SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વ્યંજનગુચ્છો વ્યંજનગુચ્છ પું. (સં.) જોડાક્ષર શક્તિ (વ્યા.) વ્યંજના સ્ત્રી. (સં.) વ્યંગ્યાર્થનો બોધ કરવાની શબ્દની વ્યંજિત વિ. (સં.) વ્યંગ્યાર્થવાળું (૨) વ્યક્ત-સ્પષ્ટ કરેલું વ્યંડલ(-ળ) પું. (સં. વૃહન્નડા, પ્રા. વિનંદલા, વિખંડલા) નપુંસક; પાવૈયો વ્યંતર પું.,ન. વંતર; એક જાતનું ભૂત કે તેનો લોક (જૈન) વ્યાકરણ ન. (સં.) ભાષાના શુદ્ધ પ્રયોગો, નિયમો વગેરેનું શાસ્ત્ર (૨) પૃથક્કરણ ૦૬૨ વ્યાકરણકાર છું. વ્યાકરણ રચનાર; વૈયાકરણ [વાળું વ્યાકરણદુષ્ટ વિ. (સં.) વ્યાકરણના દોષવાળું કે તેની ભૂલ વ્યાકરણશાસ્ત્ર ન. વ્યાકરણ વ્યાકરણશુદ્ધ વિ. વ્યાકરણના દોષ વિનાનું વ્યાકરણી પું. વ્યાકરણશાસ્ત્રી; વૈયાકરણી; વ્યાકરણકાર વ્યાકુલ (સં.), (-ળ) વિ. ગાભરું; બાવડું; ગભરાયેલું; વિહ્વળ [વિહ્વળતા વ્યાકુલ(-ળ)તા સ્ત્રી. (સં.) ગાભરાપણું; ગભરાટ; વ્યાખ્યા સ્ત્રી. (સં.) વસ્તુનું પૂરતું અને આવશ્યક વર્ણન; લક્ષણ (૨) વિસ્તૃત કે સ્પષ્ટ અર્થ; ટીકા વ્યાખ્યાતા પું. (સં.) વ્યાખ્યાન કરનાર; ‘લેક્ચરર’ વ્યાખ્યાન ન. (સં.) ભાષણ; કોઈ વિષયનું વિસ્તારથી પ્રતિપાદન (૨) પ્રવચન [બાખ્યાતા વ્યાખ્યાનકાર પું. (સં.) વ્યાખ્યાન કરનાર કે આપનાર; વ્યાખ્યાયિત વિ. (સં.) વ્યાખ્યા કરાયેલું (૨) પારિભાષિક વ્યાખ્યેય વિ. (સં.) સમજાવવાની જરૂરવાળું [અલંકાર વ્યાઘાત પું. (સં.) વિઘ્ન; પ્રતિબંધ (૨) વિરોધ (૩) એક વ્યાઘ્ર પું. (સં.) વાઘ; શાર્દૂલ વ્યાઘ્રચર્મ (સં.) વાઘનું ચામડું વ્યાઘ્રાસન ન. (સં.) વાઘની જેમ બેસવું તે (યોગ) વ્યાઘાંબર ન. જુઓ ‘વ્યાઘ્રચર્મ’ વ્યાજ ન. (સં. વિ + આજન્ = નવું જન્માવવું-વધારવું) નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો (૨) બહાનું; મિષ (૩) યુક્તિ; તદબીર વ્યાજખાઉ વિ. મોટે વ્યાજે નાણાં ધીરનારું; વ્યાજ પર કમાઈ કરનારું [પહેલાં પરત થવાની આવતી વ્યાજની ખોટ વ્યાજખાદ(-ધ) સ્ત્રી. નાણાં નકામાં પડી રહેવાથી કે મુદત વ્યાજખોર વિ. વ્યાજખાઉ [ભાવ કે દ૨ વ્યાજદર પું. (સં., ફા.) સેંકડે કરેલા ટકા-વ્યાજ-એનો વ્યાજમુદ્દલ ન. વ્યાજ અને મુદ્દલનો ભેગો આંકડો; રાશ વ્યાજવટંતર ન. વ્યાજ ને વટાવ વગેરેની ઊપજ વ્યાજવટું ન. વ્યાજ અને વટાવનો ધંધો; નાણાં વ્યાજે ફેરવવાં તે વ્યાજવેરો પું. મળતા વ્યાજ પરનો વેરો-ટેક્સ વ્યાજુ, (કું) વિ. વ્યાજે ધીરેલું અથવા લીધેલું[લખાણ વ્યાજચિઠ્ઠી(-ટ્ટી) સ્ત્રી. વ્યાજ લેવાની શરતે ધીરેલી રકમનું [વ્યાહત વ્યાજોક્તિ સ્ત્રી. (સં.) એક અહંકા૨(૨)છળકપટથીકહેવું તે વ્યાધ પું. (સં.) પારધી; શિકારી (૨) રુદ્ર તારો વ્યાધિ પું., સ્ત્રી. (સં.) રોગ; મરજ (૨) શારીરિક પીડા વ્યાધિ (કર, ૦કર્તા, ૦કારક) વિ. (સં.) વ્યાધિ કરનાર વ્યાધિકારણ ન. (સં.) રોગનું કારણ-નિમિત્ત વ્યાધિગ્રસ્ત વિ. (સં.) વ્યાધિમાં સપડાયેલું; રોગી વ્યાન પું. (સં.) પંચપ્રાણમાંનો એક વ્યાપ પું. (સં.) વ્યાપ્તિ; વિસ્તાર; પસારો; ફેલાવો વ્યાપક વિ. (સં.) સર્વ ઠેકાણે વ્યાપી રહેનારું (૨) વિશાળ વ્યાપકતા સ્ત્રી. વિશાળતા; વ્યાપકપણું વ્યાપન ન. (સં.) ફેલાવો; પ્રસાર; વ્યાપવું તે; ‘ડિફ્યુઝન’ વ્યાપવું સ.ક્રિ. (સં. વ્યાપ્) અ.ક્રિ. કોઈ ચીજની અંદર ફેલાવું (૨) પ્રસરવું; ફેલાવું[ધંધો (૩) વેપાર વ્યાપાર પું. (સં.) પ્રાણી કે પદાર્થની ક્રિયા (૨) ઉદ્યોગ; વ્યાપારી પું. વેપારી [દેશવ્યાપી વ્યાપી વિ. (સં.) વ્યાપક (પ્રાયઃ સમાસને અંતે.) ઉદા. વ્યાસ વિ. (સં.) વ્યાપેલું; ફેલાયેલું વ્યાપ્તિ સ્ત્રી. (સં.) વ્યાપવું તે (૨) નિત્યસાહચર્ય (ન્યા.) (૩) સાધન ને સાધ્યનો સાહચર્ય નિયમ Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યામોહ પું. (સં.) સબળ મોહ (૨) અજ્ઞાન (૩) ભ્રાંતિ વ્યાયામ પું. (સં.) કસરત; અવયવોની કસવાની ક્રિયા વ્યાયામ(મંદિર) ન. (શાળા) સ્ત્રી. કસરતશાળા; ‘જિમ્નેશિયમ’ [એક રૂપક-પ્રકાર વ્યાયોગ પું. (સં.) વી૨૨સ અને દ્વંદ્વયુદ્ધને લગતો એકાંકીનો વ્યાલ (સં.) (-ળ) પું. સાપ (૨) ચિત્તો (૩) વાધ (૪) દીપડો (૫) લુચ્ચો માણસ વ્યાવર્તક વિ. (સં.) વ્યાવૃત્ત કરનારું; જુદું પાડનારું વ્યાવસાયિક વિ. (સં.) વ્યવસાય સંબંધી; ધંધારોજગારને લગતું વ્યાવહારિક વિ. (સં.) વહેવાર સંબંધી (૨) વહેવાર વ્યાવૃત્ત વિ. (સં.) પાછું ફરેલું કે ફેરવેલું (૨) અલગ કરેલું કે થયેલું (૩) નિષિદ્ધ (૪) આચ્છાદિત; ઘેરાયેલું વ્યાવૃત્તિ સ્ત્રી. વ્યાવૃત્ત થવું કે કરવું તે (૨) અભાવ વ્યાસ પું. (સં.) મહાભારત અને પુરાણોના કર્તા પરાશરપુત્ર કૃષ્ણદ્વૈપાયન વ્યાસ (૨) જાડાઈ; વિસ્તાર (૩) વર્તુળના મધ્યબિંદુમાંથી પસાર થઈ તેના પરિધને બે બાજુ અડતી લીટી; ‘ડાયામીટર’ (ભૂ.) વ્યાસપીઠ સ્ત્રી., ન. વક્તા કે કથાકારને ઊભા રહેવાનું કે બેસવાનું ઊંચું સ્થાન [ભક્તિ વ્યાસંગ પું. (સં.) મહાવરો; અભ્યાસ (૨) આસક્તિ; વ્યાસંગી વિ. વ્યાસંગવાળું; અભ્યાસી; ભક્ત વ્યાસાર્ધ પું., ન. (સં.) ત્રિજયા; અડધો વ્યાસ, ‘રેડિયસ’ વ્યાહત વિ. અથડાઈને પાછું ઠેલાયેલું (૨) નિષ્ફળ નીવડેલું (૩) અર્થનો એક દોષ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy