SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Asceticism Association Imitative art અનુકરણુકલા [મ. ન. સદર] Non-imitative art, wilgs 20કલા [મ. ન. સદર ] Visual art, દશ્યકલા, [ મ. ન. સદર ] Asceticism, ૧. વિરાગ્ય [ન. ભ.] ભ.ની. ૨૧; સંકટ વગેરે પ્રસંગોથી કંટાળીને વિરકિત પામીને માત્ર મર જ કરિયે, જગતથી દૂર રહીને ભજનમાં રત થઇયે, તે Action, કૃતિ, જીવનમાં ધર્મકૃતિનો અનાદર થવાને અને અનિષ્ટ વૈરાગ્ય (A). માં પરિણામ થવાને. - ૨. તપસ્વિતા [ઉ. કે.] વ.૬, ૨૨૩ઃ અર્વાચીન પશ્ચિમની પેઠે આપ| a, તપસ્વિતા (A) ને ધિક્કારતા નથી. ૩. સંયમવૃત્તિ (દ. બા.] કા. લે. ૧,૪૧૬: ધર્મમાંથી શિક્ષણમાંથી અને તેને જ પરિણામે જીવનમાંથી સંચમવૃત્તિ (A)ને હમેશને માટે રજા મળી. ૪. ત્યાગપરાયણતા [ દ. બા] Aspiration, પ્રાણુવિધાન [કે. હ.] વા. વ્યા. ૨૦ઃ આ વિવેચન ઉપરથી ઘોષ. વિધાન પ્રાણવિઘાન અને નાસિકયવિધાનથી ઉચ્ચારની અધિકાધિક સ્થિરતા કેવી સિદ્ધ થાય છે તે સમજવામાં આવશે. Asset, પૂંજી [વિ. ક.] સં. પ માણસની સ્થાવર જંગમ મિલક્તની એક દર જે કિંમત થાય તે તેની પૂજી” અગર ણું” કહેવાય. આમાંથી જે તરત વટાવી શકાય એવું હોય અને હાથ ઉપર જે સિલક હોય તેને “હાજર ધન” (liquid assets) ગણી શકાય. liquid asset, હાજર ધન [વિકાસદર]. Assigned, ઉપચયકૃત, સિપચયિક [ કે. હ. અ. નૈ. ]. Assimilation, ૧. સાધયેગ્રહ [મ.ન.] ચે. શા.૪૮૦ઃ વૈધમ્યગ્રહમાંથી સાધમ્યગ્રહ થઈ આવે છે, તેમ આશ્ચર્યના આનંદજનક આવેગમાંથી જ્ઞાનાધિગમને આનંદ થઈ આવે છે. ૨. સાધમ્ય પરીક્ષા [મ. ન.] ચે.શા. ૨૯: વ્યક્તિ વ્યકિતમાં રહેલા સામાન્યને શોધી કાઢવું, ઘણીક વ્યકિતને એક સામાન્યમાં લાવવી, એનું નામ સાધમ્ય પરીક્ષા કહેવાય. ૩. એકીકરણ પ્રિા. વિ.]. Assimilation and differentiation-સમન્વય કિંવા અન્વયે અને વ્યતિરેક [કે. હ. અ. .] Associated, સહાધ્યાસી [ગે મા.] સ. ચં. ૧, ૧૫ઃ ઉન્હાની શી નારને નાકે રે મતી’ એ વર્ણનના સહાધ્યાસી સંસ્કાર તેનામાં મૂર્તિ માન થતા હતા. Association, ૧.સાહચર્ય [મ.ન.] ચે. શા. ૫૧: ઉષ્ણતાની ઇચ્છાથી અગ્નિ પાસે જવાનો વ્યાપાર થાય છે, તેનું કારણ એ જ છે કે આપણા અનુભવથી આપણા મનમાં એ વ્યાપાર અને ઉષ્ણતાલાભ એ બેની વચ્ચે સાહચર્ચ બંધાઈ ગયું છે. ૨. સંસ્કાર, [ ગો મા. જુઓ. Impression.] ૩. વળગણ [એ. સા.] “ સ્વ. દી. બ. અંબાલાલભાઇ ગુજરાતી શબ્દોને પસંદ કરતા એટલું જ નહીં, પણ તેવા શબ્દોની લક્ષણાશક્તિને પોતાના ઉપયોગમાં લેવાને માટે વધારે સ્થિતિસ્થાપક બનાવતા; જેમકે અંગ્રેજી “ એસોસીએશન” શબ્દ છે, તેનો અર્થ એ થાય છે કે અમુક પદાર્થ કે બનાવની આસપાસ વીંટળાયેલા સંસ્કારે, અગર વિચારે, અગર પરિસ્થિતિ. આ સમજાવવા માટે તેમણે સંસ્કૃતને પોતાની વહારે બોલાવી નહીં, પરંતુ ગુજરાતી શબ્દ વળગણને કામમાં લીધો, ખરેખર, “વળગણ” શબ્દથી “એસોસીએશનને અર્થ ખરેખર થઈ જાય છે” સાહિત્ય, ૭, ૪૦૮. Association of ideas—. વિચારસં ગતિ [ મ. સૂ.] અ. ૧૧૭: એ આદિ અનેક દૃષ્ટાન્ત વિચાર સંગતિ (Association of thoughts)થી અવે આપણને સૂઝી આવશે. ૨. પ્રતિભાસની સંગતિ [કે. હ. અ. ન. ] For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy