SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંકલ્પન સંકલ્પન ન. (સં.) સંકલ્પ કરવો તે સંકલ્પના સ્ત્રી. (સં.) વિભાવના; સંપ્રત્યય; અવધારણા સંકલ્પબલ ન. (સં.) (-ળ) સંકલ્પ કરવાની શક્તિ; પ્રબળ મનોબળ ૮૦૮ સંકલ્પયોનિ પું. કામદેવ [એની મથામણ; ગડમથલ સંકલ્પવિકલ્પ પું.બ.વ. તર્કવિતર્ક; શું કરવું ને શું ન કરવું સંકલ્પશક્તિ સ્ત્રી. સંકલ્પની શક્તિ; ઇચ્છાશક્તિ સંકલ્પિત વિ. (સં.) કલ્પેલું (૨) ઇચ્છેલું; ધારેલું (૩) નિશ્ચય કરેલું સંકષ્ટ ન. (સં.) સંકટ; આફત (૨) કષ્ટ; દુઃખ સંકળાવું અક્રિ. ‘સાંકળવું'નું કર્મણિ; સંલગ્ન થવું; સાંકળના આંકડા પેઠે જોડાયેલ હોવું સંકીર્ણ વિ. (સં.) મિશ્રિત; ભેળસેળ થયેલું (૨) વેરાયેલું; ફેલાયેલું; વ્યાપ્ત (૩) અસ્પષ્ટ (૪) સંકુચિત સંકીર્ત(-ત્ત)ન ન. (સં.) સ્તુતિ; ગાન સાથેનું ભજન સંકુચિત વિ. (સં.) સંકોચ પામેલું (૨) સાંકડું; ઉદાર કે વિશાળ નહિ તેવું [(૪) ન. મંડળ (પ) લડાઈ; યુદ્ધ સંકુલ વિ. (સં.) સંકુચિત (૨) અવ્યવસ્થિત (૩) અસંગત સંકેત પું. (સં.) અગાઉથી કરેલી છૂપી ગોઠવણ (૨) સંકેતસ્થાન (૩) ઇશારો; નિશાની (૪) કરા૨; શરત (૫) અમુક શબ્દથી અમુક અર્થનો બોધ થવો જોઈએ એવી ભાષાની પરંપરાગત રૂઢિ (વ્યા.) સંકેતભાષા સ્ત્રી. (સં.) ટભાષા સંકેતલિપિ સ્ત્રી. લઘુલિપિ; ‘શોર્ટ હેન્ડ’ સંકેતવિજ્ઞાન ન. (સં.) સંકેતતંત્ર વિષયક અભ્યાસ કરતું વિજ્ઞાન; ‘મિયૉટિક્સ' સંકેતવું સ.ક્રિ. સંકેત ક૨વો [કોડવર્ડ’ સંકેતશબ્દ પું. સંકેત તરીકે નિશ્ચિત કરેલો શબ્દ; ‘પાસવર્ડ; સંકેતસ્થાન ન. સંકેત પ્રમાણે ચોર લૂંટારા કે પ્રેમીઓએ છૂપી રીતે મળવા ઠરાવેલી જગા સંકેતાક્ષર છું. સાંકેતિક વર્ણ; ‘કોડ-લેટર’ સંકેતાર્થ પું. (સં.) સાંકેતિક અર્થ; ગુપ્તઅર્થ સંકેલવું સ.ક્રિ. (દે. સંકેલ્લ) આટોપવું (૨) એકઠું કરવું (૩) પાછું વાળી લેવું સંકોચ પું. (સં.) તંગી; અછત; સંકડાશ (૨) આંચકો; ખચકાવું તે (૩) લજ્જા; શરમ (૪) બિડાવું તે સંકોચન ન. સંકોચવું કે સંકોચાવું તે સંકોચવું અ.ક્રિ. સંકોચ પામવો (૨) (લા.) શરમાવું સંકોચાવું સ.ક્રિ. (સં. સંકુચ) સંકોચ કરવો સંકોડવું સ.ક્રિ. (પ્રા. સંકોડ) સાંકડું કરવું (૨) ફેલાયેલું એકઠું કરવું; સંકોચવું [સંખ્યાવાચક સંક્રમ કું., (ણ) ન. (સં.) એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવું તે; સંચાર (૨) ઓળંગવું તે (૩) પ્રવેશ કરવો તે (૪) સંક્રાન્તિ સંક્રામક વિ. (સં.) સંક્રમણ કરે એવું (૨) ચેપી; સંચારી સંક્રામણાવસ્થા સ્ત્રી. (સં.) સંધિકાળ (૨) સંક્રમણ કરવાની સ્થિતિ [લાગ્યો હોય એવું સંક્રામિત વિ. (સં.) સંક્રમણ-સંચાર કરાયેલું (૨) ચેપ સંક્રામી વિ. (સં.) સંક્રમણ કરે એવું; ચેપી (૨) ઓળંગના૨ [(૨) પહોંચતું કરેલું; સંચારિત સંક્રાંત વિ. (સં.) એક જગાએથી બીજી જગાએ ગયેલું સંક્રાંત સ્ત્રી. મકરસંક્રાંતિ (૪) નાતવરામાં ભાણામાં વધેલું ઉઘરાવતાં વપરાતો બોલ સંક્રાંતિ સ્ત્રી. (સં.) સંક્રમણ; એકમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવું તે (૨) સંચાર; સંક્રમણ (૩) મકરસંક્રાંતિ (૪) પ્રતિબિંબન સંક્રાંતિકાલ (સં.) (-ળ) પું. સંક્રાંતિનો સમય (૨) સંક્રમણનો વચગાળો; એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવા સુધીનો વચલો સમય; પરિવર્તનનો સમય Acharya Shri Kailassagarsuri Gyanmandir સંક્રીડવું અક્રિ. સાથે રહીને ખેલવું સંક્ષિપ્ત વિ. (સં.) ટૂંકું; ટૂંકાવેલું [દુઃખી સંક્ષુબ્ધ વિ. (સં.) ખળભળી ઊઠેલું (૨) માનસિક રીતે સંક્ષેપ પું. (સં.) ટૂંકાણ; લાઘવ (૨) ટૂંકાવેલું કે સારરૂપ તે સંક્ષેપક વિ. (સં.) સંક્ષેપ કરનારું; ટૂંકું કરનારું સંક્ષેપીકરણ ન. સંક્ષેપ કરવો તે કે તેની ક્રિયા [ચળવળ સંક્ષોભ યું. (સં.) ગરબડ (૨) ખળભળાટ; ગભરાટ (૩) સંક્ષોભક વિ. (સં.) સંક્ષોભ કરનારું [શકાય એવું સંક્ષોભ્ય(-ભણીય) વિ. (સં.) સંક્ષોભ પામી કે ૫માવી સંખારો પું. પાણી ગાળતાં ગરણામાં રહેલો કચરો સંખાવું અક્રિ. (સં. શંકા ઉપરથી) સંખાવો થવો; શંકાવું સંખાવો પું. શંકા; હાજત (૨) કમકમાટી; કંટાળો (૩) શરમ સંખ્યા સ્ત્રી. (સં.) રકમ; આંકડો (૨) ગણના; ગણતરી સંખ્યાક્રમપૂરકવિ. (સં.)પહેલું, બીજુંએકસંખ્યાબનાવનાર સંખ્યાક્રમવાચક વિ. (સં.) સંખ્યાનો ક્રમ બતાવનાર સંખ્યાતીત વિ. (સં.) અસંખ્ય; બેશુમાર (૨) સંખ્યાને વટાવી ગયેલું સંખ્યાત્મક વિ. (સં.) સંખ્યાને લગતું સંખ્યાબલ (સં.) (-ળ) ન. નાનીમોટી સંખ્યા હોવાને કારણે મળતું કે નીપજતું એવું બળ; સંખ્યાશક્તિ સંખ્યાબંધ વિ. (સં.+ફા.) અનેક; મોટી સંખ્યાવાળું (૨) સંકોરણી સ્ત્રી. સંકોરવું તે (૨) ઉશ્કેરણી પાર વગરનું [માંડવા તે સંકોરવું સ.ક્રિ. વધારે અંદર ઠેલવું (૨) પ્રજ્વલિત કરવું ... સંખ્યાલેખન ન. (સં.) સંખ્યા લખવાની રીત; આંકડા (૩) ઉશ્કેરવું (૪) સંકેલવું સંખ્યાવાચક વિ. સંખ્યા જણાવનારું (વિશેષણ) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy