________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
૮૧ શ્રી શીતલનાથ સ્વામીનું સ્તવન, (૧૦)
મંગલિક માલા ગુણહ વિશાલા–એ દેશી. શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મેહેરે; કરૂણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહેરે. શી. ૧ સર્વ જતુ હિત કરણ કરૂણા, કર્મવિદારણ તીક્ષણ હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વિક્ષણરે. શી૨ પરદુઃખ છેદન ઈચછા કરૂણા, તીક્ષણ પર દુઃખ રીરે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સરે. શી. ૩ અભય દાન તે લક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભારે; પ્રેરણ વિણ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નારે. શી ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંગેરે; ચિગી ભેગી વકતા મૌની, અનુપયોગી ઉપયોગેરે. શીવ પ ઈત્યાદિક બહુભગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતીરે; અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતીરે. શીટ ૬
૮૨ શ્રી શ્રેયાંસનાથ સ્વામીનું સ્તવન (૧૧)
રાગ ગોડી, અહે મતવાલે સાજના–એ દેશી. શ્રીશ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી; અધ્યાત્મ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામીરે.શ્રી સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિ:કામરે. શ્રી શ૦ ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ લહીએ;
For Private and Personal Use Only