SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 લથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગયવર સાથેરે, સ’ભવ૦૪ દેશેા તા તુમહી ભણુ, બીજા તે નિવે જાયું રે; વાચક ચા કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સંભવ૦૫ ૪૦ શ્રી સુમતિ જિન સ્તવન ( ઝાંઝરીયા મુનિવરની દેશી. ) સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિંદુ જેમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ; સાભાગી જિનશું લાગ્યા અવિહડ રંગ. સનજશું જે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તૂરી તાજી, મહી માંહે મહકાય. સાભાગી૦૨ આંગળીએ નવી મેરૂ ઢકાચે, છાબડીએ વિ તેજ; અંજલિમાં જિમ ગગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ, સાલાગી 3 હુએ છીપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સાભાગી ત્ ઢાંકી ઇક્ષુ પરાળમુંછ, ન રહે લહી વિસ્તાર; વાચક યશ કહે પ્રનુ તાજી, તિમ મુજ પ્રેમ પ્રકાર.સાભાગી૦૫ ૪૧ શ્રી સીમધર જિત સ્તવન, For Private and Personal Use Only ( સાહિબા અજિત જિષ્ણુ દ જુહુ રિયે-એ દેશી ) સાહિબા શ્રી સીમ ંધર સાહિબા, સાહિબ તુમ પ્રભુ દેવાધિદેવ;
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy