SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વેત્રલતા વેત્રલતા સ્ત્રી. (સં.) નેતરનો છોડ (૨) નેતરની સોટી વેત્રાસન ન. નેતરનું આસન; નેતરની ખુરશી વગેરે વેદ પું. (સં.) જ્ઞાન (૨) શાસ્ત્રીય જ્ઞાન (૩) આર્યોનું સૌથી પ્રાચીન ધર્મપુસ્તક - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વેદકાલીન વિ. વેદ કાલનું વેદન ન. (સં.) જાણવું એ; જ્ઞાન (૨) લાગણી વેદના સ્ત્રી. (સં.) પીડા (૨) જોરથી બીજા લોકોને વાત સંભળાવવી (૩) જ્ઞાન કે પરિચય પ્રાપ્ત કરવો વેદનીય વિ. જાણવા જેવું [ભાગનોસ્વરોસાથેનો મુખપાઠ વેદ(પઠન) ન. (oપાઠ) પું. વૈદિક સંહિતાઓના તે તે વેદપાઠી પું. (સં.) સ્વરો સાથે વેદનો પાઠ કરનાર – વેદ ભણેલો માણસ [પદુ કરવાનો અધિકારી વેદપુરુષ પું. (સં.) વેદશાસ્ત્ર જાણનાર બ્રાહ્મણ (૨) ગોરવદ(૦વચન, વાક્ય) ન. (સં.) વેદનું વચન (૨) તેના જેટલું પ્રમાણભૂત વચન વેદવિદ વિ. વેદન જાણનારું; વેદશ [હોય તેવું વદવિહિત વિ. (સં.) વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું વેદવું સ.ક્રિ. (સં. વિદ્) જાણવું [દ્વૈપાયન વ્યાસ વેદવ્યાસ પું. (સં.) મહાભારતના રચનાર વ્યાસ - કૃષ્ણ વદાંગ (સં.) વેદનાં છ અંગો (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ) [(૨) ન. વેદાંતદર્શન વેદાંત પું., ન. (સં.) વેદોનો અંતિમ ભાગ - ઉપનિષદ વેદાંતદર્શન ન. બાદરાયણ વ્યાસે રચેલાં બ્રહ્મસૂત્ર; છ વૈદિક દર્શનોમાંનું એક - ઉત્તર મીમાંસા વેદાંતી સ્ત્રી. (સં.) વેદાંતનું; વેદાંત સંબંધી (૨) પું. વેદાંતમાં માનનાર [ઓટલી કે કુંડ; યજ્ઞકુંડ વેદિ, (કા) સ્ત્રી. (સં.) હોમ વગેરે માટે તૈયાર કરેલી વૈદિતવ્ય વિ. (સં.) જાણવા જેવું; સમજવા જેવું વૈદિયું વિ. વેદ ભણેલું (૨) ભણેલું પણ ગણેલું નહિ એવું વેદી સ્ત્રી. (સં.) જુઓ ‘વેદિ’ વેદોક્ત વિ. (સં.) વેદોમાં કહેલું; વેદવિહિત વેદોક્તિ સ્ત્રી. (સં.) વેદવચન વેદોત્તર વિ. (સં.) વેદકાળ પછીનું [જાણવાનુંતે; જ્ઞાન વેધ વિ. (સં.) જાણવાનું; જાણવા યોગ્ય (૨) ન. વેધ પું. (સં.) છિદ્ર; વેહ (૨) વીંધવું તે (૩) ગ્રહો વગેરેનું નિરીક્ષણ (૪) સુતાર કે કડિયાના કામમાં શાસ્ત્રીય દોષ (૫) ઊંચે રહેલા પદાર્થની દિશાનો સમતલ રેખા સાથે ખૂણો; ‘આલ્ટિટ્યૂડ’ (ગ.) વેધક વિ. (સં.) વીંધી નાખ એવું; તીક્ષ્ણ (૨) અસરકારક વેધન વિ. વીંધનારું (૨) વેધ કરનાર (૩) ન. વીંધવાનું ઓજાર વેધન ન. (સં.) વીંધવાની ક્રિયા (૨) વેધ કરવાની ક્રિયા વેધર-કૉક છું. (ઇ.) પવનદિશાદર્શક; વાતકુક્કડ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ [વેરાન વેધવું સ.ક્રિ. (સં વિ) વેધ પાડવો (૨) વીંધવું વેધશાલા (સં.) (-ળા) સ્ત્રી. ગ્રહાદિકની ગતિ વગેરે નીરખવાનું સ્થાન; ‘ઓબ્ઝર્વેટરી’ -વેધી વિ. (સં.) (સમાસને અંતે) વીંધનારું. ઉદા. મર્મવેધી વેધ્ય વિ. વીંધવા જેવું (૨) ન. વીંધવા માટેનું નિશાન વેન ન. (સં. વાહન ઉપરથી) બળદગાડી કે ડમણિયું વેન (સં. વચન, પ્રા. વયણ ઉપરથી) અમુક વસ્તુની જ જરૂર છે એ માટેનું સતત કહ્યા કરવું તે; હઠ; ર૩ વેન પું. (સં.) પૃથુ રાજાનો દુષ્ટ પિતા વેનેડિયમ ન. (ઈં.) એક મૂળ ધાતુ વેન્ટિલેટર ન. (ઇં.) જાળિયું; વા-બારિયું (૨) કૃત્રિમ શ્વસનક્રિયા માટેનું યંત્ર [(૨) હવાઉજાશ વેન્ટિલેશન ન. (ઇ.) મકાનમાં હવાઉજાશ માટેની બારી વેપમાન વિ. (સં.) ધ્રુજતું; થરથરતું [તેવો વેપાર વેપલો પું. (તિરસ્કારમાં) વેપાર-ધંધો (૨) ફાયદો ન હોય વેપાર છું. માલ વેચવાસાટવાનો ધંધો; કામધંધો વેપાર (૦ધંધો, રોજગાર, ૦વણજ) પું. (સં. વ્યાપાર + વાણિજ્ય) વેપારનું કામકાજ; કામધંધો વેપારશાહી સ્ત્રી. વેપારને માટે જમાવેલું કે વેપારની દૃષ્ટિવાળું રાજ કે કૂમત વેપારી છું. વેપાર કરનાર [કાતરી વેફર સ્ત્રી. (ઈં.) બટાટા, કેળાં આદિની પતરી-પાતળી વેર ના. (સં. વેલા = વેળાએ) લગી; સુધી (ઉદા. સાંજવેર = સાજવેળાએ; સાંજ લગી) વેર ન. (સં. વૈર, સં. વઇર) શત્રુવટ (૨) દ્વેષ; ઝેર વેરઝેર ન. વેર અને ઝેર; દ્વેષ અને શત્રુતા [ત વેરણ ન. વેરવું તે; વિખેરવું તે (૨) ખેતરમાં બી નાખવાં વેરણ વિ., સ્ત્રી. વેરી-વેરભાવ રાખનારી (સ્ત્રી) વેરણખે(-છે)રણ વિ. (વેરવું + ખેરવું, છેરવું) અસ્તવ્યસ્ત વેરણી સ્ત્રી. વાવવા માટે ખેતરમાં બી છાંટવાં તે; વેરણ (૨) પૂંખવું તે; પૂંખણી વેરભાવ છું. શત્રુવટ; દ્વેષ વેરવાયું વિ. વેરી; દુશ્મન (૨) વેર ઉપજાવે તેવું વેરવિખેર ક્રિ.વિ. વેરાયેલું કે વિખરાયેલું હોય એમ વેરવી પું. વેરી; શત્રુ; દુશ્મન વેરવું સ.ક્રિ. (સં. વિકેરયતિ, પ્રા. વિએરઇ) છૂટુંટું કે વીખરાતું પડે એમ કરવું (૨)પાથરવું (૩) ખૂબ ખર્ચવું વેરવૃત્તિ સ્ત્રી. (સં.) શત્રુવટ; વેરભાવ વરહાઉસ ન. (ઈં.) ગોદામ વેરાઇટી સ્ત્રી. (ઇ.) વૈવિધ્ય; વિવિધતા (૨) પ્રકાર વેરાગ પું. વૈરાગ્ય; વિરાગ વેરાગણ સ્ત્રી. વૈરાગ્યવાળી સ્ત્રી (૨) સાધુડી; બાવી વેરાગી પું. વૈરાગી (૨) બાવો; સાધુ [વગડો વેરાન વિ. (ફા. બિરાન) ઉજ્જડ; નિર્જન (૨) ન. જંગલ; For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy