SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આર્ટિસ્ટ આર્ટિસ્ટ પું. (ઈં.) કલાકાર (૨) કારીગર (૩) ચિત્રકાર (૪) સ્થપતિ આર્ટિસ્ટિક વિ. (ઈં.) કલાપૂર્ણ; કલાત્મક આર્ટ્સ સ્ત્રી. (ઈં.) વિનયન વિદ્યાઓ આર્ટ્સ કૉલેજ સ્ત્રી. (ઈં.) વિનયન મહાવિદ્યાલય આર્ત(-ત્ત) વિ. (સં.) પીડિત; દુઃખી [રક્ષણ આર્દ્ર(-i)ત્રાણ વિ. પીડિતોનું રક્ષક (૨) ન. પીડિતનું આર્ત(-ત્ત)વ વિ. (સં.) ઋતુને લગતું (૨) રજસ્રાવને લગતું (૩) ન. ૨૪; રજસ્રાવ આર્દ્ર(-ત્ત)સ્વર પું. દુઃખનો પોકાર આર્તિ(-ત્તિ) સ્ત્રી. (સં.) પીડા; દુ:ખ આર્થિક વિ. (સં.) અર્થ (ધન) સંબંધી આર્થી વિ. (સં.) અર્થસંબંધી; અર્થને લગતું આર્દ્ર વિ. (સં.) ભીનું (૨) દ્રવતું; મૃદુ (૩) માયાળુ આર્દ્રક ન. (સં.) આદું 60 આર્દ્રતા સ્ત્રી. (સં.) ભીનાશ (૨) લાગણીશીલતા આર્દ્રતામાપક વિ. (સં.) ભીનાશ માપે એવું-માપનારું (૨) ન. એવું યંત્ર આદ્રવાયુ પું. (સં.) હાઇડ્રોજન આર્દ્ર સ્ત્રી. કરું.) છઠ્ઠું નક્ષત્ર આર્બિટ્રેશન વિ. (ઇં.) લવાદી; મધ્યસ્થી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ સ્ત્રી. લવાદપંચ આર્મર્ચર સ્ત્રી. (ઇં.) વિરામાસન; આરામખુરશી આર્મિસ્ટિસ ન. (ઈં.) યુદ્ધવિરામ આર્મી સ્ત્રી. (ઇ.) સૈન્ય; લશ્કર (૨) ભૂમિદળ; સ્થળસેના આર્મેચર ન. (ઈં.) વીજળી પેદા કરનાર યંત્રનો એક ભાગ આર્ય વિ. (સં.) કુલીન (૨) આર્ય લોકોને લગતું (૩) પું. એ નામની પ્રજા (૪) સદાચારી માણસ; ભદ્ર પુરુષ આર્યતા સ્ત્રી. (સં.) કુલીનતા; સંસ્કારિતા આર્યદેશ પું. (સં.) આર્યાવર્ત; ભારતવર્ષ આર્યપુત્ર પું. (સં.) પતિ; સ્વામી (નાટકમાં) આર્યસત્ય ન. આર્યે-બુદ્ધે બતાવેલાં ચાર મહાન સત્ય : દુઃખ, સમુદય, માર્ગ અને નિરોધ [ધર્મસંપ્રદાય આર્યસમાજ પું., સ્ત્રી. સૌરાષ્ટ્રના સ્વામી દયાનંદે સ્થાપેલો આર્યા સ્ત્રી. (સં.) કુલીન સ્ત્રી (૨) એક છંદ આર્યાવર્ત છું. (સં.) આર્યોનું રહેઠાણ; હિમાલય અને વિંધ્યાચળ વચ્ચેનો પ્રદેશ જેમાં આર્યો આરંભમાં આવી રહ્યા કહેવાય છે તે (૨) ભરતખંડ આર્ષ વિ. (સં.) ૠષિ સંબંધી (૨) પવિત્ર; દિવ્ય (૩) પું. એક પ્રકારનો વિવાહ, જેમાં કન્યાનો બાપ વર પાસેથી માત્ર એક કે બે ગાયની જોડ લઈને કન્યા આપતો એવો એક વિવાહ [દિવ્યદર્શન આર્ષદર્શન ન. (સં.) ઋષિને થતું કે થયેલું દર્શન (૨) આર્ષદ્રષ્ટિ સ્ત્રી. (સં.) ઋષિના જેવી અલૌકિક દૃષ્ટિ (૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir [આલિ(લી) દિવ્યદૃષ્ટિ; ત્રિકાળદૃષ્ટિ આર્ષદ્રષ્ટા પું. (સં.) ત્રિકાળદા આર્ષપ્રયોગ પું. કેવળ ઋષિઓએ જ કરેલો અતિ પ્રાચીન પ્રયોગ કે વ્યાકરણની રૂઢિથી વિરુદ્ધ પ્રયોગ આર્સેનિક ન. (ઈં.) એક મૂળતત્ત્વ; સોમલ આર્હત પું. (સં.) જૈનમત (૨) વિ. જૈનમતને લગતું -આલ પ્રત્ય. (ગુ. ‘આળ') જે નામને લાગી તેનું વિશેષણ બનાવે. જેમ કે રસાલ-રસાળ[ઊનનું બનાવેલું કાપડ આલપાકો પું. (ઈં. આલ્પાકા) એક જાતનું ઘેટું (૨) એના આલપાલ સ્ત્રી. સેવાચાકરી (૨) માવજત (બાળકોની) આલતુફાલતુ વિ. પરચૂરણ (૨) સંબંધ વગરનું આલબમ સ્ત્રી. (ઈં.) ફોટાઓ અને હસ્તાક્ષર સાચવવા માટેની વહી[સૂચવતો ચોકીદારોનો એક પોકાર આલબેલ સ્ત્રી. (ઈં. ઑલ વેલ) ‘બધું સલામત છે’ એમ આલમસ્ત્રી. (અ.)દુનિયા; જગત આલમઆરાવિ. (અ., ફા.) સંસારને શોભાવનારું આલમગીર વિ. (ફા.) દુનિયાને જીતનારું (૨) પું. ઔરંગઝેબનું ઉપનામ [પાદશાહ; શહેનશાહ આલમપનાહ વિ. (ફા.) આલમનું રક્ષણ કરનારું (૨) પું. આલમારી સ્ત્રી. કબાટ (૨) ભીંતનું કબાટ; તાકું આલમેલ સ્ત્રી. લેમૂક (૨) લેવડદેવડ આલય ન. (સં.) ઘર; સ્થાન; રહેઠાણ [આપવું; દેવું આલવુંસ.ક્રિ. (સં. આલીયતે, અપ. અલ્લવઇ-અલ્લિવઇ) આલસવીલસ ક્રિ.વિ. તરસથી પીડાતું (૨) સ્ત્રી. [સાલપોલિયું આલસાલ વિ. ઢીલાં-બરાબર નહિ બેઠેલાં સાલવાળું; આલસ્ય ન. (સં.) આળસ; આળસુપણું; પ્રમાદ આલંકારિક વિ. (સં.) અલંકાર સંબંધી; અલંકારયુક્ત (૨) અકળામણ For Private and Personal Use Only પું. અલંકાર શાસ્ત્ર જાણનારો; કાવ્યશાસ્ત્રનો અભ્યાસી આલંબ પું. (સં.) આધાર; ટેકો (૨) લંબરેખા આલંબન ન. (સં.) આધાર; ટેકો [(૨) પહોંચવું આલંબવું સ.ક્રિ. (સં. આલંબુ) આધાર લેવો; ટેકો લેવો આલા વિ. (અ.) સૌથી ઊંચું (૨) ઉત્તમ આલાગ્રાન્ડ વિ. ખૂબ જ સરસ; ભવ્ય આલાત પું. (અ. આલ) ઓજાર; સાધનસામગ્રી (૨) વહાણનાં સઢ દોરડાં વગેરે સરસામાન આલાત ન. (સં.) અલાત; ખોરણું (૨) મશાલ[વર્તુળ-કુંડાળું આલાતચક્ર ન. ચક્કર ફરતું ખોરણું (૨) તેનાથી ભાસતું આલાપ પું. (સં.) વાતચીત (૨) ગાયનની પૂર્વે તેની તૈયારીરૂપે અને વચ્ચે રાગની ધૂનમાં ‘આ આ’ એમ ગાવામાં આવે છે તે (૩) ગુંજન [ગાવું આલાપવું સ.ક્રિ. (સં. આલાપ) બોલવું (૨) આલાપ સાથે આલાંબાલાં ન.બ.વ. બહાનાં [પંક્તિ આલિ(-લી) સ્ત્રી. (સં.) સખી; બહેનપણી (૨) હાર;
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy