SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુજીના પદપંકજ પ્રણમતે, સાથે લઈ ઈંદ્રાણી છે. તુ પુરૂષોત્તમ જગજન પાવન, પુરણાનંદ વિલાસીજી તું અવિનાશી ભવજીત કાશી, મુકુરાનંદન આભાસાંજી. ૫ ભેગકર્મ જાણુને સ્વામી, વાત તમે એ પ્રમાણુજી; ગુણખાણ એ પ્રભાવતી રાણી, તુમ ગુણ રંગ રંગાણીજી. ૬ વિવાહ ઓચ્છવ કરવા કારણ હું આવ્યાછું આજ જીતુમ દરિશને દાઠથી મહરા, સંધ્યા સઘળાં કાજળ. ૭ ઈમ કહિ પ્રણમી પ્રભુના કરમાં, આપે શ્રીફળ જોડીજી; મુકુટ કુંડળ ભષણ વસનાદિકે, આપી નામે કરડીજી. ૮ મંડપ મુહુરત કીધું રંગે મંગળ ગીત ગવાયજી; મંડપની રચના રચવાને, ભુપે કીધ સજાઇ જી. ૯ દોહા સામગ્રી મંડપતણું, મેળે ભુપતિ જામ; ઈણ અવસર સેહમપતિ, વિનવે નૃપને આમ. ૧ I ઢાલ છે શી. છે ( સૂરતિ મહિનાની દેશી ) સેહમપતિ અવનીશને, જપે જોડી હાથ; તુજ સુતના કિંકર અમે એજ અમારા નાથ વિવાહ જાણું For Private and Personal Use Only
SR No.020544
Book TitleParshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Original Sutra AuthorN/A
AuthorVora Lallbhai Motichand Shah
PublisherVora Lallbhai Motichand Shah
Publication Year1911
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, M000, & M015
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy