીરે, હોશે કાલિક સૂર કરશે ચઉથી પજુસણેરે, વર ગુણ રયણને પૂરોરે. કહે, ૫૦
મુજથી પણ ચોરાશિઓરે, હેશે વયરકુમાર, દસ પૂવર આધકા લિઓરે, રહેશે તિહાં નિરધાર. કહે ૫૧
મુજ નિર્વાણ થકી છસે રે, વિસ પછી વનવાસ મૂકી કરશે નગરમાંરે, આર્ય રક્ષિત મુનિ વાસેરે. કહેર પર
સહસે વરસે મુજ થકી, ચઉદ પૂરવ વિદોતિષ અણ મિલતાં હુસેરે, બહુલ મતાંતર ભેદારે કહે, ૫૩
વિક્રમથી પંચ પંચાશિએરે, હૈાશે હરિભદ્ર સૂરિ જિન શાસન અજુવાલશે,જહથી દૂરિયાં સવિદૂરરે. કહે૫૪
દ્વાદશ શત સત્તર સમેરે મુજથી મુનિ સૂર હીર; બપ્પભટ્ટ સૂરિ હોયશેરે, તે જિન શાસન વીર. કહે. ૫૫
મુજ પ્રતિબિંબ ભરાવશે, આમરાય ભૂપાલી સાદ્ધ વિકેટી સેવન તણેરે, તાસ વયણથી વિશાલોરે. કહે. ૫૬
પોડશ શત એગણોતરેરે, વરસે મુજથી મુણિંદ હેમસૂરિ ગુરૂ હેયશેરે, શાસન ગણ દિણું રે. કહે. ૫૭
For Private and Personal Use Only