SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આદિકારણ આદિકારણ ન. (સં.) મૂળ કારણ (૨) વિશ્વનું-સૃષ્ટિનું મૂળ કારણ; સૃષ્ટિનું બીજ [શરૂઆતનો કાળ આદિકાલ(-ળ) પું. આરંભનો સમય (૨) સૃષ્ટિની આદિકાવ્ય ન. (સં.) સૌથી પહેલું રચાયેલું કાવ્ય (૨) 03 વાલ્મિકી રામાયણ(સંસ્કૃતમાં)[પુસ્તક; ગુરુગ્રંથસાહેબ આદિગ્રંથ પું. પહેલો-મૂળ ગ્રંથ (૨) શીખ લોકોનું ધર્મઆદિજાતિ સ્ત્રી. (સં.) આદિવાસી જાતિ આદિત્ય પું. (સં.) સૂર્ય; રવિ (૨) અદિતિના બારે પુત્રોમાંનો કોઈ પણ (૩) બારની સંજ્ઞા આદિત્યવાર પું. આતવાર; રવિવાર આદિનાથ પું. (સં.) જૈનોના વર્તમન ચોવીસ તીર્થંકરોમાંના પહેલા; ઋષભદેવ આદિભૂત વિ. (સં.) સૌથી પહેલું ઉત્પન્ન થયેલું આદિપર્વ ન. (સં.) પહેલો ભાગ (૨) મહાભારતનો પ્રથમ ખંડ [(૪) સર્જનહાર આદિપુરુષ પું. (સં.) મૂળ પુરુષ (૨) વિષ્ણુ (૩) બ્રહ્મા આદિમ વિ. (સં.) પ્રારંભનું; મૂળ; અસલ આદિમજાતિ સ્ત્રી. આદિવાસી જાતિ; વનવાસી જાતિ આદિમાનવ પું. (સં.) પહેલો માનવ-પ્રાણી આદિમૂલ ન. બીજમાં રહેલા છોડનો એક ભાગ, જે બીજ ઊગતાં મૂળ થાય છે; ‘રેડિકલ’[એકકોશી વનસ્પતિ આદિવનસ્પતિ સ્ત્રી. સૃષ્ટિની શરૂઆતમાં ઉદ્ભવેલી સાદી આદિલ વિ. (અ.) ન્યાયનિષ્ઠ; ન્યાÚ[લોપ; ‘ઍપેલિસ’ આદિવર્ણલોપ પું. (સં.) શબ્દના શરૂઆતના અક્ષરનો આદિવાસી વિ. દેશમાં આદિકાળથી વસેલું; અસલનું રહેનારું (૨) પું. આદિજાતિનો માણસ આદી વિ. ટેવવાળું; ટેવાયેલું (૨) બંધાણી; વ્યસની આદીશ્વર પું. (સં.) ઋષભદેવ; આદિનાથ (જૈન) આદું ન. (સં. આર્દ્રક, પ્રા. અધઅ-અધુઅ. સર. નેપાળી અદવા) એક કંદ, જેને સૂકવતા સૂંઠ બને છે. આઠેય વિ. (સં.) લેવા યોગ્ય (૨) સ્વીકાર કરવા યોગ્ય આદેશ પું. (સં.) આજ્ઞા (૨) ઉપદેશ (૩) ફેરફાર; એકને બદલે બીજો વર્ણ આવે તે (૪) ઉત્થાપન; ‘સન્સ્ટિટ્યૂશન’ (ગ.) આદેશપત્ર પું. (સં.) રજાચિઠ્ઠી; આજ્ઞાપત્ર આદેશાત્મક વિ. (સં.) આદેશરૂપ; ફરજિયાત આદેશ્ય વિ. (સં.) આદેશ કરવા-કરાવા યોગ્ય આદેસર પું. આદિનાથ; ઋષભદેવ (જૈન) આદ્ય વિ. (સં.) પ્રારંભનું; મૂળ; પ્રથમનું આદ્યક્ષર પું. (સં.) પ્રથમ અક્ષર આઘતા સ્ત્રી. (સં.) પહેલું હોવાપણું; પ્રાચીનતા આદ્યસ્થાપક વિ., પું. (સં.) મૂળ સ્થાપક આત્યંત ક્રિ.વિ. (સં.) આદિથી તે અંત સુધી આધ વિ. (હિં.) અડધું [આધિપત્ય આધ(૦૨)ણ ન. (સં. આદ, પ્રા. અદણ-આદહણઆધણ) રાંધવા માટે એકલું પાણી; પહેલેથી ગરમ કરવા માટે મુકાય છે તે [મેળવણ (૨) તેની ક્રિયા આધરકણ ન. દહીં જમાવવા માટે દૂધમાં નંખાતી ખટાશ; આધાન ન.(સં.) મૂકવું તે (૨) ધારણ કરવું તે (૩) ગર્ભ ધારણ; ગર્ભ (૪) અગ્નિહોત્રીનું પ્રાથમિક કાર્ય-કર્મ આધાપલીત(-g) વિ. અડધું ગાંડું; દાધારંગુ આધાર પું. (સં.) ટેકો (૨) આશ્રય (૩) પુરાવો (૪) જેને આધારે ઉચ્ચાલક ફરે છે તે બિંદુ; ‘ફલ્કમ’ (૫) અધિકરણ, સાતમી વિભક્તિનો અર્થ [ઇન્ડસ્ટ્રી’ આધારઉદ્યોગ પું. (સં.) ટેકારૂપ ઉદ્યોગ, ‘સર્પોર્ટિંગ આધારકિંમત સ્ત્રી. પાયારૂપ ભાવ આધારખડક પું. (સં.) તળખડક, ‘બેડરૉક’ આધારગ્રંથ છું. આધાર-પ્રમાણભૂત ગ્રંથ (૨) આધાર માટે લીધેલું પુસ્તક [શરૂઆતનું નિનશાન; ‘બેન્ચમાર્ક આધારચિહ્ન ન. (સં.) મોજણી કરતી વખતે કરાતું આધારતત્ત્વ ન. (સં.) અભિધારણા; અભિગૃહીત આધારતલ ન. (સં.) નિમ્નતમ સપાટી; તળિયું (૨) પાયો (૩) બેઠક, બેસણી [સમાણી દીવાલ આધારદીવાલ સ્ત્રી. (સં.) રોડ-દીવાલ; પુસ્તો; છાતી આધારપગથિયું ન. કાર્યનો આરંભ કરવામાં આવ્યો હોય તે સ્થળ; ‘સ્ટેપિંગ સ્ટોન' આધારપાત્ર વિ. (સં.) આધાર રાખવા યોગ્ય આધારબિંદુ ન. ઉચ્ચાલનમાં નીચે રહેલો ટેકો – જે બિંદુને આધારે વસ્તુને ટેકો મળે તે આધારભીંત સ્ત્રી, પડભીંત; પુસ્તો; ‘બસ’ આધારભૂત વિ. (સં.) પ્રમાણિત થયેલું; મૂળભૂત આધારરૂપ વિ. પ્રમાણ તરીકે રહેલું; પ્રમાણભૂત આધારરેખા સ્ત્રી. (સં.) મૂળ લીટી પર બીજી કોઈ લીટી બનાવી હોય કે ન બનાવી હોય તે Acharya Shri Kailassagarsuri Gyanmandir આધારવર્ષ ન. (સં.) જયાંથી શરૂ કરવાનું હોય તે વર્ષ આધારશિલા સ્ત્રી. (સં.) ટેકારૂપ પથ્થર (૨) કોઈ પણ ટેકારૂપ વસ્તુ આધારશૂન્ય વિ. (સં.) બિનપાયાદાર આધારસામગ્રી સ્ત્રી. (સં.) મૂળભૂત માહિતી; ‘ડેટા' આધારહુકમ પું. (સં.) અધિકૃતિ; ‘ઑથોરીટી’ આધારિત વિ. (સં.) આધાર રાખેલું આધાશીશી સ્ત્રી. જુઓ ‘આદાશીશી’ આધિ પું.(સં.) માનસિક પીડા[ન. નાટકનું મુખ્ય વસ્તુ આધિકારિક વિ. (સં.) અધિકાર કે સત્તાને લગતું (૨) આધિક્ય ન. (સં.) અધીક્તા; વધારેપણું; પુષ્કળતા આધિદૈવિક વિ. (સં.) ભૂતપ્રેતાદિથી ઊપજેલું (દુ:ખ) (૨) દૈવયોગે-નસીબયોગે થતું દુ:ખ (તત્ત્વ) આધિપત્ય ન. (સં.) અધિપતિપણું; ઉપરીપણું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy