SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir == જે માનવ આ નવકારના પરમ અક્ષરોનું ધ્યાન કરે છે, તેનાથી સર્વ ચોરો દૂર ભાગે છે, જે રોજ નવકારના પાંચ પદોનું ધ્યાન કરે છે તેના ઘરે લક્ષ્મી સ્વયંવરા થઈને (પોતાની મેળે) આવે છે. विहिसर उजमइ जो नवकार दुत्तर हेला तरई संसारु । जो नर सुमराइ अट्ट सष्टि अक्खर तासु सुरासुर वहि किंकर ।। જે નવકારમાં વિધિ સહિત ઉદ્યમ કરે છે, તે દસ્તર સંસારને સુખથી શીધ્ર તરી જાય છે. જે માણસ ૬૮ અક્ષર (નવકારના)નું સ્મરણ કરે છે, દેવતાઓ અસુરો તેના કિંકર થાય છે. બાળક માતાના ઉદરમાં હોય ત્યારે અને બાળકના જન્મ સમયે જ માતા મનમાં ખૂબ નવકાર ગણતી હોય તો તે બાળક ભવિષ્યમાં મહાન પુન્યશાળી થાય છે. For Private And Personal Use Only
SR No.020497
Book TitleNavkar Kamal
Original Sutra AuthorN/A
AuthorSushilaben Shantilal Shah
PublisherSushilaben Shantilal Shah
Publication Year
Total Pages27
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy