SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) કાંતિક સુર કેણુથી, શજમ લે અધિકારી ૨. ૫, ૪ ચોરાશી દિવસ પ્રભુ પામ્યા નિર્મળ કેવળ નાણુ ૨; સધ ચતુર્વિધ થાપીને, વરતાવી નિજ આણુ પ્ર. પ સા વરસનું આઉખું પાણી, ટાળી કરમ વિપાક રે; સમેત શિખર ગિરિ ઉપરે, પામ્યા પ્રભુ શિવશર્મ ૨, પ્ર. ૬ પાસ પ્રભુને વિવાહલા, ભણશે સુણસે જેહ ૨; ટળશે વિરહ દુઃખ તેહનાં, લહેરો ઇચ્છિત તેહ . પ્ર. ૭ સવત અઢારસે સહિને, ધનતેરશ દિન ખાસ ૨; ભપુર ચામાસુ રહી, કીધા એડ અભ્યાસ રે. મ. ૮ શ્રી વિજયદેવસુરી તણા, લબ્ધિ વિજય વડભાગી રે; તેહના રત્નવિજય ગુણી, જિનમતના અનુરાગી ૨. પ્ર. ૯ માનવિય ગણી તેહના, વિવેકવિજય તસ શિષ્ય, અમૃતવિજય છે તેષના, જેડને સબળ જગીશ રે, મ, ૧૦ તસ પદ કમળ ભ્રમર સમા, ર્ગ વિજય કહે રંગે ; પાસ પ્રભુ ગુણ ગાયા, ઉલટ આણિ અગરે. મ. ૧૧ ઇતિ શ્રી પાર્શ્વનાથના વિવાહલેા સમાપ્તમ. અથ દીવાળીકલ્પ સ્તવન. રાગ શમમી. શ્રી શ્રમસધ તિલકીયમગાતમ, સુગતિ મ For Private and Personal Use Only
SR No.020544
Book TitleParshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Original Sutra AuthorN/A
AuthorVora Lallbhai Motichand Shah
PublisherVora Lallbhai Motichand Shah
Publication Year1911
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, M000, & M015
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy