________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળ અને નરક નિગોદે, ખમિયો બહુ દુઃખ ભારી.દયાળુ૦૨ પરમાધામી દેવ મુજને, ત્રાસ પડાવ્યો અપારી. દયાળ૦૩ તિરીયગતિ પણ મહાપાપકારી,વધ બંધન કરનારી. દયાળ૦૪ સુરનર ગતિમાં કામે વિટંખે, કમેં કરી કીકીયારી. દયાળુ૫ એક ગતિમાં શાતા ન પામ્યો શી કહું કથની હું મારી.દયાળુ તારકતાતુજ સાંભળી આજે આવ્યો છું આશાધારી.દયાળુ ૭ મોહપિંજરથી છોડાવો મુજને, આપને હું છું આભારી.દયાળ૦૮ દિનદશામાં બાકી ન રાખી, બની ગયે હું લાચારી. દયાળ૦૯ નિર્ધામક થઈ ભવસાગરથી, લેજો મુજને ઉગારી. દયાળુ૦૧૦ શુદ્ધ બુધ મારી ગઈ છે ચાલી,હિંમત ગયો છું હું હારી. દ૦૧૧ દયાના સિંધુ કરૂણા કરીને, સેવકને લેજે તારી. દયાળુ૦૧૨ સૂરિ નીતિના બાળ ઉદયને, મેળવજે શિવ નારી. દયાળ૦૧૩
૪૯ ભીલડીપુર પાર્શ્વજિન સ્તવન. ભીલડીપુર મંડણ, સેહીએ પાસ નિણંદ, તેહને તમે પૂજે, નર નારીના વૃંદ; મેહ મૂઠો આપે ધણકણ, કંચન કેડ; તે શિવ પદ પામે કર્મ તણા ભય છોડ. ધન ઘસીયા ઘનાઘન કેશરના રંગરાળ; તેમાં તમે ભેળો કસ્તુરીના ઘોલ; તેણે શું પૂજે ચઉવીસે જિણું દ જેમ દેવે દુઃખ જાવે આવે ઘર આનંદ.
For Private and Personal Use Only