SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક વાચા હે ચીરસ્ય દિનકર દરિશણ દેવ ચતુર ચકરી ચન્દ્ર જિમ હું ચાહું નિત મેવ; નિશી ભર સુતા નિંદમાં દીઠે દરસન આજ; પરખિ દેખાડી દરસ સફલ કરે મુજકાજ-૪૦ તુમ દરિસન સુખ સંપદા તુમ દરસણ નવનિધ; તુમ દરસનથી પામીએ સકલ મનોરથ સિધ.-૪૧ છંદ અડયલ અંતરીક પ્રભુ અંતરજામી દીજે દરસન શીવગતિ ગામી; ગુણ કેતા કહિએ શીરનામી કહેતા સરસ્વતી પાર ન પામી.-૪૨ ળેિ છંદમે મંદમતિ સારૂ હિત ધરી ચીત્તમા ધરજે વાર; બાલક દવા તદવા બોલે માતાને મન અમૃત તેલે-૪૩ કિ કવિત ચીત્તના ઉલ્લાસે સાંભલાવી આપદ નાશે; સંપતિ સઘલી આવે પાસે ભાવ વિજય ભગતે એમ ભા.-૪૪ કલશ, કિયે છંદ આનંદ છંદ મનમાહે આણી, સાંભળતા સુખકંદ ચંદ જિમ શીતલ વાણી, વિજય દેવગુરૂ રાજ આજ તસ ગણધર ગાજે, શ્રી વિજે પ્રભ સૂરી નામ કામ સમરૂપ વિરાજે, ગણધર દેય પ્રણમી કરી શુષ્ય પાસ અસરણ સરણ ભાવ વિજય વાચક ભણે જ્યા દેવ જય જય કરણ -45 ઇતિશ્રી અંતરીક્ષપાશ્વનાથ જિન છંદ સંપૂર્ણ For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy