SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Melodramatic ૧૧૭ Mesmerism Meliorist દુઃખનિવારણેછુ [ઉ. કે.] | ટિ. ગી. ૫૦૦: “દુઃખનિવારણેઙ્ગ એવો જે એક ત્રીજો પંથ આગળ વર્ણવેલો છે તેનું સલીએ Meliorism એવું નામ આપેલું છે. Melodramatic, કરણદક્ષ્મી [ સૈ. લવંગિકા ] વ. ૨૨, ૯૧: કરુણ રસ લાવવા જ તે દયમાં ભયંકરતા આવી ગઈ છે, અને તેમ કરતાં આખી વાર્તા કરુણભી (m) થઈ ગઈ છે. Membrane, આંતરત્વ, આદ્રકુ (2) [ કે, હ. અ. ન. ] Mucous membrane, 22443 [કે. હ. અ.ને.] Memory, ૧. સ્મૃતિ [મન] ચે. શા. ૩૫૩: સ્મૃતિ એકાકાર એક જ વસ્તુ હોય એમ આપણા વ્યવહાર ઉપરથી સમજાય છે પણ એના જુદા જુદા વિભાગ છે એ વાત લક્ષમાં લેવાની છે. ૨. યાદદાસ્ત, સ્મરણ હિ. ઠા] કે. શા. ક. ૧, (૧) ૧૨૩: જે છાપ સ્થિર થાય, તો જ તે જ્યારે જોઈએ ત્યારે યાદ આવે છે. જે છાપ ઝાંખી પડે, તે યાદદાસ્ત ઝાંખી રહે અને કાળે કરીને ભુંસાઈ પણ જાય (૨) Inorganic memory, Grau ધારણુશક્તિ [ કે. હ. અ. . Judicious memory, AHOL સ્મૃતિ [ મ. ન. ] ચે. શા. જીઓ Ingenious memory. Mechanical memory, યાંત્રિક સ્મૃતિ [મ. ન. ચે. શા. સદર] Memory fund, સ્મૃતિભડાળ [પ્રા. વિ.]. યુ. ૧૯૮૧, ફાગણ, ૪૧૯: વાચનમાં જ્યારે આપણે અર્થ તરફ લક્ષ આપતા હોઈએ છીએ, ત્યારે દરેક અક્ષરનાં કે શબ્દનાં ઇન્દ્રિયપ્રત્યક્ષે આપણી ચેતનામાં જે ઉડતી છાપ મૂકી જાય છે, તેમાં સ્મૃતિના ભંડળ (સ્મૃતિભંડોળ 242 M. F. $ Apperceptive Mass) માં આપણે ઘણું ઉમેરીએ છીએ, અને આ આ રીતે અર્થહીન ઈન્દ્રિયપ્રત્યક્ષ અર્થવાળાં થાય છે. Pure or personal memory, શુદ્ધ મરણ [પ્રા. વિ.] દ. મૂ. ૧, ૨૪૩: શુદ્ધ સ્મરણ (P. ૦. p. m.) આવું નથી. વ્યક્તિનાં શુદ્ધ સ્મરણો એના પિતાના અનુભવના હોય છે; અને વ્યક્તિ ગત અનુભવની બધી વિશિષ્ટતાઓ ઓછી વતી સ્પષ્ટ રીતે તેમાં રહેલી હોય છે. Mensuration, ૧. માપનશાસ્ત્ર [મ. ૨. શિ. ઈ. ૩૬૫]. ૨. ક્ષેત્રમિતિ [પ. ગે. ] વિ. વિ. ૯૨ બીજી રીતે Size-કદ, અંતર, ક્ષેત્રફળ અને ઘનફળ માપવામાં ત્રિકોણમિતિ અને ક્ષેત્રમિતિ (M) નામના ખાસ વિષયની જરૂર પડે છે, Mercantilist, વેપારવાદી [વિ. કો.] સં. ૫. જે મતવાદીઓ સંરક્ષણપદ્ધતિથી અને ખાસ કરીને આયાત કરતાં નિકાશ વધારે કરવાના પરિણામે દેશની સંપત્તિ વધારવાના મતના હતા તેમને “વેપારવાદી' કહી શકાય. Mesmerism, ૧. પ્રાણુવિનિમય [મ. ન] સુ. ગ. ૧૪૨: ઘોડાં વર્ષ થયાં યુરેપ, અમેરિકામાં મેરામેરિઝમ (પ્રાણવિનિમય)ની વિદ્યા પ્રસરી છે. ૩. યાદશક્તિ, ધારણશક્તિ [ કે. હ. અ. નોં ] ૪. મેધા | દ, બા. ] Act of memory, સ્મરણ, સ્મરણવ્યાપાર [ પ્રા. વિ. દ મૂ. ૧, ૨૪૯]] Ingenious memory, સયુકિતક | સમૃતિ [મ. ન.] ચે. શા. ર૩: કેને સ્મૃતિના ત્રણ વિભાગ ! માન્યા છે: (૧) યાંત્રિકમૃતિ; એમાં શબ્દ અમુક પરંપરા રૂપે ગોઠવાય છે. (૨) સયુક્તિક સ્મૃતિ; એમાં શબ્દબોધિત અર્થ, વિચાર, આદિની ભાવના શ્રેણિની સાહાય લેવામાં આવે છે છે. (૩) સવિમર્શ સ્મૃતિ; એમાં બુદ્ધિ પણ સહાય થાય છે અને વિચાર સંભવાદિના સંબંધને પણ મરણવ્યાપારમાં ઉપયોગ કરાય છે. For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy