________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શ્રુત અનુસાર વિચારી બેલું, સુગુરૂ તથાવિધ ન મિલેરે; કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત
સધળે રે. ષ. ૧૦ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએરે. ૧૦ ૧૧ ૯૩ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨૨)
રાગ મારૂણી ધણરા ઠેલા–એ દેશી. અષ્ટ ભવંતર વાલહીરે, તું મુજ આતમરામ મારા વાલા; મુગતિ સ્ત્રીશું આપણેરે, સગપણ કોઈન કામ. મ. ૧
ઘર આ હો વાલમ ઘર આ મહારી આશાનાવિશરામ; મ0 રથ ફેરે હો સાજન રથ ફેરે, સાજન મહારા
મનોરથ સાથ. મ૦ ૨ નારી પ શો નેહલેરે, સાચ કહે જગનાથ; મ૦ ઈશ્વર અર્ધાગે ધરી, તું મુજ ઝાલે ન હાથ. મ૦ ૩
પશુ જનની કરૂણા કરી, આણું હૃદય વિચાર; માત્ર માણસની કરૂણા નહિરે, એ કુણ ઘર આચાર. મ. ૪
પ્રેમ કલ્પતરૂ છેદિયેરે, ધરિયો જોગ ધતૂર; મઠ ચતુરાઈરો કુણ કહારે, ગુરૂ મલિયે જગ સુર. મ૦ ૫
મારૂં તો એમાં કયુંહી નહિરે, આપ વિચારે રાજ; મ. રાજસભામાં બેસતારે, કિસડી બધસી લાજ. મ ૬
પ્રેમ કરે જગ જન સહુ, નિર્વાહે તે આર; મટ
For Private and Personal Use Only