SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 115 થલ જંગલ બહુ ગીરિ વરસાશે, તું સાહેબ સમરથ તુજ ગાથે. | 13 છે નબલિ નારી નબલ ભરતાર. દદાદિક દસ નામ ઉદાર; કાને કુંડલ કંઠે હાર, જિયા જાણે જિમ તરવાર. ! 14 તુંજ ગુણ ગંગા રંગતુંગ, ધરું ધ્યાન હીયડે એક ગ; શ્યામ વરણ સેહે તુજ અંગ, પુર મને રથ મુંજ ઉતંગ છે 15 કલા મંત્ર ધરી કાર શનીઅર રાય સુજાણહ, 34 આ ક્રૌ અક્ષર સાર મંત્ર જપીઈ નિરધારહુ; એણ મંત્ર ઉલટ ધરી વિનતડી અવધારી, ત્રાધિ વૃદ્ધિ સહેજે સદા વલી વલી શની વખાણઈ. 16 || || ઇતિ શનિસરને છંદ સમાપ્ત, 5 સરસ્વતી માતાને છંદ. સરસવચન સમતા મન આણી, કાર ઘૂર હિલે જાણી; આલસ અલગ દૂરે છડી, ત્રિસલા નંદન આદે મંડી. | 1 | સરસ્વતી સરસ વચન હું માગું, તારે કાવિત કરી હું પાય લાગું; તુજ ગુણ માંડ ઉદ્યમ આણી, ખજુરડે મંડી તું જાણી. | 2 | હરખે ધ્યાન ધરૂ પ્રભાતે, શ્રોણી–વાચા For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy