________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 53 સઘલી સંપદ આવી મલે; મહિમા પણ હવે સહસ ગણે છે પરભાતે. છે 5 પિહલુ પાવન તમે ચિત્ત કરે, ઉપસમ પમુહા ગુણ રંગ ધરે; ક્રોધાદિક વૈરી દૂર હણે છે પરભાતે. છે 6 છે શ્રી વિજયદેવ સૂરીશ્વર ગચ્છ ધણી, વિજય સિહ મુનીશ્વર રિદ્ધિ ઘણી; ભણે ઉદય સુ સેવક તાસ તણે, પરભાતે ગૌડી પાસ થશે. જે 7 છે છે ઈતિ ગૌડી પાર્શ્વનાથ જિન છંદ સમાપ્ત. છે શ્રી પાર્શ્વનાથ જિન છેદ. જય જય જગનાયક પાર્શ્વ જિન, પ્રણતાખિલ માનવ દેવ ગનં; જિન શાસન મંડન સ્વામી જ, તુમ દરિસણ દેખી આનંદ ભયે. એ 1 છે અશ્વસેન કુલ વર ભાનુ નિભં, નવ હસ્ત શરીર હરિત પ્રતિભં; ધરણિંદ સુસેવિત પાદ યુગ, ભર ભસુર કાંતિ સદા સુભગં. 2 | નિજ રૂપ વિનિર્જિત રંભપતિ, વદને ઘતિ શારદ સૌમ તતિ નયનાં બુજ દીપ્તિ વિશાળતરા, તિલ કુસુમ સન્નિશ નાસા પ્રવરા. ૩રસના મૃત કંદ સમાન સદા, દશનાવલિ અનારકલી સુખદા; અધરા રૂણ વિદ્ગમ રંગ ધન, જય શંખ પુરાભિધ પાર્શ્વ જિન છે 4 અતિ ચારૂ મુકૂટ મસ્તક દીપે, કાને કુંડલ રવિ શશી ઝીપ, તુમ મહિમા મહિ મંડલ ગાજે, નિત્ય પંચ શબ્દ વાજા વાજે. છે 5 | સુર કિન્નર વિદ્યાધર આવે, નર નારી તેરા ગુણ ગાવે; For Private and Personal Use Only