SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર્વોપરિતા(-ત્વ) સર્વોપરિતા સ્ત્રી. (-ત્વ) ન. શ્રેષ્ઠતા [ચડિયાતું (૨) શ્રેષ્ઠ સર્વોપરી વિ. (સર્વ + ઉપરી, સં. સર્વોપરિ) સૌથી સર્વોપરીપણું ન. સૌનું ઉપરીપણું; શ્રેષ્ઠતા સલ ન. જુવાર-બાજરીના કણસલાંવાળા પૂળા સલક્ષણું વિ. (સ + લક્ષણ) સારાં લક્ષણવાળું (૨) સખણું; તોફાની નહિ તેવું 203 સલગમ ન. ગાજરના જેવું એક કંદ (શાક) સલજ્જ વિ. (સં.) લાજવાળું (૨) ક્રિ.વિ. લજ્જાપૂર્વક સલવામણ સ્ત્રી. સલવાવું તે; ફસામણી સલવાર સ્ત્રી. (ફા.) એક પ્રકારનો પાયજામો; સુરવાલ સલવાવું .ક્રિ. (સં. શલ્ય, પ્રા. સલ્લ ઉપરથી) ઉકેલ ન સૂઝવાથી ગભરાવું; ગૂંચાવું (૨) ‘સાલવવું'નું કર્મણિ [ઘડનારો (૨) તે જાતિનો સલાટ પું. (સં. શિલાષટ્ટક, પ્રા. સિલાહટ્ટ) પથ્થર સલાટણ સ્ત્રી, સલાટ જ્ઞાતિની સ્ત્રી સલાટું ન. સલાટનો ધંધો [કચુંબર સલાડ પું., ન. કાચાં શાકભાજીને સમારી તૈયાર કરાતું સલાડવું સ.ક્રિ. સલાડ કરવો (૨) હકારવું (૩) જોડવું સલાડું ન. (‘સાલવવું’ દ્વારા) ભંભેરણી; સલાડો સલાડો છું. ભંભેરણી; સલાડું સલામ સ્ત્રી. (અ.) નમસ્કારનો એક પ્રકાર; ‘સેલ્યુટ’ સલામઅલૈકુ(-ક)મ શ.પ્ર. મળતી વખતે વંદન કરવા બોલવાનો મુસલમાની ઉદ્ગાર (‘તમને શાંતિ મળો!) સલામત વિ. (અ.) સહીસલામત; સુરક્ષિત સલામતી સ્ત્ર . તંદુરસ્તી; ક્ષેમ (૨) હયાતી; જિંદગી (૩) સુરક્ષિતતા તવું (ખેતર) સલામિયું વિ. સલામી દાખલ જ થોડું મહેસૂલ ભરવું પડે સલામી સ્ત્રી. સલામ દાખલ અપાતું માન, ભેટ કે મહેસૂલ (૨) વ્યાયામમાં કે કવાયતમાં સલામ કરવાની રીત સલાવડું ન. (શરાવલું ઉપરથી) પાત્ર; શકોરું; માટીનું ભિક્ષાપાત્ર [દોરવણી સલાહ સ્ત્રી. (અ.) શિખામણ (૨) અભિપ્રાય (૩) સલાહ સ્ત્રી. (અ. સિલાહ) શિખામણ (૨) દોરવણી (૩) ઇરાદો; અભિપ્રાય (૪) સુલેહ; સંધિ સલાહકાર વિ. (૨) પું. સુલેહ કરનાર કે કરાવનાર (૨) સલાહ આપનાર સલાહસૂચન ન.બ.વ. (અ.+સં.) (-ના) સ્ત્રી. માર્ગદર્શન આપવું એ (૨) સલાહ આપવી તે સલિલ ન. (સં.) પાણી; જળ સલીમ વિ. (અ.) સરળ; શાંત (૨) તંદુરસ્ત સલીલ વિ. (સં.) લીલા; ક્રીડા કે વિલાસવાળું (૨) ક્રિ.વિ. હાવભાવપૂર્વક; ૨મતમાત્રમાં સલૂક સ્ત્રી. (અ.) વર્તણૂક; રીતભાત; વર્તાવ (૨) સદ્ભાવ; મેળ (૩) ભલાઈ; ઉપકાર [સવાઈ સલૂકાઈ સ્ત્રી. (અ. સલૂક ઉપરથી) સભ્યતા; વિનય વર્તણૂક (૨) સદ્ભાવ; મેળ (૩) સરળતા સલૂજવું અક્રિ. સમજાવું સલૂડું વિ. સલાડા કર્યા કરનારું (૨) સવાસલિયું સલૂણું વિ. સં. સલવણ, અપ. સલોગ઼ઉ, સલોણ) સલોણું; મનોહર; સુંદર સલૂન ન. (ઈં.) ઘરના જેવી સગવડોવાળો મનોહર સુંદર રેલગાડીનો ખાસ ડબ્બો (૨) સ્ટીમરમાં ઉતારુઓનો મોટો ઓરડો (૩) વાળંદની દુકાન સલેટ, (પાટી) સ્ત્રી. પથ્થરપાટી Acharya Shri Kailassagarsuri Gyanmandir સલેપાટ પું. (ઈં. સ્લીપર) રેલના પાટા નીચે ગોઠવાતો તે તે પાટડો (લોખંડ કે લાકડાનો, હવે સિમેન્ટનો પણ) સલો પું. પાતળું લીંપણ; અબોટ (૨) નોંઝણું (૩) સાગોળ સલોકો પું. પવાડો; મધ્યકાલીન એક કાવ્ય પ્રકાર સલોણું વિ. સલૂણું; મનોહર; સુંદર (૨) રસિક સલ્તનત સ્ત્રી. (અ.) પાદશાહત; રાજ્ય; સામ્રાજ્ય સલ્ફર પું. (ઈં.) ગંધક સલ્ફાઈટ પું. (ઈં.) સહ્યૂરસ એસિડનો ક્ષાર [ક્ષાર સલ્ફાઇડ કું. (ઈં.) સલ્ફર (ગંધક) સાથે ભળીને થયેલો સલ્ફેટ પું. (ઇ.) સલ્ફ્યુરિક ઍસિડનો ક્ષાર સફ્યૂરસ ઍસિડ પું. (ઈં.) એક તેજાબ સહ્યૂરીક ઍસિડ પું. (ઈં.) એક તેજાબ સલ્લક્ષણ ન. (સં.) સારું લક્ષણ; સારું ચિહ્ન સલ્લી સ્ત્રી. અસ્ત્રો ઘસવાની પથરી સલ્લો પું. સાગોળ સવચ્છી સ્ત્રી., વિ. સવત્સી; વાછડાવાળી ગાય સવડ પું., સ્ત્રી. (સં. સુ + વૃત્તિ-વડ) સગવડ; સોઈ સવત્સ વિ. (-સી) વિ. વાછરડાવાળી ગાય સવર્ણ વિ. (સં.) એક જ વર્ણનું; સમાન વર્ણનું સવલત સ્ત્રી. (‘સવળું’ દ્વારા) સવડ; સગવડ; અનુકૂળતા સવળવું અક્રિ. સળવળવું સવળ(-ળું) વિ. સરખો વળ ચડે તેવું; સીધા વળનું સવળ(-ળું) વિ. (સં. સુ + વલક, પ્રા. સુવલઅ) સૂલટું; અવળાથી ઊલટું (૨) ઘડિયાળના કાંટાની દિશામાં ફરતું; ‘ક્લોકવાઇઝ’ સવા પું.બ.વ. (સ. શતાહા) એક વનસ્પતિનાં બીજ; સુવા સવા વિ. (સં. સપાદ, પ્રા. સવાયઅ) એક અને પા (૨) પું. સવાનો આંકડો કે સંખ્યા; ‘૧।’ (૨) (બીજી સંખ્યા આગળ લાગતાં) તેથી ન વધારે. જેમ કે, સવા છ (૩) સો, હજાર જેવી સંખ્યા પૂર્વે ‘તેથી સવા ગણું’ અર્થ બતાવે. ઉદા. સવા સો -સવા પું. (સં. સુવાત, પ્રા. સુવાઅ) (વહાણને) અનુકૂળ પવન (વહાણ) (૨) વિ. પાધરું; પાંસરું સવાઈ વિ., સ્ત્રી. સવાયું (૨) સ્ત્રી. સવા ગણું તે For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy