SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હૃદયવેધક હૃદયવેધક વિ. (સં.) હૃદય વલોવી નાખે તેવું હ્રદયશૂન્ય વિ. લાગણી વિનાનું હૃદયસ્થ વિ. (સં.) હૃદયવર્તી; હૈયામાં રહેલું હૃદયસ્પર્શી વિ. હ્રદય ઉપર અસર કરે તેવું; હૃદયંગમ હૃદયંગમ વિ. (સં.) હૃદયસ્પર્શી; હૃદયહારી હૃદયોદ્ગાર પું. (સં.) અંતરનો અવાજ હૃદયાફાટ ક્રિ.વિ. હૈયાફાટ હૃદયેશ(-શ્વર) કું. પ્રીતમ; સ્વામી; પતિ હૃદયેશ્વરી સ્ત્રી. (સં.) પ્રિયા; વહાલી સ્ત્રી; પત્ની હૃદયોર્મિ સ્ત્રી. હૈયાનો ઉમળકો; હૃદયનો ઉત્સાહ હૃદિયું ન. હૃદય; અંતઃકરણ વિચાર કે ભાવ હૃદ્ગત વિ. (સં.) હૃદયમાં રહેલું; આંતરિક (૨) આંતરિક હૃધ વિ. (સં.) મનહર; હૃદયને ગમે તેવું; ગમતું હૃષીક ન. (સં.) ઇન્દ્રિય હૃષીકેશ પું. (સં. હૃષીક + ઈશ = ઇન્દ્રિયોના સ્વામી એમ બધાએ વ્યુત્પત્તિ સ્વીકારી છે જે શ્રીકૃષ્ણના ઈશ્વરપણાને કારણે છે. પણ વધુ વિચારતાં ઊલટા કેશવાળો એ જ વધુ ઉચિત વ્યુત્પત્તિ લાગે છે. સંસ્કૃતમાં ‘ગુડાકેશ' અર્જુન કહેવાયેલ છે; એને ગુડાકા + ઈશ = ‘રાત્રિનો સ્વામી’ કહ્યો છે. પણ એ ‘વાંકડિયાવાળવાળો’ એ અર્થનો જ ગુડાકેશ છે.) શ્રીકૃષ્ણ (૨) વિષ્ણુ હૃષ્ટ વિ. (સં.) ખુશ; પ્રસન્ન; ખુશખુશાલ હૃષ્ટપુષ્ટ વિ. (શરીરે) ખૂબ જાડું; માતેલું હું સ્ત્રી. (દે. સહ = સહાયક) ધીરજ; હિંમત હે ઉર્દૂ. (સં.) સંબોધન કરવાનો ઉદ્ગાર હેકડે(-ડા)ઠઠ સ્ત્રી, સખત ગિરદી હેક્કા સ્ત્રી. (સં.) હેકડી હૅક્ટર પું. (ઈં.) ૨.૪૭૧ એકર અથવા ૧૦૦ આર હેજ પું. (સં. હૃદ્ય, પ્રા. હિજ્જ) ભેજ; ભીનાશ હેજ ન. હેત; ઉમળકો; સ્નેહ હૅટ સ્ત્રી. (ઈં.) વિલાયતી ટોપી હેઠ ક્રિ.વિ. (સં. અધસ્તાન્ + અધિષ્ટાત્, પ્રા. હિટ્સ – હેટ્ક) નીચે; હેઠે; હેઠળ [હેઠળનું; તળેનું; નીચેનું હેઠલું વિ. (સં. અધસ્તાત્, અધિષ્ટાત્, પ્રા. હેટ્ઝ, હિટ્ક) હેઠવાશ(-સ) ક્રિ.વિ. (સં.) પવન કે પાણીના વહનની નીચેની બાજુ તરફની દિશા (૨) નીચલે માળે (૩) સ્ત્રી. ભોંયતળિયાનું રહેઠાણ [નીચેનું; તાબાનું હેઠવાસિયું વિ. નદીના હેઠવાસને લગતું (૨) હાથ હેઠળ ક્રિ.વિ. નીચે; તળે હેઠું વિ. હલકું; નીચું [હેઠે; નીચે હેઠે ક્રિ.વિ. (સં. અધસ્તાત્, અધિષ્ટાત્, પ્રા. હેટ્ઝ, ટ્વિટ્ઝ) હેડ સ્ત્રી. (સં. ખેડા, પ્રા. ખેડા) ગુનેગારનો પગ જકડી રાખવાને કરેલું મોટું ભારે લાકડું (૨) જેલ; કેદ (૩) તોફાની ગાયભેંસના ગળામાં પગ વચ્ચે રહે એમ ૮૮ [હૅન્ડપંપ બંધાતું લાંબું લાકડું; ડેરો (૪) ટેવ; -ના વગર ન ચાલે તેવું થઈ જવું હેડ વિ. (ઈં.) મુખ્ય; ઉપરી (૨) ન. માથું [કાર્યાલય હેડઑફિસ સ્ત્રી. (ઇં.) મુખ્ય કે વડી કચેરી; પ્રધાન હેડકી સ્ત્રી. (સં. હિક્કા) ભારે શ્વાસનું ડચકું (૨) વાધણી હેડકૉન્સ્ટેબલ પું. (ઈં.) પોલીસટુકડીનો વડો; જમાદાર હેડક્લાર્ક હું. (ઈં.) વડો કારકુન; અવલકારકુન હેડક્વાર્ટર્સ ન. (ઈં.) કામકાજ કે નોકરીનું મુખ્ય મથક હેડબેડી સ્ત્રી. હેડ અને બેડી (૨) અંકુશ હેડમાસ્તર પું. (ઈં. હેડમાસ્ટર) વડો-મુખ્ય શિક્ષક હેડમિસ્ટ્રેસ સ્ત્રી. (ઈં.) આચાર્યા (૨) મુખ્યશિક્ષિકા હેડલાઇટ સ્ત્રી. (ઈં.) બત્તી (૨) વાહનના આગળના ભાગની બત્તી Acharya Shri Kailassagarsuri Gyanmandir હેડલાઇન સ્ત્રી. (ઈં.) અખબારના સમાચારનું મુખ્ય મથાળું હેડંબા સ્ત્રી. હિડિંબા (ભીમની પત્ની) હેડિંગ ન. (ઇં.) મથાળું; શીર્ષક [બરાબરી હેડી સ્ત્રી. વેચવાના બળદનો કાફલો (૨) સમાનતક; હેડો પું. અતિશય પ્યારે; આસક્તિ [સ્નેહ હેત ન. (પ્રા. હિતઅ (સં. હૃદય) ઉપરથી) પ્રીતિ; ભાવ; હેતકનું ન. માલ ભરવાનું ગાડું હેતપ્રીત સ્ત્રી. વહાલ (૨) કૃપા; મહેરબાની હૈતસ્વી વિ. હેતપ્રીતવાળું હૈતાળ(-ળુ) વિ. શ્વેતવાળું; માયાળુ હેતુ પું. (સં.) ઉદ્દેશ; આશય (૨) સબબ; કારા (૩) પંચાવયવ - વાક્યમાં સબબ બતાવનારું કથન કે વાક્ય (ન્યા.) હેતુક વિ. (સં.) (સમાસના ઉત્તરપદમાં) હેતુરૂપ હેતુકર્તા પું. (સં.) પ્રેરક રચનાનો કર્તા (વ્યા.) હેતુગર્ભ વિ. (સં.) જેમાં હેતુનો અર્થ વહેંચાયેલો હોય તેવું (વ્યા.) હેતુચિહ્ન ન. (સં.) હેતુ બતાવતું (··)આવું ચિહ્ન (ગ.) હેતુમત વિ. (સં.) પ્રયોજનવાળું હેતુમત્તા સ્ત્રી. (સં.) કારણ કે પ્રયોજન હોવાપણું હેતુમિત્ર વિ. હિતૈષી દોસ્ત; હિતચિંતક મિત્ર [ક્તા હેતુવાદ પું. (સં.) તર્કવિદ્યા; તર્કશાસ્ત્ર (૨) કુતર્ક; નાસ્તિહેતુવાદીવિ. (સં.) તાર્કિક (૨) કુતર્કી; નાસ્તિક [(ન્યા.) હેત્વાભાસ પું. (સં.) દુષ્ટ-ખોટો હેતુ; હેતુનો આભાસ હૅન્ગર ન. (ઈં.) હેંગર; કપડું ભરાવી ટીંગાડવાનું એક સાધન (૨) વિમાનો રાખવાનું સ્થળ હૅન્ડ પું. (ઈં.) હાથ (૨) સહાયક માણસ હેન્ડઆઉટ પું. (ઇ.) વર્તમાનપત્ર માટે તૈયાર કરેલ તે સંક્ષિપ્ત અહેવાલ [નાનો કૅમેરા હૅન્ડકૅમેરા પું. (ઈં.) હાથમાં રાખી ફોટા પાડી શકાય તેવો હૅન્ડપંપ પું. (ઈં.) હાથપંપ-હાથથી ચલાવવાનો પંપ; ડંકી For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy