SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ અન્ય સંજોગી જિહાં લગે આતમારે, સંસારી કહેવાય. ૫. 3 કારણ જેગે બધે બંધને રે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમેરે, હેય ઉપાદેય સુણાય. ૫૦ ૪ ચૂંજન કરણે હો અંતર તુઝ પડયેરે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકત કરી પંડિત જન કહ્યોરે, અંતર ભંગ સુસંગ. ૫૦૫ તુજ મુજ અંતર અંતર ભાંજશેરે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વધશેરે, આનંદઘન રસપૂર, ૫૦ ૬ ૭૮ સુપાર્શ્વનાથ સ્વામીનું સ્તવન. (૭) રાગ સારંગ તથા મહાર. લલનાની દેશી. શ્રી સુપાસ જિન વંદિયે, સુખ સંપત્તિને હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ લલના શ્રીસુ. ૧ સાત મહી ભય ટાળતા, સપ્તમ જિનવર દેવ લ૦ સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લ૦ શ્રીસુ. ૨ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લ૦ જિન અરિહા તીર્થ કરૂ, જતિ સરૂપ સમાન. લ૦ શ્રીસુ... 3 અલખ નિર જન વછલુ, સકલ જતુ વિશરામ; ૧૦ અભય દીન દાતા સદા, પૂરણ આતમરામ. લ૦ શ્રીસુ. ૪ વીતરાગ મદ કપના, રતિ અરતિ ભય શોગ; લ૦ નિદ્રા તંદ્રા દુર્દશા, રહિત અબાધિત . લ૦ શ્રીસુ. ૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લ૦ પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન. લ૦ શ્રીસુ ૬ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy