SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શલ્યક્રિયા શલ્યક્રિયા સ્ત્રી. (સં.) શસ્ત્રક્રિયા; તબીબી વાઢકાપ; ‘સર્જરી’ [રોગનો ઇલાજ કરવો તે; ‘સર્જરી’ શલ્યચિકિત્સા સ્ત્રી. (સં.) તબીબી શસ્ત્રક્રિયા દ્વારા દર્દ કે શલ્યા સ્ત્રી. શિલા; પથ્થરની છાટ શવ ન. (સં.) શબ; મડદું શવર પું. પહાડી કે જંગલી માણસ; શબ શશ, (૦ક) પું., ન. (સં.) સસલું શશધર પું. (સં.) ચંદ્ર શશાંક છું. (સં.) ચંદ્ર શશિ(-શી) પું. (સં.) ચંદ્ર શશિકલા (સં.) (-ળા) સ્ત્રી.ચંદ્રની કળા શશિકાંત પું. (સં.) ચંદ્રકાંત મણિ શશિની સ્ત્રી. (સં.) ચંદ્રની સોળ કળાઓમાંની એક શશિ(-શી)મુખીવિ. (સં.) શશિવદની; ચંદ્રજેવા મુખવાળી શશિ(-શી)વદની વિ. (સં.) ચંદ્ર જેવા મુખવાળી શશિયર પું. (સં. શશધર, પ્રા. સસહર) ચંદ્ર શશિલેખા સ્ત્રી. (સં.) શશિકળા; ચંદ્રકળા શશી પું. (સં.) ચંદ્ર (૨) એકની સંજ્ઞા ... શસ્ત્ર ન. (સં.) (મારવાનું) હથિયાર; આયુધ શસ્ત્રક્રિયા સ્ત્રી. વાઢકાપ; ‘ઓપરેશન’; ‘સર્જરી’ શસ્ત્રક્રિયાખંડ પું. (સં.) ઑપરેશન માટેનો ખાસ ખંડઓરડો; ‘ઑપરેશન થિયેટર’ ૦૬૮ શસ્ત્રચિકિત્સા સ્ત્રી. (સં.) વાઢકાપનું વૈદું; ‘સર્જરી’ શસ્ત્રત્યાગ પું. (સં.) યુદ્ધમાં હથિયાર હેઠાં મૂકી દેવાં એ; ‘ડિઝાર્સમેન્ટ’ વિગેરેની સ્પર્ધા શસ્ત્રદોટ(-ડા) સ્ત્રી. (સં.) શસ્ત્રની શોધ કે તેના સંગ્રહ શસ્ત્રધારી વિ. શસ્ર ધારણ કરનારું (૨) પું. યોદ્ધો શસ્ત્રપ્રયોગ પું. વાઢકાપ; ‘ઑપરેશન’ શસ્ત્રયુદ્ધ ન. શસ્ત્રાસથી-હિંસક યુદ્ધ શસ્ત્રવિદ્યા સ્ત્રી. (સં.) શસ્ત્ર વાપરવાની વિદ્યા શસ્રવૈદ્ય પું. (સં.) વાઢકાપ કરનાર વૈદ્ય; ‘સર્જન’ શસ્ત્રાગાર ન. (સં.) શસ્ત્રો રાખવાનું મકાન શસ્ત્રાસ્ત્ર ન.બ.વ. (સં.) શસ્ત્ર અને અન્ન; મારવાનાં તેમ જ ફેંકવાનાં હથિયાર શસ્ય ન. (સં.) અનાજ; ધાન્ય શહ સ્ત્રી. (ફા. શબ્દ) શેહ; સામાર્થ્ય શહનાજક સ્ત્રી. (ફા.) નવવિવાહિતા; દુલ્હન શહરયાર પું. (ફા.) બાદશાહ; રાજા શહાદત સ્ત્રી. (અ.) શહીદ થવું તે; શહીદી (૨) શાહેદી; સાક્ષી; પુરાવા શહાળી સ્ત્રી. (સં. શેફાલિકા, પ્રા. સેહાલિઆ) એ નામનું ફૂલઝાડ શહીદ વિ. (અ.) ધર્મયુદ્ધમાં પ્રાણ આપનાર શહીદી સ્ત્રી. શહીદપણું; ધર્મયુદ્ધમાં પ્રાણત્યાગ; શહાદત Acharya Shri Kailassagarsuri Gyanmandir [ શંખલો શહૂર ન. (અ. શુઊર) આવડત (૨) વિવેક; સમજ (૩) પરાક્રમ શહેનશાહ છું. (ફા. શહનશાહ) રાજાઓનો રાજા; સમ્રાટ શહેનશાહત સ્ત્રી. સામ્રાજ્ય; બાદશાહત [શહેનશાહત શહેનશાહી વિ. શહેનશાહ સંબંધી (૨) સ્ત્રી. બાદશાહી; શહેર ન. (ફા. શહર્) નગર; મોટું ગામ શહેરી વિ. શહેરનું કે તે સંબંધી (૨) પું. શહેરમાં વસનાર (૩) નાગરિક, ‘સિટિઝન’[(૨) સોળ (૩) શિલા શળ પું. (સં. શલાકા ઉપરથી) ગડીથી પડેલો આંકો; સળ શળી સ્ત્રી. (સં. શલાકા) સળી (૨) પા રૂપિયાનો વેપારી સંકેત (૩) વાળંદની પથરી શંકર પું. (સં.) શિવ (૨) વિ. શુભકર; સુખકર શંકરાચાર્ય પું. (સં.) કેવલાદ્વૈતના પ્રવર્તક આચાર્ય કે તેમણે સ્થાપેલ પીઠનો અધિપતિ [ઝાડા-પેશાબની હાજત શંકા સ્ત્રી. (સં.) શક; સંદેહ; વહેમ (૨) કલ્પિત ભય (૩) શંકાકુશંકા સ્ત્રી. (સં.) સારી, માઠી કે ખરીખોટી શંકા શંકાગ્રસ્ત વિ. (સં.) શંકામાં પડેલું; શંકાયુક્ત શંકાપ્રશ્ન પું.,ન. (સં.) શંકારૂપે ઊઠતો પ્રશ્ન; વિવાદી મુદ્દો શંકાવાદ પું. (સં.) કોઈ વાતમાં શ્રદ્ધાને બદલે શંકાની જ વૃત્તિ હોવી તે; ‘સ્ક્રેપ્ટિસિઝમ' [શરમાવું શંકાવું અક્રિ. સંદેહમાં પડવું; વહેમાવું (૨) સંકોચાવું; શંકાશીલ વિ. વહેમી શંકાસ્પદ વિ. (સં.) જેને વિશે શંકા હોય તેવું શંકિત વિ. (સં.) શંકાવાળું; વહેમીલું શંકી, (લું) વિ. (સં.) શંકાશીલ; વહેમીલું શંકુ ન. (સં.) ઉપર જતાં અણિયાળી થતી જતી ગોળ બેઠની ઘન આકૃતિ (૨) હજા૨ અબજ (૩) સૂર્યયંત્ર (૪) સોયની અણી (૫) શિખર; ટોચ શંકુચ્છેદ પું. (સં.) શંકુને છેદતાં થતી આકૃતિ શંકુદંતી વિ. (સં.) શંકુના જેવા દાંતવાળું શંકુયંત્ર ન. (સં.) છાયાયંત્ર; ‘સન-ડાયલ’ શંખ પું. (સં.) એક જાતના દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય છે. (૨) આંગળી ઉપરનું તેના આકારનું ચિહ્ન (૩) મૂર્ખ [કે તેનો ભૂકો શંખજીરું ન. (ફા. સંગેજરાહત) એક સફેદ ચીકણો પથ્થર શંખણી સ્ત્રી. શંખિની; કર્કશા; કંકાસિયણ સ્ત્રી [અવાજ શંખ(ધ્વનિ, ૦નાદ) પું. (સં.) શંખ ફૂંકવાથી થતો નાદશંખભસ્મ સ્ત્રી. (સં.) શંખની ભસ્મ-એક દવા શંખભારથી પું. (સં.) મૂર્ખશિરોમણિ શંખમોતી ન. (સં.) મોતીનો એક ખાસ પ્રકાર શંખલા સ્ત્રી. શૃંખલા શંખલી સ્ત્રી. નાનું ઝીણું શંખલું શંખલું ન. દરિયાકાંઠે મળી આવતું નાનું તે તે કોટલું શંખલો પું. નાનો શંખ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy