SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંચાલન] સંચાલનન. ચલાવવું-વ્યવસ્થા કરવી તે; વ્યવસ્થા; ‘મૅનેજમેન્ટ’ સંચાલિતવિ. (સં.) સંચાલન કરાયેલું (૨) વહીવટમાં મૂકેલું સંચિત વિ. (સં.) એકઠું કરેલું (૨) સંઘરેલું (૩) પૂર્વજન્મનાં બાકી રહેલાં કર્મ [સિલાઈમશીન સંચો પું. યંત્ર (૨) સ્ટવ (૩) કપડાં સીવવાનું મશીન; સંચોડું વિ. સચોડું; બધું; સમૂળગું (૨) ક્રિ.વિ. તદ્દન; બિલ્કુલ [‘સોડા’ સંચોરો છું. (સંચળ ઉપરથી) પાપડિયો ખારો; પાપડખાર; સંજવારવું સંજવારી કાઢવી; સાવરણીથી વાસીદું વાળવું સંજવારી સ્ત્રી. સાવરણી; ઝાડું (૨) કચરો; પૂંજો સંજાનીનવિદ્યા સ્ત્રી. (-જ્ઞાન) ન. જનીનકાય વિદ્યા-વિજ્ઞાન સંજાત વિ. (સં.) જન્મેલું; ઉત્પન્ન થયેલું સંજીવન ન. (સં.) મરેલું જીવતું કરવું કે થવું તે સંજીવની સ્ત્રી. (સં.) મરેલાને જીવન આપે તેવી વિદ્યા કે ઔષધિ [ત સંજેો પું. રાત્રિ પડતાં ચીજવસ્તુઓનો ઢાંકોયૂબો કરવો સંગ પું. (સં. સંયોગ) ભેટો (૨) દૈવયોગ (૩) પરિસ્થિતિ [સંજોગોને લીધે; સંજોગવશ સંજોગવશ⟨-શાત્) ક્રિ.વિ. (સં. સંયોગવશ) દૈવયોગે; સંજગિયું વિ. સારા યોગવાળું (૨) સંજોગ જોઈકામ કરનારું સંજોગી પું. (સં. સંયોગી) સંસારી સાધુ કે બાવો સંજોરી સ્ત્રી. (સાંજોરી) એક મીઠાઈ; ઘૂધરા[તે; સંજેરો સંજરો પું. રાત્રિ પડતાં ચીજવસ્તુઓનો ઢાંકોઠૂંબો ક૨વો સંશક વિ. સંજ્ઞાવાળું; નામનું સંજ્ઞા સ્ત્રી. (સં.) ભાન; ચેતના (૨) જ્ઞાન; સમજ (૩) ૮૧૧ સાન; નિશાની (૪) ઓળખ માટેનું નામ [આપનારું સંજ્ઞાપક વિ. જ્ઞાપક; બતાવનારું; જણાવનારું (૨) સંકેત સંજ્ઞાવાચક વિ. સંજ્ઞા બતાવનારું સંજ્ઞેય વિ. (સં.) જાણવા કે બતાવવા યોગ્ય-જેવું (૨) સંકેત દ્વારા જાણવા કે બતાવવા યોગ્ય સંડાસ પું., ન. જાજરૂ; પાયખાનું [સંડોવવું સંડોવણ ન. (-ણી) સ્ત્રી. સામેલગીરી; સંડોવાવું સંડોવવું સ.ક્રિ. સામેલ કરવું (૨) સપડાવવું; સકંજામાં લેવું સંત વિ. (સં. સત્, પ્રા. સંત) સાધુ પુરુષ; સત્પુરુષ (૨) સાધુ (૩) ભલો કે પવિત્ર માણસ સંતત વિ., ક્રિ.વિ. (સં.) સતત; નિરંતર સંતતિ સ્ત્રી. (સં.) બાળબચ્ચાં; ઓલાદ (૨) વિસ્તાર (૩) અવિચ્છન્ન પરંપરા [અટકાવવી તે સંતતિનિયમ ન. સંતતિનિરોધ પું. સંતતિ વધતી કે થતી સંતતિશાસ્ત્ર ન. ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાના નિયમોનું શાસ્ત્ર; પ્રજનનવિદ્યા; ‘યુજેનિક્સ’ સંતપ્ત વિ. (સં.) સખત તપી ગયેલું (૨) દુ:ખી; પીડિત (૩) ખૂબ ગુસ્સે થયેલું [જાતનું નારંગી સંતરું ન. (પો. સિન્તરા, સિંહાલી-સંશ્તિરો) એક ફળ; એક [સંસ્થાગાર સંતર્પક વિ. (સં.) સંતૃપ્ત કરવું (૨) પ્રસન્ન કરનારું સંતર્પણ ન. (સં.) તૃપ્ત કરવું તે; પ્રસન્ન કરવું તે સંતર્પવું સ.ક્રિ. સંતૃપ્ત કરવું (૨) પ્રસન્ન કરવું સંપર્તિત વિ. (સં.) તૃપ્ત કરાયેલું (૨) પ્રસન્ન કરાયેલું સંતલસ સ્ત્રી. ખાનગી મસલત (૨) છૂપી ગોઠવણ સંતવાણી સ્ત્રી. (સં.) સંતોની વાણી કે વચન (૨) સંત કવિઓની કાવ્યરચના સત્સંગ સંતસમાગમ પું. (સં.) સંતોનો કે સાધુપુરુષોનો સમાગમ; સંતાકૂકડી સ્ત્રી. (સંતાવું + કૂક એવો અવાજ) સંતાયેલાંને શોધવાની એક બાળરમત સંતાડવું સ.ક્રિ. છુપાવવું સંતાન ન. (સં.) સંતતિ; છૈયાં - છોકરાં સંતાનપ્રાપ્તિ સ્ત્રી. (સં.) સંતાન સાંપડવું-થવું તે સંતાનસુખ નં. (સં.) સંતાનપ્રાપ્તિ કે સંતાન તરફથી થતું સુખ કે સંતોષ સંતાનોત્પત્તિ સ્ત્રી. (સં.) સંતાન પેદા થવું તે; પ્રજોત્પત્તિ સંતાપ પું. (સં.) કલેશ; માનસિક દુઃખ; ઉદ્વેગ; પશ્ચાત્તાપ સંતાપજનક વિ. (સં.) સંતાપ પેદા કરનારું-કરતું; દુઃખજનક સંતાપદાયી(-યક) વિ. (સં.) સંતાપ આપે-કરે એવું સંતાપવું સ.ક્રિ. (સં. સંતાપ્) સંતાપ આપવો; પીડવું; પજવવું [દુઃખી સંતાપિત વિ. (સં.) સંતાપ પામેલું; કલેશ પમાડેલું (૨) સંતાપિયું વિ. સંતાપજનક (૨) સંતાપ કરનારું સંતાવું અ.ક્રિ. (સં. સંતાપતે, પ્રા. સંતાઇ) છુપાવું; ગુપ્ત રહેવું-થઈ જવું [સમતોલપણું સંતુલન ન. (સં.) સમતોલ કે તુલનામાં સતત થવું તે; સંતુષ્ટ વિ. (સં.) સંતોષ પામેલું (૨) પ્રસન્ન થયેલું; રાજી થયેલું સંતૃપ્ત વિ. (સં.) તૃપ્ત; સંતુષ્ટ (૨) સારી રીતે ધરાયેલું સંતૃપ્તિ સ્ત્રી. (સં.) ધરાઈ જવું તે (૨) સંતોષ; તૃપ્તિ સંતોખવું સ.ક્રિ. (સં. સંતોષ્ય) સંતોષ આપવો; રાજી કરવું સંતોરો પું. હેરાનગત (૨) લપ; ઝંઝટ સંતોલો પું. (સમ + તોલ) બારદાન સહિત કુલ વજન સંતોષ પું. (સં.) તૃપ્તિ; સમાધાન (૨) હોય તેટલાથી રાજી રહેવું તે Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતોષકારક વિ. સંતોષ આપે તેવું સંતોષવું સ.ક્રિ. સંતોષ આપવો (૨) પ્રસન્ન કરવું સંતોષી વિ. (સં.) થોડાથી સંતોષ રાખનારું (૨) એ નામની મનાયેલી એક અભિનવ દેવી મંત્રાસ પું. (સં.) ભારે ત્રાસ; પ્રબળ સતામણી સંત્રી પું. (ઈં. સેન્ટ્રી) પહેરેગીર; ચોકીદાર સંથાગાર છું. (સં. સંસ્થા + અગાર, પાલિ સંથાગાર) વિચાર કરવા ભેગા મળવાનું જાહેર મકાન; ‘ટાઉનહૉલ' (૨) બૌદ્ધ ધર્મોપદેશ દેવાનું સ્થાન For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy