SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાંપત્તિક] સાંપત્તિક વિ. (સં.) આર્થિક; સંપત્તિને લગતું સાંપ્રત વિ. (સં.) હમણાંનું; હાલનું (૨) અદ્યતન સાંપ્રતિક વિ. (સં.) વર્તમાન સમયનું; હમણાંનું; વર્તમાન કાલિક [પરંપરાગત સાંપ્રદાયિક વિ. (સં.) સંપ્રદાય સંબંધી કે સંપ્રદાયનું (૨) સાંપ્રદાયિકતા સ્ત્રી. (સં.) સાંપ્રદાયિક હોવાપણું (૨) ધાર્મિક સંકુચિતતા; ધાર્મિક વાડાબંધી સાંબ સ્ત્રી. (સં. શમ્બ, પ્રા. સંબ) સાંબેલાની નીચલી લોખંડની ખોળી સાંવલું વિ. શામળું; કાળું સાંવલિયો પું. શામળિયો; શ્રીકૃષ્ણ સાંબ પું. પાર્વતીજી સાથેના મહાદેવજી સાંબેલ સ્ત્રી. સમોલ; જોતરું ભરાવવાની ધૂંસરાની ખીલી સાંબેલ સ્ત્રી. સાંબેલું [મુશળધાર સાંબેલાધાર વિ. સાંબેલા જેવી જાડી ધારમાં જોરથી પડતું; સાંબેલી સ્ત્રી. (સં. શંબ, પ્રા. સંબ) નાનું સાંબેલું [મુસળ સાંબેલું ન. (સં. શંબ, પ્રા. સંબ) ખાંડવાનું એક સાધન; સાંભર સ્ત્રી. (oણ) ન. સ્મરણ; યાદદાસ્ત; સ્મૃતિ સાંભર ન. રાજસ્થાનનું એક વિશાળ સરોવર સાંભરવું સ.ક્રિ. (સં. સંસ્મરતિ, પ્રા. સંભરઇ) એકઠું કરવું (૨) અક્રિ. યાદ આવવું; યાદ હોવું સાંભળવું સ.ક્રિ. (સં. સંભતિ, પ્રા. સંભલઇ) શ્રવણ કરવું (૨) ધ્યાન ઉપર લેવું ૮૨૮ સાંસણી સ્ત્રી. છૂપી ઉશ્કેરણી (૨) છૂપી મસલત સાંસત સ્ત્રી. ધીરજ (૨) ઢીલાશ (૩) તંગી; સાંસા [એવું સાંસતું વિ. ધીરજ–સબૂરીવાળું (૨) જુસ્સો નરમ પડ્યો હોય સાંસદ પું. સંસદસભ્ય સાંસર્ગિક વિ. (સં.) સંસર્ગને લીધે થયેલું (૨) ચેપી સાંસા હું.બ.વ. તંગી; મુશ્કેલી સાંસારિક વિ. (સં.) સંસાર સંબંધી; દુનિયાદારીનું સાંસો (પું. સંશય, પ્રા. સંસઅ) તંગી; ખેંચ (૨) સંશય; સંકલ્પવિકલ્પ સાંસોટ ક્રિ.વિ. સોંસરું; આરપાર સાંસ્કારિક વિ. (સં.) સંસ્કાર સંબંધી; સંસ્કારી સાંસ્કૃતિક વિ. (સં.) સંસ્કૃતિને લગતું (૨) સંસ્કૃત ભાષાને લગતું [સાથે વસતો દેશભાઈ સાંસ્થાનિક વિ. (સં.) સંસ્થાન સંબંધી (૨) પું. સંસ્થાનમાં સાંસ્થાનિક સ્વરાજ પું. બ્રિટિશ સંસ્થાનોને મળતું સ્વરાજ; ‘ડોમિનિયન સ્ટેટસ’ [સિતમખો(-ગ, -ગા)ર સિકલીગર પું. (ફા. શૈકલગર) (હથિયાર વગેરે) ઘસીને સાફ કરનારો માણસ; ઓપણિયો (૨) સરાણિયો સિકલીવ સ્ત્રી. (ઈં.) માંદગીની રજા સિકંદર પું. (ફા.) ગ્રીસનો બાદશાહ એલેકઝાંડર (૨) ઉન્નતિનો સિતારો (૩) વિ. વિજયી; ફત્તેહમંદ સિકંદરી વિ. (ફા.) સિકંદરનું; સિકંદરને લગતું (૨) સિકંદર લોદીએ ચલણમાં મૂકેલો એક સિક્કો સિક્કલ સ્ત્રી. સિકલ; ચહેરો (૨) મુખવટો સિક્કાદાર વિ. છાપવાળું (૨) સુંદર દેખાવનું સિક્કાબંધ વિ. મહોર-છાપવાળું (૨) બીડેલું; અકબંધ સિક્કાલેખ પું. (સં.) પ્રાચીન સિક્કા ઉપરનો લેખ સિક્કાશાસ્ત્ર ન. પ્રાચીન સિક્કાઓ પરથી કરાતી પુરાતત્ત્વ શોધનું શાસ્ત્ર; ‘ન્યુમિસ્મેટિક્સ' સિક્કે ના. સુધ્ધાં; સામેલ રાખીને સિક્કો પું. (અ.) છાપ; મહોર (૨) ચલણી નાણું સિક્ત વિ. (સં.) છાંટેલું; સિંચેલું (૨) ભીનું થયેલું સિક્યુરિટી સ્ત્રી. (ઇ.) સલામતી (૨) સરકારી જામીનગીરી; ‘બૉન્ડ’ સિક વિ. (ઈં.) માંદું; આજારી [ઘાટ સિકનેસ સ્ત્રી. (ઈં.) માંદગી; આજારી સિકલ સ્ત્રી. (અ. શકલ) મુખવટો; ચહેરો (૨) આકાર; Acharya Shri Kailassagarsuri Gyanmandir સિક્યુરિટીગાર્ડ પું. (ઈં.) રક્ષક, ચોકીદાર સિક્રેટ ન. (ઈં.) ભેદ, રહસ્ય (૨) વિ. ખાનગી; ગુપ્ત સિક્વન્સ સ્ત્રી.,પું. (ઈં.) અનુક્રમ સાંવત્સરિક વિ. (સં.) સંવત્સરને લગતું; વાર્ષિક (૨) પું. સિગ્નલ ન., પું. (ઈં.) દૂરથી ખબર આપવાની નિશાની જોશી (૩) ન. શ્રાદ્ધતિથિ કે તે માટેની યોજના (૨) રેલવેનો હાથ; ભદ્રંભદ્રમાં ‘અગ્નિરથપતાકાસ્થાનક' એવો કટાક્ષપ્રયોગ; રેલવેનો હાથ (૩) ચેતવણી [માસ્તર સિગ્નલર પું.,વિ. (ઈં.) સિગ્નલ આપનાર (૨) તાર સિગ્લોસ પું. ઈરાનનો એક સિક્કો (ચાંદીનો) સિગ્નેચર સ્ત્રી. (ઈં.) સહી; હસ્તાક્ષર સિચ્યુએશન સ્ત્રી. (ઇં.) પરિસ્થિતિ (૨) હાલત[નમન સિજદો પું. (અ. સિન્દÇ) માથું જમીનને અડકાડીને કરાતું સિઝન સ્ત્રી. (ઈં.) ઋતુ; મોસમ, ગાળો [(રેલવેની) ટિકિટ સિઝનટિકિટ સ્ત્રી. (ઈં.) અમુક મુદત માટે ચાલે એવી સિઝ-ફાયર સ્ત્રી.,પું. (ઈં.) યુદ્ધવિરામ સિઝાવું અ.ક્રિ. ‘સીઝવું'નું ભાવે સિઝિયમ ન. (ઈં.) એક ધાતુ - મૂળ તત્ત્વ સિટી ન. (ઈં.) શહેર; નગર સિટીઝન પું. (ઈં.) નાગરિક સિટીઝનશિપ સ્ત્રી. (ઈં.) નાગરિકત્વ; નાગરિકતા સિડાવું અક્રિ. ‘સીડવું’નું કર્મણિ સિત વિ. (સં.) શ્વેત; સફેદ (૨) પું. ધોળો રંગ સિતમ પું. (ફા.) જુલમ; ત્રાસ સિતમખો(-ગ, -ગા)ર વિ. જુલમ ગુજારનાર; જુલ્મી સિગરામ પું., ન. શિગરામ; સગરામ સિગાર(-રેટ) સ્ત્રી. (ઈં.) વિલાયતી બીડી For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy