SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્પષ્ટતા સ્પષ્ટતા સ્ત્રી. સ્પષ્ટપણું; ચોખવટ; ખુલાસો સ્પષ્ટભાષિતા સ્ત્રી. (સં.) (-~) ન. સ્પષ્ટભાષી હોવાપણું સ્પષ્ટભાષી વિ. (સં.) સ્પષ્ટ બોલનાર; સ્પષ્ટ વક્તા સ્પષ્ટવક્તા પું. (સં.) ખરાબીલો; ચોખ્ખચોખ્ખું કહી દેનારો સ્પષ્ટીકરણ ન. (સં.) સ્પષ્ટ કરવું તે; ખુલાસો સ્પંદન ન. (સં.) થડકો; સ્ફુરણ (૨) કંપ; પલકારો સ્પાર્ક હું. (ઈં.) ચિનગારી; તણખો (૨) ઝબકારો સ્પિનર છું. (ઈં.) દડાને ઘુમાવીને ફેંકનાર ગોલંદાજ સ્પિનિંગ ન. (ઇ.) કાંતવું તે; કાંતણ (૨) કાંતણકામ સ્પિરિટ પું. (ઇ.) એક જાતનો અર્ક - તત્ત્વ (૨) બાળવાનો દારૂ (૩) જુસ્સો (૪) ભાવના સ્પિરિટ લૅમ્પ પું. (ઈં.) સ્પિરિટથી બળતો વાટવાળો દીવો સ્પિસીઝ સ્ત્રી. (ઇ.) જાતિ; પ્રજાતિ (૨) પ્રકાર (૩) વર્ગ સ્પીકર પું. (ઈં.) પાર્લામેન્ટ, ધારાસભા, લોકસભાનો અધ્યક્ષ (૨) વક્તા (૩) રેડિયો, ટેલિવિઝન, ટેપરેકોર્ડર વગેરેનું ધ્વનિ સંભળાવતું સાધન સ્પીચ સ્ત્રી. (ઈં.) વાણી (૨) ભાષણ; વ્યાખ્યાન સ્પીડ સ્ત્રી. (ઈં.) ગતિ (૨) ઝડપ સ્પીડ બ્રેકર પું. (ઈં.) ગતિઅવરોધક; ‘બમ્પ’ સ્પીડોમીટર ન. (ઈં.) વાહનની ગતિ માપનારું યંત્ર સ્પૂનપું. (ઈં.) ચમચો (૨) (લા.) ખુશામતિયું; ખુશામતખોર સ્પૂનફૂલ વિ. (ઇં.) ચમચામાં સમાય તેટલું સ્પૃશ્ય વિ. (સં.) અડકી શકાય તેવું; સવર્ણ સ્પૃશ્યાસ્પૃશ્ય વિ. (સં.) સ્પૃશ્ય અને અસ્પૃશ્ય (૨) આભડછેટવાળું કે તેને લગતું [(વાણીના) ત્કૃષ્ટ વિ. (સં.) સ્પર્શાયેલું (૨) સ્પર્શવ્યંજન અંગેનું સ્પૃહણીય વિ. (સં.) સ્પૃહા કરવા યોગ્ય (૨) ઇચ્છનીય સ્પૃહા સ્ત્રી. (સં.) ઇચ્છા; તૃષ્ણા (૨) દરકાર; પરવા સ્પૃહ્ય વિ. (સં.) સ્પૃહા કરવા યોગ્ય; સ્પૃહણીય સ્પેક્ટ્રમ ન. (ઇં.) રંગોનો પટ્ટ; વર્ણપટ્ટ સ્પેન પું. (ઈં.) યુરોપીય એક દેશ સ્પૅનર ન. (ઇ.) ચાકીઓ ખોલવાનું સાધન; પાનું સ્પેનિશ સ્ત્રી. (ઈં.) સ્પેન દેશની ભાષા (૨) વિ. સ્પેન દેશને લગતું સ્પેર વિ. (ઈં.) વધારાનું (૨) ફાજલ સ્પેર ટાઇમ પું. (ઇં. ફાજલ સમય; વધારાનો સમય સ્પેરપાર્ટ પું. (ઈં.) યંત્રનો વધારાનો કે છૂટક મળતો ભાગપુરો ૮૫૫ સ્પેરવિલ ન. (ઈં.) વધારાનું પૈડું સ્પેલિંગ પું. (ઈં.) (શબ્દોની) જોડણી સ્પેશિયલ વિ. (ઇં.) ખાસ પ્રકારનું; વિશિષ્ટ (૨) પું. ખાસ બનાવેલી ચાનો પ્યાલો (૩) સ્ત્રી. ખાસ દોડાવાતી રેલગાડી કે મોટર સ્પેશિયાલિસ્ટ પું. (ઈં.) વિશેષજ્ઞ; તજ્જ્ઞ [સ્મરણતિથિ સ્પેસ સ્ત્રી. (ઈં.) વચ્ચેની ખાલી જગા; પોલાણ (૨) અંતરીક્ષ (૩) અંતરાય સ્પેસિમૅન પું. (ઈં.) નમૂની નકલ (પુસ્તક કે સામયિકનો) સ્પોક્સમૅન પું. (ઇ.) પ્રવક્તા [ટપકું સ્પૉટ ક્રિ.વિ. (સં.) હાજર; તાત્કાલિક (૨) પું. ડાઘો; સ્પૉર્ટ સ્ત્રી., ન. (ઈં.) રમત; ખેલ સ્પોર્ટિંગ ન. (ઈં.) નિશાન કરવું તે સ્પૉર્ટ્સ સ્ત્રી. (ઈં.) રમતગમત સ્પૉર્ટ્સ મૅન પું. (ઈં.) રમતવીર; ખેલાડી (૨) ખેલદિલ માણસ સ્પૉન્સર પું. (ઇં.) પ્રાયોજક સ્પૉન્સર્ડ વિ. (ઈં.) પ્રાયોજિત સ્પોર પું. (ઈં.) બીજા કોઈ કોશની મદદ વગર નવસર્જન શક્તિધરાવતો બીજજેવો કોશ (વનસ્પતિવિજ્ઞાનમાં) સ્પ્રિંગ સ્ત્રી. (ઈં.) સ્થિતિસ્થાપક્તાવાળી પોલાદી કમાન કે વાળાનું ગોળ ચૂંછળું સ્પ્રે વિ. (ઈં.) છંટકાવ (૨) છાંટવાનું અત્તર સ્પ્લીન સ્ત્રી. (ઈં.) બરોળ, પેટમાં નીચેના ભાગે ડાબા પડખાનો એક સ્નાયુ સ્ફટિક છું. (સં.) એક જાતનો સફેદ કીમતી પથ્થર કે રત્ન સ્ફટિકમણિ પું. (સં.) એક મણિ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ફાટિક પું. (સં.) સ્ફટિક (૨) વિ. સ્ફટિકનું-ને લગતું સ્ફુટ વિ. (સં.) ઊઘડેલું; વિકસિત (૨) સ્પષ્ટ; ઊઘાડું સ્ફુટિત વિ. (સં.) ખીલેલું; ઊઘડેલું (૨) ખુલ્લું થયેલું સ્ફુરણ ન. (-ણા) સ્ત્રી. (સં.) સ્ફુરવું તે (૨) સ્ફૂર્તિ (૩) લાગણી; સંવેદના સ્ફુરવું અ.ક્રિ. (સં. સ્ફુર્) કંપવું; ફરકવું (૨) એકાએક દેખાવું કે સૂઝવું (જેમ કે, વિચાર) (૩) અંકુર ફૂટવો રાયમાન વિ. સ્ફુરવું ઉપરથી) સ્ફુરતું સ્ફુરિત વિ. (સં.) સ્ફુરેલું (૨) ફરકેલું (૩) પ્રકાશેલું સ્ફુલિંગ પું. (સં.) તણખો; ચિનગારી સ્ફૂર્ત વિ. (સં.) એક એક સ્ફુરેલું; અંકુરિત થયેલું સ્ફૂર્તિ(-ત્તિ) સ્ત્રી. (સં.) જાગૃતિ; તેજી; ચંચળાઈ (૨) સ્ફુરણ (૩) ખીલવું તે સ્ફૂર્તિ(-ત્તિ)દાયી(-યક) વિ. સ્ફૂર્તિ આપે એવું-આપનારું સ્ફૂર્તિ(-ત્તિ)લું વિ. સ્ફૂર્તિવાળું સ્ફોટ પું. (સં.) (ઉપ૨નું આવરણ તોડીને) જોરથી ફૂટવું તે (૨) ખુલાસો; ચોખ્ખો નિવેડો (૩) ફોલ્લો [એવું સ્ફોટક વિ. (સં.) ફૂટ-સ્ફોટ થાય એવું (૨) સળગી ઊઠે સ્મર પું. (સં.) કામદેવ [તે (૨) એ નામનો અલંકર સ્મરણ ન. (સં.) યાદ; સ્મૃતિ (૨) વારંવાર યાદ કરવું સ્મરણચિહ્ન ન. સ્મારક; યાદ આવે તે માટેનું ચિહ્ન (૨) સ્મૃતિચિહ્ન તિથિ; જયંતી સ્મરણતિથિ સ્ત્રી. (સં.) મહાન પુરુષનું સ્મરણ કરવાની For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy