________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
શ્રી આનંદઘનજીકૃત ચોવીશી.
૭૨ શ્રી ઋષભદેવ સ્વામીનું સ્તવન (૧). (રાગ-મારૂ કરમ પરીક્ષા કરણ કુમર ચલ્યો-એ દેશી) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરેરે, ઓર ન ચાહું કંત; રીકે સાહેબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત. ૦૧ પ્રીત સગાઈ જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કાય; પ્રીત સગાઈરે નિરૂપાધિક કહીર, સપાધિક ધન ખાય. ૪૦ ૨ કઈ કંથ કારણ કાષ્ટભક્ષણ કરેરે, મિલશું કંથને ધાય; એ મેળે નવિ કહી સંભરે, મેળો ઠામ ન હોય. . ૩ કઈ પતિ જન અતિ ઘણું તપ કરે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ. ૪૦૪ કિઈ કહે લીલારે અલખ લખ તીરે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ. . ૫ ચિત્ત પ્રસને પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત નેહ, કપટ રહિત થઈ આતમ અરપણરે, આનંદઘન પદરેહ ૦૬
૭૩ શ્રી અજિતનાથનું સ્તવન. (૨) રાગ-આશાવરી. મારું મન મોહ્યુંરે શ્રીવિમલાચલેરે-એ દેશી. પંથડે નિહાળું રે બીજા જિનતારે અજિત અજિત ગુણધામ; જે તેં જીત્યારે તેણે હું જીતીયોરે, પુરૂષ કર્યું મુજ નામ. ૫૦૧ ચરમ "ણ કરી મારગ જેવરે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ, નયણ તે દિવ્યવિચાર.૫૨
For Private and Personal Use Only