SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંતર્વ્યાપી અંતર્વ્યાપી વિ. (સં.) અંદર વ્યાપેલું અંતર્હિત વિ. (સં.) અદૃશ્ય; નિરોહિત અંતવેલા(-ળા) સ્ત્રી. મરણકાળ; છેલ્લી ઘડી અંતશ્ચક્ષુ વિ.(૨)ન. જુઓ ‘અંતર્ચક્ષુ’ [પ્રવાહીનું ઝરવાપણું અંતસ્ત્રાવ પું. (સં.) શરીરના અંદરના ભાગમાં રસ કે અંત(-તઃ)સ્થવિ. (સં!) અંદ૨૨હેલું; વચમાં રહેલું; અંદરનું (૨) સ્વર અને વ્યંજન બંનેના ધર્મવાળો (અર્ધસ્વર) અંતસ્તાપ પું. (સં.) મનમાં થતી બળતરા; મનનો પ્રબળ ઉચાટ [‘વચમાં’ એવા અર્થમાં ઉદા. અંતઃકોણ અંતઃ ક્ર. વિ. સં. અંતસ્) શબ્દની પૂર્વે ‘અંદરનું’, અંતઃકરણ ન. (સં.) જ્ઞાન સુખાદિના અનુભવનું સાધન; મન, બુદ્ધિ; ચિત્ત, અહંકાર એ પદોથી ઓળખાતી અંદ૨ની ઇંદ્રિય (૨) ચિત્ત-તંત્ર; ‘કૉન્શિયન્સ’ અંતઃકેંદ્ર ન. અંદરનું મધ્યબિંદુ; ‘ઇનસેન્ટર’ અંતઃકોણ પું. આકૃતિની બે બાજુ વચ્ચેનો ખૂણો અંતઃપુર ન. (સં.) જનાનખાનું; રાણીવાસ અંતઃપુરિકા સ્ત્રી, અંતઃપુરની રાણી કે દાસી અંતઃપ્રજ્ઞા સ્ત્રી. (સં.) આંતરપ્રેરણા (૨) સંહજજ્ઞાન અંતઃપ્રત્યય પું. (સં.) શબ્દની મધ્યમાં આવતો પ્રત્યય અંતઃપ્રવાહ પું. અંદરનો-છૂપો પ્રવાહ અંતઃપ્રવૃત્તિ સ્ત્રી. (સં.) અંતઃકરણમાં ચાલતી પ્રવૃત્તિ (૨) અંતઃકરણથી પ્રેરાઈ કરાયેલ પ્રવૃત્તિ અંતઃપ્રેરણા સ્ત્રી. આંતરિક પ્રેરણા; સહજવૃદ્ધિ અંતઃશત્રુ પું. અંદરનો-ઘરનો માણસ છતાં શત્રુ (૨) હૃદયમાં રહેલો દુશ્મન છ શત્રુ : કામ, ક્રોધ વગેરે અંતઃશોધ પું. ફિકર; ચિંતા [ગાભણી (પશુની માદા) અંતઃસત્ત્તા વિ., સ્ત્રી. (સં.) સગર્ભા; ગર્ભવતી સ્ત્રી (૨) અંતઃસ્થ વિ. (સં.) જુઓ ‘અંતસ્થ’ અંતઃસ્ફુરણ ન. (-ણા) સ્ત્રી. (સં.) અંતઃકરણમાંથી સ્ફુરવું તે; આંતરિક પ્રેરણા; ‘ઇટ્યૂશન’ અંતિક વિ. (સં.) પાસેનું; નજીકનું [તેવું અંતિમ વિ. (સં.) છેલ્લું (૨) જહાલ; સામે છેડે હોય અંતિમક્રિયા સ્ત્રી. (સં.) અંત્યેષ્ટિ; શબને બાળતી વખતે થતી અંતિમ વિધિ ૬ ૧ અંતિમવાદી વિ. ઉદ્દામ વલણવાળું; જહાલ; ‘ઍક્સ્ટ્રીમિસ્ટ' અંતિયું વિ. (સં. અંત) અંતે આવેલું (૨) બહુ જ ખિજાયેલું; જીવ ૫૨ આવેલું (૩) ન.બ.વ. (અંતિયાં) અંતે આવેલાએ કરેલું વર્તન (૪) અકરાંતિયું અંતે ક્રિ.વિ. (સં.) છેવટે; આખરે [રહેનાર) શિષ્ય અંતેવાસી વિ. (સં.) પાસે રહેનારું (૨) પું. (ગુરુની સમીપ અંત્ય વિ. (સં.) છેવટનું; છેલ્લું; આખરનું; અંતિમ અંત્ય(કર્મ) ન. (ક્રિયા)સ્ત્રી.(સં.)અગ્નિસંસ્કાર; અંત્યેષ્ટિ અંત્યજ વિ. (સં.) છેલ્લે જન્મેલું (૨) પું. હિરજન અંત્યાક્ષરી સ્ત્રી. બોલાયેલી કાવ્યપંક્તિના છેલ્લા અક્ષરથી Acharya Shri Kailassagarsuri Gyanmandir [અંધાર(૦૫, (-પિ)છોડી) (૦૫, (–પિ)છોડો) શરૂ થતી બીજી પંક્તિ બોલવાની રમત; અંતકડી અંત્યેષ્ટિ સ્ત્રી. (સં.) અંત્યક્રિયા; દહન ક્રિયા કે દફન ક્રિયા અંત્ર ન. (સં.) આંતરડું અંત્રજાલ સ્ત્રી. (સં.) (-ળ) આંતરડાંનું જાળુ અંત્રવૃદ્ધિ સ્ત્રી. (સં.) સારણગાંઠ અંદર ના. (ફા.) માં; મહીં અંદરખાને(૦થી) ક્રિ.વિ. અંદરથી; છૂપી રીતે અંદરોઅંદર ક્રિ.વિ. એકબીજાની વચ્ચે; માંહેમાંહે અંદાજ પું. (ફા.) અડસટ્ટો; આશરો; માર અંદાજપત્ર(૦ક) ન. (વ્યક્તિ કે સંસ્થાના) વાર્ષિક આવક અને ખર્ચનો અંદાજીહિસાબ બતાવતું કાગળિયું; ‘બજેટ’ અંદાજવું સ.ક્રિ. અંદાજ-અડસટ્ટો કરવો અંદાજિત વિ. (સં.) અંદાજ પ્રમાણેનું (૨) અંદાજ કાઢેલું અંદાજી વિ. અંદાજથી નક્કી કરેલું; અંદાજેલું અંદાઝ પું. (ફા.) શૈલી; ‘સ્ટાઇલ' (૨) હાવભાવ અંદુ(-દૂ)ક સ્ત્રી. (સં.) હાથીને પગે બાંધવાની સાકળ અંદેશ(-શો) પું. (ફા.) સંદેહ; વહેમ (૨) કલ્પના; વિચાર (૩) શંકા; સંશય [વિવેકહીન (૩) ઉન્મત્ત અંધ(-ધું) વિ. (સં. અંધ) આંધળું (૨) વગર સમજનું; અંધક વિ. (સં.) આંધળું (૨) ઝાંખું; ઝળહળું (૩) ફીકું (૪) પું. એક રાક્ષ અંધકાર પું. (સં.) અંધારું (૨) અંધાપો (૩) અજ્ઞાન (૪) કાળાશ (૫) અપ્રસિદ્ધિ(૬) નિસ્તેજપણું (૭) ગોટાળો અંધકારમય વિ. (સં.) અંધકા૨વાળું; અંધારાવાળું અંધતા સ્ત્રી. (-ત્વ) ન. આંધળાપણું; અંધાપો અંધપરંપરા સ્ત્રી. આંધળાઓની હાર; ગાડરિયો પ્રવાહ અંધપંગુન્યાય પું. આંધળો ને પાંગળો પરસ્પર સહાયથી કામ ઉકેલે એવો ન્યાય અંધપૂજા સ્ત્રી. આંધળી પૂજા-ભક્તિ અંધભક્તિ સ્ત્રી. વગર સમજની ભક્તિ; આંધળી ભક્તિ અંધશ્રદ્ધા સ્ત્રી. વગર સમજની શ્રદ્ધા અંધશ્રદ્ધાળુ વિ. (સં.) અંધશ્રદ્ધા રાખનારું અંધહસ્તીન્યાય પું. હાથીનો પગ જોનાર આંધળો એને થાંભલા જેવો કલ્પે, કાન જેના૨ સૂપડા જેવા કલ્પે એમ ન જોનાર પોતે જોયું તેમ કલ્પે એવો ન્યાય અંધાધૂંધ(-ધી) સ્ત્રી. અરાજકતા; અતિશય અવ્યવસ્થા અંધાપો હું. આંધળાપણું; દૃષ્ટિનો અભાવ અંધાર પું. (સં. અંધકાર) અંધારું; અંધકાર [અંધારપછેડો અંધારકોટ પું. વરસાદનો ગોરંભો; એથી થતું અંધારું (૨) અંધારકોટડી સ્ત્રી. અંધારી ઓરડી (૨) તુરંગ; કેદખાનું (૩) ભોંયરું અંધાર(૦૫,(-પિ)છોડી) સ્ત્રી. (૦૫,(-પિ)છોડો) પું. જે ઓઢવાથી અદૃશ્ય કે અછતું રહેવાય એવું (કાળું કે જાદુઈ) વસ્ત્ર (૨) ગુપ્ત કે અજ્ઞાત રહેવું તે For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy