________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશુ દેખી પાછા વળ્યા, જગ હુવા જાદવકુળ હેરાન હો. દી૪ તોડે હારને તિહાં રડે, જગ, રાજુલ દુઃખ ન માય હો; દી. કહે પીયુજી પાયે પડું, જગ છોડી મુને મત જાઓ. દીલ ૫ કીડીશું કટક કાં કરો, જગ એ તુમ કુણ આચાર હો. દીલ માણસના દીલ દુહા, જગ૦પશુઆં કરો પ્યાર હો. દી. ૬ નવ ભવ નેહ નિવારીરે, જગત્ર દેઈ સંવછરી દાન હો દી શ્રાવણ સુદ છઠ્ઠને દિને, જગ સંજમલીએ વડ વાન હો.દી તારી રાજુલ સુંદરી, જગટ દેઈને દીક્ષા દાન હો, દીલ૦ અમાવાસ્યા આજ તણરે, જગપ્રભુલહેકેવલ જ્ઞાન હો દી૦૮ સહસ વરસ પ્રભુ આઉખું રે, જગ પાલી શ્રી જિનરાજ હો દી અષાઢ સુદીદીન આઠમે રે, જગ પ્રભુ હે શિવપુરરાજ હો.દી-૯
ઢાલ ત્રીજી. થારા મહેલા ઉપર મેહ, ઝબુકે વીજળી હે લાલ-એ દેશી.
પાંચ લાખ વરસ નમિ નેમને આંતરૂ હો લાલ, નમિ નેમને આંતરૂ; મુનિસુવ્રત નમિનાથને છ લાખ ચિત ધરૂં હો લાલ, છ લાખ ચિત્ત ધરું ચોપન લાખ વરસ મુનિસુવ્રત મલિને હો લાલ, મુનિસુવ્રત મલ્લિને, કોડ સહસ વલી જાણે મલ્લી અરનાથને હો લાલ, મલ્લી અરનાથને. ૧
કેડ સહસ વરસ કરી, ઊણો પલ્યનું હો લાલ, ઉણે પલ્યનું ચોથા ભાગ શ્યનાથ વલી કે નાથને હો લાલ, વલી કુંથુનાથને, પોપમનું અરધ જાણે શાંતિ
For Private and Personal Use Only