SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 107 ચાલ્યા ચતુરંગી સેના કરી, આ જયાં જયની, પુરી, નિજ ભુવને વિકમ આવિયે, હરખી લેકે વધારે દી.૪૩ સિદ્ધસેન ગુરૂ વચને કરી, લહ્યો ધર્મ સમકીત આદરી; મહાકાલ તીરથ ઉધરી, પર દુઃખ ટાલક દાનેશ્વરી -44 સુખે સમાધે પાલે રાજ, કરે ઉપકાર નવ સારે કાજ; નીશ્યાવલી ઉપાંગે કહ્યો, એકાવતારી શનિશ્ચર લહ્યો.-૪૫ એહ ક્યા છે શનિશ્ચર તણું, પીડા ન કરે એપાઈ સુણી; સુખ સંપતી તે સઘલી રહે, પંડિત લલિત સાગરજી કહે -46 દેહરા. છાયા નંદન જગ જ, રવિસુત શામલ માન; કોટી કવિત કરી હું સ્તવું, તુજ ગુણ કેતાં માન-૪૭ હવે તું અજમાયા કરી, દેલત દેજે દેવ, પાંડવ પ્રભુ જયમતે, કર્યા મંત્ર ભણી તતખેવ.-૪૮ For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy