SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) છે હાલ શરૂ ની છે ( દેશી ઢાળિયાની ) પહેલે મંગળ વરતિયે રે, બહુ ફળની માળ એ; ગુંજીયા ગુહિર નિશાન, વર વહુ સુકમાળ એક વાડવ વેદ વળી ઉચરે એ, સુરવધુ કરે બહુમાન તે એ આંકણું, ૨ અગ્નિને કરે પદાક્ષિણા રે, લાજ વધુ હોમતી જાય, પ્રથમ મંગળ છમ વરાતિયું રે, વહાવર આસન ઠાય, વા. ૨ બીજું મંગળ વરતિયું રે, ગાજતા દુદુભી નાદ; વા, સુરવધુ સોહલા માવતરે, વેદના થતે બહુ નાદ. વા. ૩ અગ્નિને દિયે પ્રદક્ષિણા રે, લાજ વધુ હેમતી જાય; વા, બીજું એ મંગળ વર તિયું રે, વર વહુ આસન ઠાય, વા ૪ ત્રીજું એ મં. ગળ વતિયું રે, વાજતાં વિવિધ વાજિંત્ર; વા. વેદ ઉચ્ચાર હવે ઘણાર, નારી ગાયે ચિત્ર. વા. ૫ અ. ગાનનને પ્રદક્ષિણા દેઈ કરી રે, લાજવધુ હેમતી જાય; વા. ત્રીજું એ મંગળ વરતિયું રે, વર વહુ આસન ડાય; ૧, ૬ જે સુતા દાન દે તેહનારે, હાથમાં આપે તવ વિપ્ર વા તલ જવ કુસ દર પાણીને રે, કહેવરાવેરે મુખથી વિપ્ર. વ. ૭ અમુક તિથિ અમુક સંવત્સરે રે, દેઉ કન્યા તણું દાન; વા. ઈમ કહી દંપતી For Private and Personal Use Only
SR No.020544
Book TitleParshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Original Sutra AuthorN/A
AuthorVora Lallbhai Motichand Shah
PublisherVora Lallbhai Motichand Shah
Publication Year1911
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, M000, & M015
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy