SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્ર પાલ્ય ઘણા શાસ્ત્રોને ભણ્યો. પણ નવકારમાં પ્રેમ ન લાગ્યો, તો સઘળું નિષ્ફળ ગયું જાણવું (પૂ. જિનચંદ્ર સૂરિજી) પૂર્વ મહર્ષિઓના ઉપરના મહાન વચનોને વાંચી, વિચારી શ્રી નવકારની મહાનતાને સમજી નવકારના સ્મરણમાં લયલીન બની સ્વપર કલ્યાણ સાધો એ જ કામના For Private And Personal Use Only
SR No.020497
Book TitleNavkar Kamal
Original Sutra AuthorN/A
AuthorSushilaben Shantilal Shah
PublisherSushilaben Shantilal Shah
Publication Year
Total Pages27
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy