SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિચિ] વિચિ સ્ત્રી. (સં.) મોજું; તરંગ [અચોક્કસપણું વિચિકિત્સા સ્ત્રી. (સં.) સંદેહ; શંકા (૨) ભૂલ (૩) વિચિત્ર વિ. (સં.) તરેહવાર; વિલક્ષણ (૨) અદ્ભુત; નવાઈ પમાડતું વિચિત્રતા સ્ત્રી. વિલક્ષણતા; વિચિત્રપણું વિચી સ્ત્રી. (સં.) વિચિ; મોજું 683 વિચ્છિન્ન વિ.(સં.) વિચ્છેદ પામેલું; છેદાઈ ગયેલું; અલગ વિસ્ફુરિત વિ. (સં.) છાંટેલું (૨) ખરડેલું; લીંપેલું [નાશ વિચ્છેદ પું. (સં.) કાપ; છેદ (૨) વિભાગ (૩) વિયોગ; વિછળામણ ન. વીછળેલું પાણી; વીંછળામણ વિછળાવવું સ.ક્રિ. ‘વીછળવું'નું પ્રેરક વિછોહ છું. (સં. વિક્ષોભ) વિયોગ; જુદાઈ; વિચ્છેદ [ત વિજકારો હું. વિજકાવવું તે; પદાર્થમાં વીજળી પેદા થાય વિજકાવવું સ.ક્રિ . વીજળીનો ચમકારો કરવો (૨) વીજળી ભરવી; ‘ચાર્જ’ વિજન વિ. (સં) માણસની અવર જવર વિનાનું; એકાંત; વેરાન (૨) ન. વેરાન જગા; એકાંત જગા વિજનિત વિ. (સં.) જન્મ પામેલું (૨) ઉત્પન્ન થયેલું વિજય પું. (સં) ફતેહ; જીત; જય વિજયડંકો પું. વિજય સૂચવતો ડંકો-અવાજ વિજય, (૦પતાકા) સ્ત્રી. (વાવટો) પું. (સં.) વિજયસૂચક વાવટો કે ઝંડો વિજયપદ્મ પું. (સં.) વિજયચિહ્ન; ‘ટ્રૉફી’ વિજયયાત્રાસ્ત્રી,વિજયની ઉજવણીની યાત્રા [જયસ્તંભ વિજયસ્તંભ પું. વિજયની યાદગીરી માટેઊભોકરેલો સ્તંભ; વિજયા સ્ત્રી. (સં.) દુર્ગા; પાર્વતી (૨) ભાંગ વિજ્યાદશમી સ્ત્રી. (સં.) દશેરા; આસો સુદ દસમ વિજયી વિ. (સં.) ફતેહમંદ; વિજેતા વિજાતિ સ્ત્રી. (સં.) ભિન્ન જાતિ; ભિન્નપણું (૨) ભિન્ન પ્રકાર (૩) ભિન્ન વર્ગ [ક પ્રકારનું વિજાતીય વિ. (સં.) બીજી જાતનું (૨) ભિન્ન જાતિ, વર્ણ વિજિગીષા સ્ત્રી. (સં.) જીતવાની ઇચ્છા; જયેચ્છા વિજેતા પું. (સં) વિજય મેળવનાર; જીતનાર વિજોગ કું. વિયોગ; છૂટું પડવું તે (૨) વિરહ વિજોગણ(-ણી) વિ., સ્ત્રી. વિયોગી સ્ત્રી; વિરહિણી વિજોગી(-ગિયું) વિ. વિયોગી; વિરહી; છૂટું પડેલું વિજ્ઞપ્તિ સ્ત્રી. (સં.) વિનંતી; અરજ; વિજ્ઞાપના (૨) જાહેરખબર વિજ્ઞાત વિ. (સં.) સારી રીતે જાણેલું વિજ્ઞાન ન. (સં.) સવિશેષ જ્ઞાન; શાસ્ત્રીય જ્ઞાન; ‘સાયન્સ’ (૨) અનુભવજ્ઞાન (૩) બ્રહ્મજ્ઞાન; તત્ત્વજ્ઞાન વિજ્ઞાનકથા સ્ત્રી. (સં.) વિજ્ઞાન અને ટેકનૉલૉજીનો સમન્વય સાધતું કથાસાહિત્યનું એક સ્વરૂપ; ‘સાયન્સફિક્સન’ [વિતલ(-ળ) વિજ્ઞાનશાસ્ત્રી પું. વિજ્ઞાની; વૈજ્ઞાનિક; સાયન્ટિસ્ટ' વિજ્ઞાની છું. સવિશેષ જ્ઞાન ધરાવનાર; વૈજ્ઞાનિક; વિજ્ઞાનવેત્તા; ‘સાયન્ટિસ્ટ' વિજ્ઞાપક વિ. (સં.) જાહેર કરનારું; માહિતી આપના (પુસ્તક કે ચોપાનિયું) (૨) જાહેરાત આપનાર વિજ્ઞાપન ન. (-ના) સ્ત્રી. નિવેદન; વિનંતી (૨) જાહેરાત વિઝન ન. (ઈં.) દર્શન; દૃષ્ટિ વિઝા(-સા) પું. (ઈં.) વિદેશ જવાની પરવાનગી; પ્રવાસપરવાનગી; દેશપ્રવેશ-પરવાનગી વિઝિટ સ્ત્રી. (ઇ.) (દાક્ત૨, વૈદ) દરદીને ઘેર મુલાકાતે જવું તે (૨) મુલાકાત [મહેનતાણું વિઝિટ ફી સ્ત્રી. (ઈં.) દાક્તરનું મુલાકાત આપ્યા બદલનું વિઝિટર પું. (ઈં.) મુલાકાતે આવનાર કે જનાર; મુલાકાતી વિઝિટિંગ કાર્ડ ન. (ઈં.) મુલાકાત કરવા માટે, જાણ કરવા માટેની છાપેલી ચિઠ્ઠી Acharya Shri Kailassagarsuri Gyanmandir વિટ પું. વેશ્યાનો અનુચર; ભડવો (૨) નાટકમાં નાયકનાયિકાનો વિદૂષક જેવો સાથી વિટ ન. (ઈં.) બુદ્ધિચાતુર્ય; નર્મવૃત્તિ; ચમત્કૃતિપૂર્ણ હાસ્ય ઉપજાવે એવી બુદ્ધિ વિટપ પું. (સં.) ડાળી (૨) ડાળીમાંથી નીકળતો ફણગો વિટંબણા સ્ત્રી. (સં. વિડંબના) દુઃખ; સંતાપ; મુશ્કેલી (૨) માથાકૂટ; માથાફોડ [પ્રજીવક વિટામિન ન. (ઈં.) ખોરાકમાં હોતું એક પ્રાણીદાયી તત્ત્વ; વિટો પું. (ઈં.) કોઈ વાત કે વિચાર કે નિર્ણયને નકારવાનો હક; નકારક વિઠ્ઠલ, (નાથ) જુઓ ‘વિઠ્ઠલ’ વિઠોબા પું.બ.વ. (સં. વિષ્ણુ, પ્રા. વિઝુ દ્વારા મરાઠી) પંઢરપુર મંદિરમાંના પાંડુરંગ વિઠ્ઠલનાથ - વિષ્ણુ વિઠ્ઠલ, (નાથ) પું. (સં. વિષ્ણુ, પ્રા. વિઠ્ઠ+લ) શ્રીકૃષ્ણ; વિષ્ણુ વિડંબન ન., (-ના) સ્ત્રી. (સં.) અનુકરણ (૨) ઉપહાસ; મશ્કરી (૩) છળ (૪) મુશ્કેલી; પીડા વિણ ના. (સં. વિના, પ્રા. વિણા) વિના; સિવાય; વગર વિણામણી સ્ત્રી., (-g) ન. અનાજમાંથી વીણી કાઢેલો નકામો ભાગ (૨) વીણવાની મજૂરી વિણાવવું સ.ક્રિ. ‘વીણવું’નું પ્રેરક વિણાવું અ.ક્રિ. ‘વીણવું’નું કર્મણિ વિત ન. (સં. વિત્ત) વિત્ત; ધન [કામદેવ; અનંગ વિતનુ વિ. (સં.) અશરીરી; તન-શરીર વિનાનું (૨) પું. વિતથ વિ. (સં) અસત્ય; મિથ્યા [દાન વિતરણ ન. (સં.) વહેંચણી; ‘ડિસ્ટ્રિબ્યુશન’ (૨) અર્પણ; વિતર્ક પું. (સં) એક તર્ક પછીનો બીજો તર્ક (૨) સંદેહ; શંકા (૩) તર્કવિતર્ક; વિવિધ તર્ક વિતલ (સં.) (-ળ) ન. સાત પાતાળમાંનું બીજું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy