SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) કિામ; જય જય પાસ કુમાર.૧ આર્ષ વિવાહ ત્રીજે ભ ચોરે, વનવાસીને હાય, ગાય દાન દઈ દીકરીરે,પરણાવે કષિ લેયપરણાવે કપિલોય તે જાણે, બહત્વજ નામે એથે મન આણે; સર્વ જાત ધન દક્ષણ દેઈ૫રણ પુત્ર સુખ સેઈજય૦ ૨ વરકન્યા રાજા પરણેરે, વિચે કોઈનું નહી કામતે ગાંધર્વ વિવાહ કરે, છાની પરણે વામકુ છાની પરણે વામ તે ભાંખ્યો, પંચમ વિવાહ તે અભિલાખે છેઠે અસુર છે વિવાહ, પણબંધે પરણે જે નાહ; જય૦ ૩ જોરાવરીથી પરણવું, રાક્ષસ વિવાહ એહ; સાત જાણે એ આઠમેરે, પૈરાચિક છે નેહ પિશાચિક છે તેનું કારણું, પિતુ ઘરથી કરે અન્યાહરણ; ઈમ કરીને જે કન્યા પરણે,પૈશાચિક એમ શાસ્ત્ર વરણેજય.૦ ૪ પહેલા ચાર વિવાહ તેર, ઘર્મ મારગના ભાંખ્યા;પાછલા ચાર અધર્મનારે વેદમાંડે એમ આખ્યા; વેદ માંહે એમ આખ્યા જેહમાં, પ્રજાપત્ય વિવાહ છે તેહમાં માદર ચારે વરણ ઉમંગે, તેહ વિધ હમણું સહુ કરે રંગે; જય૦ ૫. પાસ કુમર ભગવંતને, ભાંખું હવે વિવાહ પ્રજાપત્ય ભેદે કરી, સુણજો ધરિ ઉત્સાહ, ૧ જે દેહા For Private and Personal Use Only
SR No.020544
Book TitleParshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Original Sutra AuthorN/A
AuthorVora Lallbhai Motichand Shah
PublisherVora Lallbhai Motichand Shah
Publication Year1911
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, M000, & M015
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy