________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધચક્ર આરાધીયે–એ આકણી.
અડ દલ કમલની થાપના, મુલ્યે અરિહંત ઉદાર; મા॰ ચિહું દિશે સિદ્ધાદિક ચઉ, દિશે તું ગુણ ધાર. મેાશ્રી૦૨ બે પડિક્કમણાં જંત્રની, પૂજા દેવવંદન ત્રિકાલ; મે૦ નવમે દિન સવિશેષથી, પંચામૃત કીજે પખાલ, મા॰ શ્રી॰ ૩ ભૂમિશયન બ્રહ્મવિદ્યા ધારણા, રૂંધી રાખેા ત્રણ જોગ; મે ગુરૂ વૈય્યાવચ્ચ ત્રીજીચૈ, ધરા સહૃા ભાગ. મે ગુરૂ પડિલાભી પારીયે, સાહમી વચ્છલ પણ હોય; મા ઉજ માં પણ નવ નવાં, ફુલ ધાન્ય રચણાદિક ઢાય. મા૦ શ્રી પ ઇતુ ભવ સર્વિ સુખ સ ંપદા, પરભવે સર્વ સુખ થાય; મા પંડિત શાંતિવિજય તણા, કહે માનવિજય ઉવજ્ઝાય. મેાન્દ્
૪
૧૭ શ્રી રાહિણી તપ વિધિનું સ્તવન.
દુહા.
સુખકર શંખેશ્વર નમી, શુભ ગુરૂને આધાર; રાહિણી તપ મહિમા વિધિ, કહીશું ભવિ ઉપગાર, ભકત પાન કુત્સિત ઢીએ, મુનિને જાણ અજાણ્; નરક તિર્યંચમાં જીવ તે, પામે બહુ દુઃખ ખાણું. તે પણ રે િહણી તપ થકી, પામી સુખ સંસાર; માક્ષે ગયા તેહને કહ્યું, સુંદર એ અધિકાર.
For Private and Personal Use Only
૧