SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમલકી ક્રીડાએ રમતાં, હા સુર પ્રભુ પામીરે; સુણજે ને સ્વામીઆતમરામી, વાત કહું શિર નામીર, વીર-૨ સુધર્મા સુર લોકે રહેતાં, અમર મિયા ભરાણે રે; નાગદેવની પૂજા કરતા, શિર ન ધરી પ્રભુ આરે. વીર૦ ૩ એક દિન ઈંદ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બેલે રે, ધીરજ બલ ત્રિભુવનનું નાવે,ત્રિસલા બાલક તોલેરે. વી૦૪ સાચું સાચું સહુ સુર બેલ્યા, પણ મેં વાત ન માનીરે; ફણીધરને લધુ બાલક રૂપે, રમત રમી છાની. વી૦૫ વર્ધમાન તમ ધર્મજ મોટું, બળમાં પણ નહિ કાચું રે; ગિરૂઆના ગુણગિરૂઆ ગાવે,હવે મેં જાણ્યું સાચું રે. વી ૦૬ એક મુષ્ટિ પ્રહારે મારે, મિથ્યાત્વી ભાગ્યે જાય; કેવલ પ્રગટે મેહરાયને, રહેવાનું નહિ થાય. વીર. ૭ આજ થકી તું સાહિબ મારે, હું છું સેવક તારે રે; ક્ષણ એકસ્વામી ગુણ નવિસારું પ્રાણથકી તું પ્યારોરેવી૮ મહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગે સિધાવે રે; મહાવીર સ્વામી નામ ધરાવે, ઇંદ્રસભા ગુણ ગાવેરે. વીર૦૯ પ્રભુ મલપતા નિજ ઘર આવે, સરખા મિત્રે સોહાવે રે; શ્રી શુભવીરનું મુખડું દેખી, માતાજી સુખ પારે.વીર. ૧૦ ૫૮ શ્રી મલિનાથનું સ્તવન મન મોહનજી ભલીનાથ, સુણો મુજ વિનતિ, હું તો બૂડ ભોદધિ માંહ્ય, પીડા કમે અતિ. મન- ૧ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy