________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિ॰ ધનનામી આન ંદધન સાંભળેા, એ સેવક અરદાસ,
જિ॰ ધર્મ૦ ૮
૮૭ શ્રી શાંતિનાથ સ્વામીનુ સ્તવન. (૧૬) રાગ મલ્હાર. ચતુર ચામાસું પડિકકમી——એ દેશી. શાંતિ જિન એક મુજ વિનતિ, સુણા ત્રિભુવનરાય રે; શાંતિ સ્વરૂપ ક્રિમ જાણીએ, કહા મન પરખાયરે. શાંતિ ૧ એ આંકણી. ધન્ય તું આતમા જેહને, એહુવા પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળા,કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ ૨ ભાવ અવિશુદ્ધિ સુવિશુદ્ધ જૈ, કઘા જિનવર દેવ રે; તે તેમ અવિતય સહે, પ્રથમ એ શાંતિપદ્મ સેત્રરે. શાંતિ૦૩ આગમધર ગુરૂ સમકિતી, ક્રિયા સવર સાર રે; સપ્રદાયી અવચક સઢા, શુચિ
શાંતિ॰ ૪
અનુભવાધાર શુદ્ધ આલ બન આદરે, તજી અવર જંજાળરે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભર્જ સાત્વિી શાલરે.શાંતિપ્ ક્ષ વિસંવાદ જેહમાં નહી, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નય વાદ વ્યાપી રહ્યા,તે શિવ સાધન સધીરે. શાંતિ- ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ ; ગ્રહણવિધિ મહાજને પરિઘો,ઇસ્યા આગમે બેધરે,શાંતિ૦૭ દુષ્ટ જન સગતિ પરિહરી, ભજે સુગુરૂ સતાન ; એગ સામર્થ્ય ચિત્ત ભાવ જૈ,ધરે મુગતિ નિદાન રે. શાંતિ૦ ૮
For Private and Personal Use Only