SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સિમ્બૉલ સિમ્બૉલ પું. (ઈં.) પ્રતીક (૨) સંકેત; નિશાની સિમ્બૉલિક વિ. (ઈં.) પ્રતીકરૂપે રહેલું (૨) સાંકેતિક સિમ્બૉલિઝમ ન. (ઈં.) પ્રતીકવાદ 630 સિર ન. (સં. શિરસ્, ફા. સર) શિર; માથું સિરજોરી સ્ત્રી. શિરોરી; જબરદસ્તી (૨) તુમાખી સિરતાજ પું. મુગટ (૨) મુરબ્બી (૩) સરદાર; અગ્રણી સિરનામું ન. સરનામું; ‘ઍડ્રેસ’ સિરપ ન., પું. ગળ્યું ઘટ્ટ પ્રવાહી (૨) ચાળણી સિરપાવ પું. સરપાવ (૨) ઈનામ [પાટો સિરપેચ પું. ફેંટા કે પાઘડી પર બંધાતો હીરામોતીથી જડેલો સિરપોશ ન. સરપોશ; ઢાંકણ (૨) ગલેફ (૩) છાની વાત સિરફ ક્રિ.વિ. (અ. સિર્ફ) સિર્ફ; માત્ર; ફક્ત [કારકુન સિરસ્તેદાર પું. શિરસ્તેદાર (૨) અમલદારનો મુખ્ય સિરસ્તેદારી સ્ત્રી. શિરસ્તેદારી; શિરસ્તેદારનું કામ કે પદ સિરસ્તો પું. શિરસ્તો; ચાલુ વહીવટ (૨) ધારો; રિવાજ સિરહાનું ન. ઓશીકું; ઓસીસું સિરાજ પું. (અ.) દીવો; દીપક [ભોજન (ગામડાંમાં) સિરામણ ન. સવારના નવેકના સમયથી બપોર પહેલાંનું સિરામણિયો છું. સિરામણ કરનારો સિરામણી સ્ત્રી. જુઓ ‘સિરામણ’ સિરામિક્સ ન. (ઈં.) માટીમાંથી વસ્તુઓ બનાવવાની કલા અને ટેકનૉલૉજી [કાર્યક્રમ સિરિયલ સ્ત્રી. (ઇ.) ધારાવાહિક કાર્યક્રમ; શ્રેણીબદ્ધ સિરિયસ વિ. (ઇ.) ચિંતાજનક (૨) ગંભીર (૩) વિચારશીલ (૪) મહત્ત્વપૂર્ણ સિરિંજ સ્ત્રી. (ઈં.) ઇન્જેક્શનની પિચકારી; પિચકારી સિરીઝ સ્ત્રી. (ઈં.) શૃંખલા; શ્રેણી; માળા; ‘સિરિયલ’ સિરોઈ સ્ત્રી, શિરોઈ; દારૂ કે પાણીનો ખાસ ઘાટનો કૂંજો સિર્ફ ક્રિ.વિ. (અ.) ફક્ત; માત્ર; કેવળ સિલક સ્ત્રી. શિલક; ખર્ચ જતાં બાકી વધેલી રકમ (૨) હાથ પરની રોકડ રકમ (૩) વિ. હાથમાં બચત રહેલું; બચત[ક્રિ.વિ. અનુક્રમ પ્રમાણે; એક પછી એક સિલસિલાબંધ વિ. અનુક્રમ પ્રમાણેનું (૨) સળંગ (૩) સિલસિલો પું. (અ.) સાંકળ (૨) ક્રમ; પ્રથા; પરંપરા (૩) કુલપરંપરા; વંશાનુક્રમ સિલાઈ સ્ત્રી. સીવવાની રીત (૨) સિવડામણ [૨.વિ.) સિલિકન ન. (ઈં.) (ધાતુ નહીં એવું) એક મૂળતત્ત્વ સિલિકા સ્ત્રી. (ઈં.) રેતી; કાચરેતી સિલિકોન ન. (ઈં.) એક મૂળતત્ત્વ સિલિંડર ન. (ઇં.) ભૂંગળીના આકારનું પાત્ર (૨) એક એવું મુદ્રણયંત્ર (૩) ગેસની કોઠી; ગૅસનો બાટલો સિલેક્ટ કમિટી સ્ત્રી. (ઇ.) પ્રવ૨સમિતિ; પસંદગીસમિતિ સિલેક્શન ન. (ઈં.) પસંદગી; વરણી [સિપાઈ–સૈનિક સિલેદાર પું. (ફા. સિલાહદા૨) હથિયારધારી ઘોડેસવાર Acharya Shri Kailassagarsuri Gyanmandir [સિંગર સિલેબલ પું. (ઈં.) અભ્યાસક્રમ; પાઠ્યક્રમ સિલોન ન.,પું. (ઈં.) શ્રીલંકા - તે નામે એક દેશ સિલ્ક ન. (ઇ.) રેશમ; હીર સિલ્કન વિ. (ઈં.) રેશમી સિલ્વર ન. (ઇ.) રૂપું; ચાંદી-મૂળતત્ત્વ સિલ્વર-જ્યુબિલી સ્ત્રી. (ઈં.) વ્યક્તિ, સંસ્થા વગેરેનો પચ્ચીસવર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ; ‘રજત-જયંતી’; રજતમોત્સવ સિવડામણ ન. (-ણી) સ્ત્રી. સીવવાનું મહેનતાણું સિવડાવવું સ.ક્રિ. ‘સીવવું’નું પ્રેરક સિવાઈ સ્ત્રી, સિવડામણ (૨) સિલાઈ સિવાય ના. (અ.) (અમુક) વિના; વગર સિવાયનું વિ. અમુક વગરનું કે રહિત સિવાનું અક્રિ. ‘સીવવું’નું પ્રેરક સિવિક્સ ન. (ઈં.) નાગરિકશાસ્ત્ર સિવિલ વિ. (ઈં.) મુલકી; શહેર સંબંધી; નાગરિક સિવિલ કૉર્ટ સ્ત્રી. (ઈં.) દીવાની અદાલત-ન્યાયાલય સિવિલ પ્રોસીજર કોડ પું. (ઈં.) ફોજદારી કાયદો સિવિલમૅરેજ ન. (ઇ.) રાજ્યના મુલકી કાયદા મુજબ કરાતા લગ્નનો એક પ્રકાર (તેમાં ધર્મવિધિ જરૂરી ન ગણાય) સિવિલવૉર સ્ત્રી. (ઈં.) આંતરવિગ્રહ [ડૉકટર સિવિલ સર્જન પું. (ઈં.) સરકારી હૉસ્પિટલનો મુખ્ય સિવિલ સર્વિસ સ્ત્રી. (ઈં.) રાજ્યસેવા; સરકારી સેવા સિવિલ હૉસ્પિટલ સ્ત્રી. (ઈં.) સર્વસામાન્ય પ્રજાજનો માટેની ઇસ્પિતાલ, સિવિલ ઇસ્પિતાલ સિવિલિયન પું. (ઇ.) આઈ.એ.એસ.ની પરીક્ષામાં પાસ સરકારી અમલદાર (૨) બધાં કામો કે ખાતાંમાં સરખું કામ આપી શકે એવું કોઈ માણસ કે વસ્તુ સિસકાર પું. સી-સી એવો અવાજ; સિસકારો સિસકારવું સ.ક્રિ. સિસકારો કરવો (૨) ઉશ્કેરવું સિસકારો હું. દાંતમાંથી પવન પસાર થતાં થતો અવાજ સિસકી સ્ત્રી. (હિં.) સિસકારો (૨) ડૂસકું સસૃક્ષા સ્ત્રી. (સં.) સર્જન ક૨વાની ઇચ્છા સિસોટી સ્ત્રી. સીટી [સાહુડીનું સળિયા જેવું પીંછું સિસોળિયું ન. (સર. દે. સાહલિઆ = મોરનું પીંછું) સિસ્ટમ સ્ત્રી. (ઈં.) પદ્ધતિ (૨) વ્યવસ્થા (૩) તંત્ર સિસ્ટર સ્ત્રી. (ઇં.) નર્સ; સ્ત્રીબરદાસી; પરિચારિકા (૨) બહેન (૩) ખ્રિસ્તી સાધ્વી સિસ્મૉગ્રાફ ન. (ઈં.) ધરતીકંપમાપક (૨) ભૂકંપલેખન સિસ્મૉલૉજી સ્ત્રી. (ઇં.) ભૂકંપવિજ્ઞાન સિંગ સ્ત્રી. (દે. સિંગ) જુઓ ‘સીંગ’ સિ(-સી)ગ ન. શિંગડું સિંગતેલ ન. મગફળીનું તેલ ... [મશીન સિંગર પું., ન. (ઈં.) ગાયક (૨) સીવવાનું યંત્ર; સિલાઈ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy