SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ ઢાળ બીછ. જેમ જેમ એગિરિલેટીએર, તેમ તેમ પાપ પલાય સલુણા-એ દેશી. જિમ જિમ એ તપ કીજીએ, તિમતિમ ભવપરિપાક સલુણ, નિકટ વિજીવ જાણીએરે,એમ ગીતાર્થ સાખસલુણ જિમ ૧ આંબિલ તપ વિધિ સાંભરે, વમાન ગુણખાણ સલુણ; પાપ મલક્ષય કારણેરે, કતક ફલ ઉપમાન સલુણા. જિમ ૨ શુભ મુહુરૂ શુભ ગમારે, ગુરૂ આદિ ગ સલુણ; આંબિલ તપ પદ ઉચરીરે, આરાધ અનુયોગ સલુણા. જિમ ૩ ગુરૂ મુખ આબિલ ઉચારીરે, પૂછ પ્રતિમા સાર સલુણા; નવપદની પૂજા ભણરે, માગો પદ અણહાર સલુણ. જિમ ૪ ખટ રસ ભોજન ત્યાગવારે, ભૂમિ સંથારો થાય સલુણા; બ્રહ્મચર્યાદિ પાલવા, આરંભ જયણા થાય સલુણ.જિમ ૫ તપ પદની આરાધનારે, કાઉસગાલોગસ્સ બાર સલુણ; ખમાસમણ બાર આપવારે,ગણુણુયહજાર સલુણા.જિમ ૬ અથવા સિદ્ધપદ આશ્રયીરે, કાઉસગ્ગ લેગસ આઠ સલુણ; ખમાસમણ આઠ જાણવોરે, નમસિદ્ધાણં પાઠ સલુણા. જિમ ૭ બીજે દિન ઉપવાસમારે, પૌષધાદિ વ્રત યુક્ત સલુણ; પડિઝમણાદિક્રિયા કરી,ભાવના પરિમલયુકત સલુણાગજિભ૦૮ એમ આરાધતાં ભાવથીરે, વિધિ પૂર્વક ધરો પ્રેમ સલુણ; લાવો ધ્યા ભવિ જનારે ધર્મ રત્ન પળ એમ સલુણા.જિમ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy