SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સજ્ઝાય સજ્ઝાય (સં. સ્વાધ્યાય, પ્રા. સજ્ઝાઅ) સ્તુતિ વગેરેથી ભરેલો સ્તોત્રનો શાસ્ત્રપાઠ (જૈન) [જોડ; જોડી સટ પું. (ઈં. સેટ) સમાન વસ્તુઓનો સમૂહ; ‘સેટ’ (૨) સટ, (૦ક) ક્રિ.વિ. ઝટ; એકદમ; સટ દઈને સટકણ, (-ણિયું) વિ. સટકણું; સટકી જનારું; ખસી જનારું સટકણું વિ. સટકી જાય તેવું (૨) ન. નાસવું તે સટકવું અક્રિ. (‘સટક’ ઉપરથી) નાસી જવું (૨) સરી જવું; ખસી પડવું સટકાવવું સ.ક્રિ. મારવું; ઝાપટવું [નાની ઉંદરડી સટકિયું વિ. સટકે તેવું (૨) ન. ઝટ સરે એવી ગાંઠ (૩) સટકો પું. લાકડી; સોટી (૨) સાટકો સટરપટર વિ. અવ્યવસ્થિત; વેરણછેરણ (૨) આમતેમ; આઘુંપાછું (૩) પરચૂરણ (૪) ક્રિ.વિ. અવ્યવસ્થિતપણે સટરપરિયું વિ. ગડબડિયું; સટરપટર (૨) પરચૂરણ સટવું અ.ક્રિ. જલ્દીથી સરી જવું સટસટ ક્રિ.વિ. સટોસટ; જલદી સટા સ્ત્રી. (સં.) જટા (૨) કેશવાળી (સિંહની) સટાક ક્રિ.વિ. તેવો અવાજ થાય તેમ (૨) ઝટ; ત્વરાથી (૩) સ્ત્રી. કોરડો (૪) કોરડાનો અવાજ સટાકાબંધ ક્રિ.વિ. સટાકાની સાથે; સપાટાબંધ સટાકો પું. કોરડાનો અવાજ (૨) કોરડો સટીક વિ. (સં.) ટીકાવાળું; સમજૂતીવાળું (પુસ્તક) સોડિ(-રિ)યો પું. સટ્ટો કરનારો સટોસટ ક્રિ.વિ. ઉપરાઉપરી (૨) -ને સાટે; -ને બદલે સટ્ટાખોર વિ. સટ્ટાની લતવાળું; સટોડિયું સટ્ટાખોરી સ્ત્રી. સટ્ટાખોરપણું સટ્ટાબાજ વિ. સટ્ટાની લતવાળું સટ્ટાબાજી સ્ત્રી. સટ્ટાબાજપણું સટ્ટો પું. (દે. સટ્ટ = વિનિમય) લાભનું લેખું માંડીને કરેલું સોદાનું સાહસ સડ વિ. (૨વા) ભરાવાથી તંગ; કઠણ; જડ (૨) સ્તબ્ધ; દિગ્મૂઢ (૩) ક્રિ.વિ. ઝડપથી; જલ્દી સડક વિ. સ્તબ્ધ; દિગ્મૂઢ (૨) ક્રિ.વિ. ઝડપથી સડક સ્ત્રી. (અ. શરક) પાકો રસ્તો; ધોરીમાર્ગ સડકો પું. આંગળાંથી પ્રવાહી પદાર્થ મોંમાં લેતાં થતો અવાજ; સબડકો (૨) જોરથી વાયુ ખેંચતાં નાકમાં થતો અવાજ (૩) સરડકો[સાવ બગડવું; ભ્રષ્ટ થવું સડવું અ.ક્રિ. (સં. શટતિ, પ્રા. સડઇ) કોહવાઈ જવું (૨) સડસઠ વિ. (સં. સપ્તષષ્ટિ, પ્રા. સત્તસòિ) સાઠ વત્તા સાત (૨) પું. સડસઠનો આંકડો કે સંખ્યા; ‘૬૭’ સડસડ ક્રિ.વિ. (૨વા) કડકડતા પ્રવાહી કે સડકાનો અવાજ સડસડવું અ.ક્રિ. સડસડ અવાજથી ઊકળવું કે બળવું સડસડાટ પું. સડસડ અવાજ (૨) ક્રિ.વિ. સપાટાબંધ રેલાની પેઠે; સડેડાટ Acharya Shri Kailassagarsuri Gyanmandir Q ૮૬ [સતાર સડાક ક્રિ.વિ. જલદી; ઝટ (૨) વિ. ચકિત સડાકો પું. ચાબુકનો અવાજ; સટાકો (૨) સબડકો (૩) બીડી ચલમનો દમ ખેંચવો તે [એમ (૨) સડસડાટ સડાસડ ક્રિ.વિ. (૨વા) સડસડ; ઉપરાઉપરી; સડાકા થાય સડિયલ વિ. (હિં.) સડેલું (૨) ખરાબ સડિયો પું. અળવીનો છોડ, તેનું પાન કે દાંડો સડેડાટ ક્રિ.વિ. સડડડ કરીને (ગતિ માટે), વગર વિઘ્ને [ભ્રષ્ટાચાર; ખરાબી સડો પું. (‘સડવું’ ઉપરથી) કોહવાટ; બગાડો (૨) સઢ પું. (સં. સિઢ, પ્રા. સઢ) પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું સડસડાટ સણકો પું. શૂળ ભોંકાતી હોય એવું દરદ (૨) મનનો તરંગ સણગટ પું. શણગટ; સોડિયું; ઘૂંઘટ સણગાવું અ.ક્રિ. શણગાવું; ફણગો ફૂટવો સણગો છું. શણગો; ફણગો; અંકુર સણસણ ક્રિ.વિ. ઊકળતા પાણીનો અવાજ સણસણવું અ.ક્ર. સણસણ અવાજ થવો સણસણાટ પું. પાણી બળતાં કે હવા ચિરાતાં થતો અવાજ સણીજી સ્ત્રી. માતા [પણના સંબંધવાળું સણીજું વિ. (સં. સ્નિદ્ઘતિ, સ્નિગ્ધ, પ્રા. સિણિદ્ધ) સગસણીજો પું. પિતા; બાપ સત વિ. (સં. સત્ત્વ, પ્રા. સત્ત) (સમાસની શરૂઆતમાં) સાચું (૨) સારું (૩) અસ્તિત્વવાળું (૪) યથાર્થ (૫) ન. અસ્તિત્વ (૯) સાચાપણું (૭) સાર (૮) સતીત્વનો જુસ્સો સતજુગ પું. સત્યયુગ; કૃતયુગ સતજુગિયું વિ. સતજુગનું (૨) સત્યવાદી; ધર્માત્મા સતત વિ. (સં.) હંમેશ ચાલુ (૨) કાયમી (૩) ક્રિ.વિ. હંમેશાં; નિરંતર [ન બેસવું તે; ચંચળતા સતપત સ્ત્રી. (-તાટ) પું. (સ + ઉત્પાત ઉપરથી) જંપીને સતપતિયું વિ. સતપત કર્યા કરનારું; ચંચળ; હાલહાલ કર્યા કરનારું [એક પંથ સતપંથ પું. સાચો ધાર્મિક માર્ગ (૨) ખોજા મુસલમાનોનો સતપંથી વિ., પું. સતપંથનું કે તે પંથને લગતું સતયુગ પું. સત્યયુગ; સતજુગ સતર્ક વિ. (સં.) વિચારશીલ; તર્કવાળું (૨) સાવધ; સચેત સતર્કતા સ્ત્રી. (સં.) સાવધાની; સાવચેતી સતવાદી વિ. (સં. સત્યવાદી) સત્યવાદી; સતિયું સતસાઈ સ્ત્રી. (સં. સપ્તશતી, પ્રા. સતસાઈ) શતસાઈ; સો શ્લોકવાળો ગ્રંથ સતહ સ્ત્રી. (અ.) સ્તર (૨) સપાટી (૩) તળિયું સતામણી સ્ત્રી. સતાવવું તે; પજવણી સતાર પું., સ્ત્રી. સિતાર (એક તંતુવાદ્ય) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy