SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 7 પ્રભાવતી રાણીવર, આદર ઘણું જેડી સુમસ્તકે હાથ, શીવપૂર શુદ્ધ થાય, પ્રણમું અનાથનાથ, ભંગતિભારે, પૂજે શ્રી નિણંદ પાસ.-૯ જરા સિંધુ યાદવ પ્રતે, જરા જર્જર કિયજામ; પાસ શંખેશ્વર પ્રગટિયા, પાય પખાલણ તા. સદા સુસમર વીર, ન લાગે તે મર તીર જસુ નામે થાયે ધીર; સુભટ કટા; હિંસે ગજવર ઘાટ, બિરૂદ તે બોલે ભાટ; હતિ સેવન ઘાટ, કરે તે ઘટા, જેહની પ્રશસ્તિ પાસ, સંપતિ સુય ધરિ તાસ, વયણ સુવાસ વાસ; લક્ષ્મી કરે, - પૂજે શ્રી જિણુંદ પાસ -11 (કલશ-૭૫ય) લક્ષમી કરે વિલાસ, આશ સઘલી સંપૂરે, પિમા ધરહિંદ, પાસ સબ સંકટ ચૂરે, કેવલ દંસણ નાણ, સુખવલી ચારે અનંતા; સબ લહિયે મન શુદ્ધ, જસુ પય સેવ કરતા; દેવાધિ દેવ સ્વામી સકલ, પાર્શ્વનાથ હિયે મે ધરે, કવિ કહે ચઉહિ સંઘને, સુપ્રસન્ન સ્વામી શંખેશ્વરા.-૧૨ For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy