SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપ. (સં.) વ્યંજનથી શરૂ થતા શબ્દની પૂર્વ -ની શરૂઆતથી’ કે ‘-એટલે સુધી’ એવા અર્થમાં આવે છે. ઉદા. “આજન્મ, “આકંઠ' (૨) છાપણું અલ્પતાના અર્થમાં ઉદા. આગમન “-ની તરફ, -ની પાસે એવો અર્થ પણ બતાવે ઉદા. ‘આકર્ષણ” (૩) “ચારે તરફ' એવો અર્થ પણ બતાવે ઉદા. “આવર્ત' (૪) “ઉપર” એવા અર્થમાં ઉદા. “આરોહ'. (૫) સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે અકારાન્ત વિશેષણનું વિશેષણ સ્ત્રીલિંગનું રૂપ બનાવે છે. ઉદા. સુશીલ-સુશીલા આ ઉદ્. મોઢું ઉઘાડવાના ભાગમાં અર્થહીન ઉદ્દગાર આ સર્વ. (૨) વિ. (સં. અયમ) “નજીકનું, “બતાવેલું તે'; નિર્દિષ્ટ એવા અર્થદર્શનું દર્શક) સર્વનામ કે વિશેષણ -આ પ્રત્ય. અંકને છેડે લાગતાં તે અંકના (પુ.બ.વ.માં) આંક કે ઘડ્યિો ' એ અર્થ બતાવે છે. ઉદા. અગિયારા, વીસા વગેરે [(૩) નમૂનો આઇટમ સ્ત્રી. (ઈ.) ચીજ વસ્તુ (૨) ભજવણીનો એકમ આઇડિયલાઈઝેશન ન. (ઇં.) આદર્શ નક્કી કરવો તે આદર્શીકરણ [(૩) યોજના આઈડિયા ડું. (ઈ.) મત; વિચાર (૨) કલ્પના; અનુમાન આઇડિયોલૉજી સ્ત્રી. (ઇં.) વિચારસરણી; વિચારધારા (૨) વાદ; સિદ્ધાંત આઈડિયાલિઝમ ન. (ઇ.) આદર્શવાદ આઈડેન્ટિટી સ્ત્રી. (ઇં.) ઓળખ; પરિચય આઈડેન્ટિટી કાર્ડ ન. (ઇં.) ઓળખપત્ર આઇલેન્ડ . (ઇ.) ટાપુ; બેટ આઇવરી . (ઇં.) હાથીદાંત આઇસ પું. (ઇ.) બરફ આઇસકેન્ડી ૫. (ઇ.) આઈસક્રીમનો એક પ્રકાર આઇસક્રીમ પં. (ઈ.) ખાંડ, મસાલો વગેરે નાખીને બરફ વડે ઠારેલા (દૂધ, કેરીના રસ વગેરે) પ્રવાહીની વાની આઇસબર્ગ કું. (.) દરિયામાં તરતો બરફનો પહાડ આઈ.એ.એસ. પુ. (ઇ.) ઇન્ડિયન મિનિસ્ટ્રેટિવ સર્વિસ - ભારતીય વહીવટી સેવા (એક અમલદારી લાયકાત) આઇસબોક્સ સ્ત્રી. (ઇં.) બરફપેટી આઇસોલેશન ન. (ઇ.) એકલતા; એકાકીપણું આઇસોલેશન વૉર્ડ કું. (ઇ.) ચેપી રોગીઓને અલગ રાખવા માટેનો સારવાર ખંડ: અલાયદો વોર્ડ આઈ પ્રત્ય. વિશેષણ ઉપરથી સ્ત્રીલિંગ ભાવવાચક નામ બનાવે છે. ઉદા. મોટાઈ, ગરીબાઈ, લંબાઈ (૨) ક્રિયાપદ પરથી નામ પણ બનાવે છે. ઉદા. લડવું લડાઈ છાપવું-છપાઈ વગેરે દાદી (૩) દેવી આઈ સ્ત્રી. (સં. આમ્પિકા, આવિઆ-આઈ) મા (૨) [આકર્ષવું આઈ સ્ત્રી. આંકડો કે હૂક ભરાવવાનું નાનું આઈગ્લાસ પં. ચશ્મ; (બ.વ.) ચશ્માં; ઉપનેત્ર આઈજી સ્ત્રી સાસુ આઈડોફોર્મ સ્ત્રી. (ઈ.) ઘા માટેની એક દવા આઈસાઈટ સ્ત્રી. (ઈ.) નજર; દૃષ્ટિ આઈન પં. (ફા.) કાયદો આઈન પં. (ફા. આઈન) આયનો; અરીસો; દર્પણ આઈબ્રો સ્ત્રી. (ઇ.) ભવું; ભૂકુટિ; ભ્રમરણ આઉન. માદાપશુના આંચળ ઉપરનો ભરાવદાર ભાગ; અડણ, બાઉલું -આઉ પ્રત્ય. ક્રિયાપદ પરથી (તે ક્રિયાના ગુણવાળું એવા અર્થનું) વિશેષણ બનાવે છે. ઉદા. ફળાઉં, ઉપજાઉં, કમાલ આઉટ વિ. (ઇ.) રમતમાં બાદ થયેલું આઉટ-ઓફ-ડેટ વિ. (ઈ.) અપ્રચલિત: જનવાણી આઉટડોર વિ. (ઈ.) બહારનું મેદાની આઉટડોર ગેમ સ્ત્રી, (ઈ.) મેદાની રમત આઉટડોર પેશન્ટ છું. (.) (હોસ્પિટલમાં ન રહેતાં એવાં) બહારથી આવેલ દર્દી આઉટપટ ન. (ઇ.) સંગણક-કમ્યુટરમાંથી થતી માહિતીની પ્રાપ્તિ (૨) ઉત્પાદન; પેદાશ; નીપજ આઉટલાઇન સ્ત્રી. (ઇ.) રૂપરેખા; ઢાંચો (૨) બહિરેખા આઉટસાઇડર . (.) બહારથી આવેલ વ્યક્તિ (૨) અપરિચિત વ્યક્તિ આઉટસ્ટેન્ડિંગ વિ. (ઈ.) વિશિષ્ટ; અસાધારણ (૨) ઉત્કૃષ્ટ (૩) વસૂલ નહિ આવેલું, બાકી [ઉપગૃહ આઉટહાઉસ ન. ઈ.) મુખ્ય મકાનની પાસેનું મકાન; આક પું. (સં. અર્ક) આકડો આકડિયું વિ. આકડાનું; આકડાને લગતું (૨) ન. આકડાનું રૂ, તૂર (૩) આકડાનું આકોલિયું (૪) આકડાનું દૂધ એકઠું કરવાનું શિંગડું આકડી સ્ત્રી, (સં. અર્ક) આકડાની એક જાત; સફેદ આકડો આકડો પુ. (સં. અર્ક, પ્રા. અક્ક) એક છોડ જેના પર સુગંધવિહીન ધોળાં ફૂલ બેસે છે. [ભરેલું આકર ૫. (સં.) ખાણ (૨) સમૂહ; જથ્થો (૩) સંદર્ભોથી આકરગ્રંથ ૫. આકરરૂપ પ્રમાણભૂત ગ્રંથ (સંશોધનમાં) આકરણ ન. હાક પાડી-ઘાંટો પાડીને બોલાવવું તે આકરું છું, વિ. સખત (૨) મુશ્કેલ (૩) આકળું (૪) મોધું [ઈયરફોન આકર્ણક ન. (સં.) સાંભળવામાં સહાયરૂપ એક સાધન; આકર્ષક વિ. (સં.) ખેંચાણ કરે તેવું (૨) મોહક આકર્ષણ ન. (સં.) ખેંચાણ (૨) મોહ (૩) વશીકરણ આકર્ષણીય વિ. (સં.) મોહક (૨) સામાને ખેચે તેવું આકર્ષવું સક્રિ. (સં. આકૃષ) ખેચવું (૨) મોહ પમાડવું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy