SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ભુપતિ વારે પ્રભુજી, ચઢીયા ફાજ જમાવે;દુત માકલીને સમજાવ્યા, નમીયેા પ્રભુપદ આવિજી.૫ આજ્ઞા માગી પાછા વળાયા, હવે પ્રસેનજિત રાયજી;પ્રભાવતી પુત્રી યુત આવી,પ્રણમે પ્રભુના પાય;તે સજિત નિજ નયરે આવ્યા, જીત નિશાન બજાયા; અતિ આગ્રહથી બેહુ નરપતિએ, પ્રભુને બહુ સમજાયા.૬ ભામવીતી જોણીને જિનજી, વિવાહ વાત પ્રમાણીજી; જોડી સગાઇ શુભ દિન જોઈ, મનમાં ઉલટ આણીજી; શ્રીફળ સેાપારીને ઉપવિત, દાધ દુવાદિક દીધાંજી;વેદ મત્રથી કુળ ઉચાર, કારજ સઘળાં કીધાં૦ ૭ કન્યા પક્ષના સહુ લેાકેાને,તાંબુળાદિક આપે;તિમ૨૨ પક્ષી સર્વ જનને, અન્યા અન્ય થાપેજી; સામા સામા જોવા તેયા. વર વહુને તિહાં કરતાજી;વસ્ત્રાભરણુ ગંધ બહુ માને,વિત્ત ઘણું વાવરતાજી. ૮ વસત ચડાવવાની બહુ કરણી,લાકમાંહિ પરસિદ્ધીજી; જોશી તેડી લગ્ન મંડાવ્યાં, લગ્નપત્રિકા લીધિ; જ્ઞાતિ ગાત્ર સગા સઅધિ, રોડ પ્રમુખને તેડયા;ચુઆ ચંદન અત્તર અરગજા,શુદ્ધ અંગ લગાયાજી.શ્રીફળ સાપારી પુરજનને,અતિ આદર કરિ આપ્યાંજી:ઇમ વરકન્યા કરિ સગઇ,મંગળ કારજ થાપ્યાં,મગળરૂપે ધળ ગવાતે, For Private and Personal Use Only
SR No.020544
Book TitleParshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Original Sutra AuthorN/A
AuthorVora Lallbhai Motichand Shah
PublisherVora Lallbhai Motichand Shah
Publication Year1911
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, M000, & M015
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy