________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ર
સંવત ઓગણેશે એકાશી, ફાગણ સુદી એકમ તિથિ ખાસી; સ્તવન રચ્યું ભક્તિથી રહી જૈનશાલીએ રે. રૂડાં. ૧૨
૯૮ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું સ્તવન. હારી રસ શેલડી ઋષભ જિનેશ્વર કિયે પારણેએ દેશી.
હારી ક૫ વેલડી મૂતિ શ્રી અંતરીક્ષ પાર્શ્વની. એક સમય લંકાપતિ રાવણ, હુકમ આપ ફરમાવે; માલી સુસાલી વિધાધર બે, કાર્યું કારણ તસ જાવેરે. હાલ જાય વિમાન ઝડપથી તેહનું, જેમ ગગને ગુબાર; મધ્યાહન ભોજન વેલાઓ, વિમાન હેઠે ઉતાર્યા છે. મહા૦ ૨ તવ સેવક મન સંશય ઉપજે, પ્રતિમા ઘેર વિસારી; પ્રભુ પૂજનવિના જનન કરે, મુજ સ્વામી ભાગ્યશાળી હાઉ વેલુમય મૂતિ નીપજાવી, કરી પૂજન તૈયારી; સ્વામીએ પૂજન કરી ભોજન, લીયા શરીર સુખકારી રે. મહારાજ જાતાં મૂતિને પધરાવી, સરોવરમાં ઉછરંગે; અધિષ્ઠાયક દેવે અખંડિત, રાખી તીહાં ઉમેગેરે. હા. ૫ એક દિન બગલપુરનો રાજા, શ્રીપાલ કુછી આવે, હાથ મુખ પ્રમુખ અગોને, પખાલી નજ ઘર જોરે. હા મુખડું નીરાગી દેખી રાણી, ફરી ત્યાં જઈ નવરાવે; કંચન સમ કાયા રાજાની જાઈ જોઈ અચરજ પાવે. હા ૭ બલી બકુલ નાખી પટરાણી, બોલી મધુરી વાણી; દેવી દેવ જે કઈ હોય તે, ઘો દરશન હિત આરે. વ્હા. ૮
For Private and Personal Use Only