________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
તત્ત્વ જાણ્યા વિણ નિર્મળ, ચિત્ત સમાધિ નવિ હિંયા,મુ૦૧
કોઇ અબંધ આતમતત માને, કરિયા કરતા દિસે; ક્રિયા તણું ફળ કહે। કુણ ભાગલે, મ પૂછ્યુ ચિત્તરિસે.મુ૦ ૨
જડ ચેતન એ આતમ એકત્ર, સ્થાવર જંગમ સરખા; દુઃખ સુખ શંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખે, ૩૦ ૩
એમ કહુઁ નિત્યજ આતમતત, આતમ દરસણુ લીના; કૃત વિનાશ અમૃતાગમ દૂષણ, નવ દેખે ાંતહીણા. મુ૦ ૪
સૌગત તિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે!; મધ મેાક્ષ સુખ દુઃખ ન ઘટે,એહ વિચાર મન આણી. મુ૦ ૫ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તેા શુ` છીએ શર્ટ, મુ૦
૬
એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયા ન લહે; ચિત્ત સમાધતે માટે પૂછું, તુમ વિષ્ણુ તત કેાઈ ન કહે, મુ૦ ૭ વળતુ જગગુરૂ ઇણિ પરે ભાખે, પક્ષપાત સબ છંડી; રાગદ્વેષ માહ પખ ર્જિત, આતમશું રઢ મડી. મુ૦ ૮ આતમ ધ્યાન કરે જો કાઉ, સા ફિર ઇણુમે નાવે; વાગાળ બીજી સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત આવે, મુ૦૯
જિણે વિવેક ધરીએ પખ હિએ, તે તત જ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરા તે, આનધન પદ હિયે. મુ॰ ૧૦
For Private and Personal Use Only