SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) ધો. ૧/૪૯ સૂત્રમાં વેદજ્ઞાનને સામાન્ય જ્ઞાન કેમ કહ્યું છે તે વાંચો. (જ) નવીન વેદાંતીઓની અવિદ્યા તથા યોગની અવિદ્યામાં તફાવત વાંચો – યો. ૨૫ તથા યો. ૨/૨૩ સૂત્રોમાં. (ઝ) શું મનુષ્યનું આયુષ્ય પૂર્વકર્મોથી જ નિશ્ચિત થાય છે - ર/૧૩ સૂત્રમાં વાંચો. (ગ) પ્રકૃતિનું કાર્ય કારણભાવરૂપથી યથાર્થ સ્વરૂપ ૨/૨૯ સૂત્રમાં વાંચો. (ટ) જીવાત્માનું યથાર્થ સ્વરૂપ ૨/૨૦ સૂત્રમાં વાંચો. (ઠ) મોક્ષ સકારણ હોવાથી અનિત્ય છે. ૨/૨૩ સૂત્રમાં વાંચો. (ડ) શું મોક્ષમાંથી પુનરાવૃત્તિ નથી થતી ? ૨૨૫ સૂત્રમાં વાંચો. (ઢ) અણિમા આદિ સિદ્ધિઓ શારીરિક છે અથવા માનસિક? ૨૪૩ તથા ૩૪૫ સૂત્રમાં વાંચો. દેવ, ઋપિ તથા સિદ્ધ પુરુપોનાં દર્શનનો શું આશય છે. ૨/૪૪ તથા ૩૩૨ સૂત્રમાં વાંચો. (ત) “અનન્ત'નો અર્થ “શેપનાગ” કદાપિ નથી. ૨/૪૭ સૂત્રમાં વાંચો. (થ) પ્રાણાયામનું યથાર્થ સ્વરૂપ ૨૪૯-૫૧ સૂત્રોમાં વાંચો. (દ) શું ‘વાદો વા વિષ (વ્યા.ભા. ૩/૧) અનુસાર ધારણા શરીરની બહાર કરવી જોઈએ? ૩૧ સૂત્રમાં વાંચો. (ધ) ધ્યાનનું યથાર્થ સ્વરૂપ ૩૨ સૂત્રમાં વાંચો. શું યોગી બીજાના પૂર્વ જન્મોને જાણી શકે છે? યો. ૩/૧૮ સૂત્રમાં વાંચો. (૫) શું મરણાસન વ્યક્તિ યમરાજના દૂતોને જુએ છે? 3 ૨૩ સૂત્રમાં વાંચો. (ફ) શરીરમાં જીવાત્માનું નિવાસસ્થાન હૃદય કયાં છે? ૧/૩૬ તથા ૩/૩૪ સૂત્રામાં વાંચો. (બ) મોક્ષનું યથાર્થ સ્વરૂપ ૩/૫૦, ૩/૫૫ તથા ૪/૩૪ સૂત્રમાં વાંચો. (ભ) “નત્યાન - Mિામ' નો શું અભિપ્રાય છે? ૪૩૪ સૂત્રમાં વાંચો. (મ) શું યોગી અનેક ચિત્તોનું નિર્માણ કરી શકે છે? ૪૪ સૂત્રમાં વાંચો. (ય) ચિત્તનું પરિણામ કેવું છે? સૂત્ર ૪/૧૦માં વાંચો. (૫) અને આ ભાષ્યમાં યોગદર્શન તથા વ્યાસભાખંમાંથી એક વિસ્તૃત વિષય સૂચી તૈયાર કરવામાં આવી છે, જે સ્વાધ્યાયશીલ તથા સંશોધનકર્તાઓને માટે ઘણી જ ઉપયોગી છે. આ વિશેષતાઓ ઉપરાંત વ્યાસભાપ્યની સૂકિતઓ, સૂત્રસૂરીની સાથે સાથે ઉત્તમ કાગળ પર ઉત્તમ છાપકામ તથા પડતર કિંમત હોવાથી પાઠકો માટે આ ભાપ્ય સુલભ થઈ પડશે. પ્રાક્કથન ૨૫ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy