________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
આ પુસ્તકની અંદર પ્રાચીન–પૂર્વાચાર્યો કૃત ચિત્યવંદને, સ્તવન, થેયે, સઝાયે, તાળીયાં, છંદ વગેરે અનેક ઉપયોગી વસ્તુઓને સમૂહ ખાસ પસંદ કરીને આપવામાં આવ્યું છે. આ ઉપયોગી પસંદગી શ્રી વિજય મોહન સૂરીશ્વરજીના સંઘાડામાંના શ્રીવિજયપ્રતાપ સૂરીશ્વરજીના સંધાઠાના સાધ્વીજીશ્રી અમૃતશ્રીજી મહારાજ તરફથી કરવામાં આવેલ છે. અને તે પસંદગી દરેક રીતે એગ્ય છે. આ ગ્રંથમાં મુખ્ય છ વિભાગ રાખવામાં આવ્યા છે. ૧ ચૈત્યવંદને વિભાગ, ૨ સ્તવનેને સંગ્રહ, ૩ ઢાળીયાને સંગ્રહ, ૪ થે-સ્તુતિઓને સંગ્રહ ૫ પરચુરણ વિભાગ, ૬ સઝાને સંગ્રહ આ દરેક વિભાગમાં શું શું વિષય છે તેની ટુંક હકીક્ત નીચે પ્રમાણે –
૧ વિભાગ પહેલે શરૂઆતમાં પ્રભુ આગળ બોલવાન હા ક વગેરે મૂક્યા છે. ત્યાર પછી ચેત્યવંદને આપવામાં આવ્યા છે. તેની સંખ્યા ૪પ છે. બીજા ઉપયેગી ચિત્યવંદને પરચુરણ વિભાગમાં દાખલ કર્યા છે. તેમાં બીજ વગેરે મુખ્ય તીથિઓનાં તેમજ પર્યુષણ વિગેરે પર્વના, ઋષભદેવ વગેરે તીર્થંકરનાં ત્યવંદનેને સમાવેશ થાય છે.
૨ વિભાગ–બીજો આ બીજા વિભાગમાં સ્તવને આપવામાં આવ્યા છે. કુલ ૯૮ સ્તવને સંગ્રહ છે. તેમાં પણ ઉત્તમ ભાવવાહી અનેક રાગ રાગણી માં ગાઈ શકાય તેવાં સ્તવનો છે. મુખ્યતાએ તિથિઓનાં, શ્રી ઋષભાદિક
For Private and Personal Use Only